ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 14. probability

એક સમતોલ સિક્કા ને ઉછાળવામાં આવે છે .  જો છાપ આવે તો બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે અને તેના પરના અંકોનો સરવાળો નોધવામાં આવે છે અને જો કાંટ આવે તો સરખી રીતે છીપેલા નવ પત્તા કે જેના પર \(1, 2, 3,….., 9\) અંક લખેલા હોય તેમાથી એક પત્તું પસંદ કરી તે તેના પરનો અંક નોધવામાં આવે છે તો નોધાયેલા અંક  \(7\) અથવા \(8\) હોય તેની સંભાવના મેળવો.

  1. A \(\frac{{13}}{{36}}\)
  2. B \(\frac{{15}}{{72}}\)
  3. C \(\frac{{19}}{{72}}\)
  4. D \(\frac{{19}}{{36}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{{19}}{{72}}\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{P}(7 \text { or } 8)\) \(=P(H) P(7 \text { or } 8)+P(T) P(7 \text { or } 8)\) \(=\frac{1}{2} \times \frac{11}{36}+\frac{1}{2} \times \frac{2}{9}=\frac{11}{72}+\frac{1}{9}=\frac{19}{72}\)
From JEE Mains
Explore more questions on app