JEE Mains · Maths · STD 11 - 9. straight line
ત્રિકોણની બે બાજુઓના સમીકરણ અનુક્રમે \(3x\,-\,2y\,+\,6\,=\,0\) અને \(4x\,+\,5y\,-\,20\,=\,0\) છે જો ત્રિકોણનું લંબકેન્દ્ર બિંદુ \((1, 1)\) પર આવેલ હોય તો ત્રીજી બાજુનું સમીકરણ મેળવો.
- A \(122y\, - \,26x\, - 1675\, = \,0\)
- B \(26x\, + \,61y\, + \,1675\, = \,0\)
- C \(122y\, + \,26x\, + 1675\, = \,0\)
- D \(26x\, - \,122y\, - \,1675\, = \,0\)
Answer & Solution
Correct Answer
(D) \(26x\, - \,122y\, - \,1675\, = \,0\)
Step-by-step Solution
Detailed explanation
Equation of \(AB\) is \(3x-2y+6=0\) Equation of \(AC\) is \(4x+5y-20=0\). Equation of \(BE\) is \(2x+3y-5=0\) Equation of \(CF\) is \(5x-4y-1=0\) \( \Rightarrow \) Equation of \(BC\) is \(26x-122y=1675\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- સંભાવના વિતરણ \(P(X= 0)=\frac{1}{2}, \mathrm{P}(\mathrm{X}=\mathrm{j})=\frac{1}{3^{j}}(\mathrm{j}=1,2,3, \ldots, \infty)\) માટે યાર્દચ્છિક ચલ \(X\) આપવામાં આવ્યું છે તો વિતરણનો મધ્યક અને સંભાવના \(\mathrm{P}(\mathrm{X}\) એ ધન અને યુગ્મ હોય ) અનુક્રમે . . . અને . . . થાય.JEE Mains 2021 Medium
- સમતલો \(x = ay + b\) અને \(z = cy + d\) ની છેદરેખાનું સંમિત સ્વરૂપ મેળવો.JEE Mains 2014 Medium
- સમબાજુ ચતુષ્કોણ \(ABCD\) ની બાજુઓ રેખાઑ \(x - y + 2\, = 0\) અને \(7x - y + 3\, = 0\) ને સમાંતર છે. જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો બિંદુ \(P( 1, 2)\) આગળ છેદે અને શિરોબિંદુ \(A\) ( ઉંગમબિંદુથી અલગ) એ \(y\) અક્ષ પર આવેલ છે \(A\) નો \(x-\) યામ મેળવો.JEE Mains 2018 Hard
- સમક્ષિતિજ જમીન પર અનુક્રમે \(5\,m\) અને \(10\, m\) ઊંચાઈ ધરાવતા બે થાંભલા છે. આ બંને થાંભલાની ટોચ ને જોડતા તે જમીન સાથે \(15^o\) નો ખૂણો આંતરે છે તો બે થાંભલા વચ્ચેનું અંતર (મીટર માં) મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(e\) એ પ્રાકૃતિક લઘુગણકનો આધાર છે અને \(f: \{1, 2, 3, 4\} \rightarrow \{1, e, e^2, e^3\}\) તથા \(g: \{1, e, e^2, e^3\} \rightarrow \left\{1, \dfrac{1}{2}, \dfrac{1}{3}, \dfrac{1}{4}\right\}\) એ બે એક-એક અને વ્યાપ્ત વિધેયો છે જેથી \(f\) એ સખત રીતે ઘટતું વિધેય છે અને \(g\) એ સખત રીતે વધતું વિધેય છે. જો \(\phi(x) = \left[f^{-1}\left\{g^{-1}\left(\dfrac{1}{2}\right)\right\}\right]^x\) હોય, તો પ્રદેશ \(R = \{(x, y): x^2 \leq y \leq \phi(x), 0 \leq x \leq 1\}\) નું ક્ષેત્રફળ છે:JEE Mains 2026 Hard
- ધારો કે \(\frac{ d y}{ d x}=\frac{ a x- b y+ a }{ b x+ c y+ a }\) એ બિંદુ \((2,5)\) માંથી પસાર થતું વર્તુળ દર્શાવે છે, જ્યાં \(a,b,c\) અચળો છે.તો આ વર્તુળ થી બિંદુ \((11,6)\)નું લઘુત્તમ અંતર \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ધારો કે વર્તુળો \(C_1 : |z| = r\) અને \(C_2 : |z - 3 - 4i| = 5\), \(z \in \mathbb{C}\), એવા છે કે \(C_2\) એ \(C_1\) ની અંદર આવેલું છે. જો \(z_1\) એ \(C_1\) પર ગતિ કરે, \(z_2\) એ \(C_2\) પર ગતિ કરે અને \(\min |z_1 - z_2| = 2\) હોય, તો \(\max |z_1 - z_2|\) બરાબર છે:JEE Mains 2026 Hard
- બિંદુ \(\left( {1, - 1, - 1} \right)\) માંથી પસાર થતા તથા રેખાઓ \(\frac{{x - 1}}{1} = \frac{{y + 2}}{{ - 2}} = \frac{{z - 4}}{3}\) અને \(\frac{{x - 2}}{2} = \frac{{y + 1}}{{ - 1}} = \frac{{z + 7}}{{ - 1}}\) એવી બંને રેખાઓને લંબ હોય તેવા અભિલંબવાળા સમતલથી બિંદુ \((1,3,-7)\) નું અંતર . . .. . છે.JEE Mains 2017 Hard
- જો \(MOTHER\) ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને શક્ય એવા બીજા બધા શબ્દો બનાવવામાં આવે કે જેના અર્થ હોય કે ના હોય અને તેને શબ્દકોશમાં ગોઠવવામાં આવે તો શબ્દ \(MOTHER\) નો સ્થાન શબ્દકોશમા કેટલું હોય ?JEE Mains 2020 Medium
- ધારો કે \(f(\mathrm{x})=\left(\sin \left(\tan ^{-1} \mathrm{x}\right)+\sin \left(\cot ^{-1} \mathrm{x}\right)\right)^{2}-1,|\mathrm{x}|>1\) આપેલ છે . જો \(\frac{d y}{d x}=\frac{1}{2} \frac{d}{d x}\left(\sin ^{-1}(f(x))\right) \) અને \( y(\sqrt{3})=\frac{\pi}{6}\) હોય તો \(y(-\sqrt{3})\) મેળવો.JEE Mains 2020 Hard
- એક લંબધનનું એક શિરોબિંદુ ઉગમબિંદુ \(O\) પર આવેલ છે તથા \(x, y\) તથા \(z\) અક્ષો ને સમાંતર તેની ધાર \((edge)\)ની લંંબાઈ અનુક્રમે \(3,4\) અને \(5\) એકમ છે.ધારોકે \(P\) એ શિરોબિંદુ \((3,4,5)\) છે.તો વિકર્ણ \(OP\) અને \(O\) અથવા \(P\) માંથી પસાર ન થતી ઉપરાંત \(z\) અક્ષને સમાંતર હોય તેવી ધાર વચ્યેનું ન્યૂનત્તમ અંતર \(........\) છે.JEE Mains 2023 Hard
- જો વક્ર \(x^{2}+2 y^{2}=2,\) રેખા \(x + y =1\) ને બે બિંદુઓ \(P\) અને \(Q\) એ છેદે, તો રેખાખંડ \(PQ\) એ ઊગમબિંદુ આગળ આંતરેલ ખૂણો ........ થાય.JEE Mains 2021 Medium