JEE Mains · Maths · STD 11 - 13. statistics
જો \(50\) અવલોકનોનું \(30\) થી વિચલનનો સરવાળો \(50\) હોય તો આ માહિતીનો મધ્યક \(= \)
- A \(30\)
- B \(51\)
- C \(50\)
- D \(31\)
Answer & Solution
Correct Answer
(D) \(31\)
Step-by-step Solution
Detailed explanation
Given \(\sum\limits_{i = 1}^{50} {\left( {{x_i} - 30} \right)} = 50\) \( \Rightarrow \sum {{x_i} = 30\left( {50} \right) + 50 \Rightarrow \frac{{\sum {{x_i}} }}{{50}}} = 31\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો વક્ર \(y = f ( x )\) એ બિંદુ \((1,2)\) માંથી પસાર થાય અને \(x \frac{d y}{d x}+y=b x^{4}\) નું સમાધાન કરે, તો \(b\) ના કયા મૂલ્ય માટે \(\int_{1}^{2} f(x) d x=\frac{62}{5}\) થાય ?JEE Mains 2021 Medium
- ધારોકે \(y = y(x)\) એ વિકલ સમીકરણ \(x \frac{d y}{d x}-\sin 2 y=x^3\left(2-x^3\right) \cos ^2 y, x \neq 0\) નો ઉકેલ છે. જો \(y(2) = x\) હોય, તો \(tan(y(1))\) = ___ .JEE Mains 2026 Hard
- આપેલ આવ્રુતિ વિતરણ જુઓ.
જો બધીજ આવૃતિનો સરવાળો \(584\) હોય અને મધ્યસ્થ \(45\) હોય તો \(|\alpha-\beta|\) મેળવો.વર્ગ \(10-20\) \(20-30\) \(30-40\) \(40-50\) \(50-60\) આવૃતિ \(\alpha\) \(110\) \(54\) \(30\) \(\beta\) JEE Mains 2021 Hard - જો \(L_1\) એ વક્ર \(x^2 + y^2\, = 9\) અને \(y^2\, = 8x\) ની સામાન્ય જીવાની લંબાઈ હોય અને \(L_2\) વક્ર \(y^2\, = 8x\) ની નાભિજીવાની લંબાઈ હોય તોJEE Mains 2014 Hard
- રેખા \(2x - 5y + z = 3;x + y + 4z = 5\) ને સમાવતા અને સમતલ \(x + 3y + 6z = 1\) ને સમાંતર હોય તેવા સમતલનું સમીકરણ મેળવો. .JEE Mains 2015 Medium
- જો બિંદુ \((2,4,7,)\) નું,સમતલ \(3 x-y+4 z=2\) માં આરસી પ્રતિબિંબ \(( a , b , c )\) હોય,તો \(2 a + b +2 c=\dots\dots\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(31\) વસ્તુ પૈકી \(10\) સમાન વસ્તુ છે અને \(21\) ભિન્ન વસ્તુ છે તેમાથી \(10\) વસ્તુની પસંદગી કેટલી રીતે કરી શકાય.JEE Mains 2019 Hard
- એક થેલીમાં 10 દડાઓ છે જેમાંથી k લાલ છે તથા (10 – k) કાળા છે, જ્યાં \(0 \leq k \leq 10\). જો ત્રણ દડાઓ પુરવણી રહિત યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે તથા તે બધાજ કાળા માલુમ પડે છે, તો થેલીમાં 1 લાલ અને 9 કાળા દડાઓ હોવાની સંભાવના ___ છે.JEE Mains 2026 Easy
- સમગુણોત્તર શ્રેણીમાં ત્રીજા અને ચોથા પદનો સરવાળો \(60\) અને તે શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર \(1000\) છે. જો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ ધન હોય તો સાતમું પદ મેળવો ?JEE Mains 2015 Hard
- જો \(f, g: R \to R\) એ બે વિધેય \(f(x)\, = \,\left\{ {\begin{array}{*{20}{c}}
{x\,\sin \,\left( {\frac{1}{x}} \right),\,x\, \ne \,0\,\,\,\,\,\,\,\,\,\,}\\
{0,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,,x\, = 0\,\,\,\,\,\,\,\,\,}
\end{array}} \right.,\) અને \(g(x) =x\,f(x)\) દ્વારા વ્યાખ્યાયિત છે . વિધાન \(I:\) \(f\) એ \(x = 0\) આગળ સતત છે .
વિધાન \(II:\) \(g\) એ \(x = 0\) આગળ વિકલનીય છે .JEE Mains 2014 Hard - \(3\) અથવા \(4\) વડે વિભાજ્ય હોય પરંતુ \(48\) વડે વિભાજ્ય ન હોય તેવી \(3\) અંકી સંખ્યાઓની સંખ્યા \(............\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \((4,-2,2) .\) માંથી પસાર થતા સમતલ પર બિંદુ \((\lambda, 2,1)\) આવેલ છે. જો સમતલ, એ બિંદુઓ \((-2,-21,29)\) તથા \((-1,-16,23),\) ને જોડની રેખાને લંબ હોય, તો \(\left(\frac{\lambda}{11}\right)^{2}-\frac{4 \lambda}{11}-4=...........\)JEE Mains 2021 Hard