JEE Mains · Maths · STD 12 - 10. vector algebra
ત્રિકોણ \(\mathrm{ABC}\) માં જો \(|\overrightarrow{\mathrm{BC}}|=3,|\overrightarrow{\mathrm{C}}|=5\) અને \(|\overrightarrow{\mathrm{BA}}|=7\), હોય તો સદીશ \(\overline{\mathrm{BA}}\) નો \(\overline{\mathrm{BC}}\) પરનો પ્રક્ષેપનું માન મેળવો.
- A \(\frac{11}{2}\)
- B \(\frac{13}{2}\)
- C \(\frac{19}{2}\)
- D \(\frac{15}{2}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{11}{2}\)
Step-by-step Solution
Detailed explanation
Projection of \(\overline{B A}\) on \(\overrightarrow{\mathrm{BC}}\) is equal to \(=|\vec{BA}| \cos \, A B C\) \(\cos \theta=\frac{49+9-25}{2.7 .3}=\frac{11}{14}\) \(\therefore B A \cos \theta=\frac{11}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\alpha+i \beta\) અને \(\gamma+i \delta\) એ \(x^2-(3-2 i) x-(2 i-2)=0, i=\sqrt{-1}\) નાં બીજ હોય, તો \(\alpha \gamma+\beta \delta\) = __________JEE Mains 2025 Medium
- ધારો કે \(A=\left[a_{i j}\right]\) એ 2 કક્ષાનો ચોરસ શ્રેણિક છે જેના ઘટકો 0 અથવા 1 છે. ધારો કે \(E\) એ ઘટના છે કે \(A\) એ વ્યસ્ત શ્રેણિક છે. તો સંભાવના \(\mathrm{P}(\mathrm{E})\) = __________JEE Mains 2025 Easy
- એક થેલીમાં 10 દડાઓ છે જેમાંથી k લાલ છે તથા (10 – k) કાળા છે, જ્યાં \(0 \leq k \leq 10\). જો ત્રણ દડાઓ પુરવણી રહિત યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે તથા તે બધાજ કાળા માલુમ પડે છે, તો થેલીમાં 1 લાલ અને 9 કાળા દડાઓ હોવાની સંભાવના ___ છે.JEE Mains 2026 Easy
- જો \(f\left( x \right) = \left\{ \begin{array}{l}
\max \left\{ {\left| x \right|,{x^2}} \right\},\,\,\,\,\left| x \right| \le 2\\
8 - 2\left| x \right|,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,2 < \left| x \right| \le 4\,\,\,\,
\end{array} \right.\) . જો ગણ \(S\) એ બિંદુઓનો ગણ છે કે અંતરાલ \((-4, 4)\) માં \(f\) એ વિકલનીય ન હોય તો \(S\) એ . . .JEE Mains 2019 Hard - ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+\frac{5}{x\left(x^5+1\right)} y=\frac{\left(x^5+1\right)^2}{x^7}, x > 0\) નો ઉકેલ છે.જો \(y(1)=2\) હોય, તો \(y(2)=.........\)JEE Mains 2023 Hard
- જો \(R _{1}\) અને \(R _{2}\) બે સંબંધો નીચે મુજબ વ્યાખીયાયિત છે : \(R _{1}=\left\{( a , b ) \in R ^{2}: a ^{2}+ b ^{2} \in Q \right\}\) અને \(R _{2}=\left\{( a , b ) \in R ^{2}: a ^{2}+ b ^{2} \notin Q \right\}\) જ્યાં \(Q\) એ સંમેય સંખ્યાઓનો ગણ છે તોJEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- 7 બેટ્સમેન અને 6 બોલરના સમૂહમાંથી, એક ટીમ માટે 10 ખેલાડીઓની પસંદગી કરવાની છે, જેમાં ઓછામાં ઓછા 4 બેટ્સમેન અને ઓછામાં ઓછા 4 બોલર હોવા જોઈએ. એક બેટ્સમેન અને એક બોલર જે અનુક્રમે ટીમના કેપ્ટન અને વાઇસ-કેપ્ટન છે, તેમને સમાવવા જોઈએ. તો આવી પસંદગી કેટલી રીતે કરી શકાય તેની કુલ સંખ્યા છે:JEE Mains 2025 Easy
- જો \(\lim _{x \rightarrow 0} \frac{\cos (2 x)+a \cos (4 x)-b}{x^4}\) સાન્ત હોય, તો \((a+b)\) = __________JEE Mains 2025 Medium
- જો \(5\left( {{{\tan }^2}x - {{\cos }^2}x} \right) = 2\cos 2x + 9,\) તો \(\cos 4x\) મેળવો. .JEE Mains 2017 Hard
- જો વક્ર \(y^{2}=6 x\) પરનું બિંદુ કે જેનું બિંદુ \(\left(3, \frac{3}{2}\right)\) અંતર ન્યૂનતમ હોય તે બિંદુના યામ \((\alpha, \beta)\) છે તો \(2(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(\frac{3}{{{1^2}}} + \frac{5}{{{1^2} + {2^2}}} + \frac{7}{{{1^2} + {2^2} + {3^2}}} + ....\) \(11-\) પદ સુધી . = ........JEE Mains 2013 Hard
- સમીકરણ \({\sin ^2}\,2\theta + {\cos ^4}\,2\theta = \frac{3}{4}\) ના \(\theta \, \in \,\left( {0,\frac{\pi }{2}} \right)\) ના બધા ઉકેલો નો સરવાળો .......... થાય.JEE Mains 2019 Hard