ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives

વિધેય \(f(x)=2 x+3(x)^{\frac{2}{3}}, x \in \mathbb{R}\), ને

  1. A બરાબર એક સ્થાનિય ન્યૂનતમ બિંદુ છે પરંતુ સ્થાનિય મહત્તમ બિંદુ નથી.
  2. B બરાબર એક સ્થાનિય મહત્તમ બિંદુ છે પરંતુ સ્થાનિય ન્યૂનતમ બિંદુ નથી.
  3. C બરાબર એક સ્થાનિય મહત્તમ બિંદુ તથા બરાબર એક સ્થાનિય ન્યૂનતમ બિંદુ છે.
  4. D બરાબર બે સ્થાનિય મહત્તમ બિંદુઓ છે તથા બરાબર એક સ્થાનિય ન્યૂનતમ બિંદુ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) બરાબર એક સ્થાનિય મહત્તમ બિંદુ તથા બરાબર એક સ્થાનિય ન્યૂનતમ બિંદુ છે.

Step-by-step Solution

Detailed explanation

\( f(x)=2 x+3(x)^{\frac{2}{3}} \) \( f^{\prime}(x)=2+2 x^{\frac{-1}{3}} \) \( =2\left(1+\frac{1}{x^{\frac{1}{3}}}\right) \) \( =2\left(\frac{x^{\frac{1}{3}}+1}{x^{\frac{1}{3}}}\right) \) \( +\frac{1}{+}-\mathrm{m}^{-1}\) So, \(\operatorname{maxima}(\mathrm{M})\) at…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app