JEE Mains · Maths · STD 11 - 14. probability
એક થેલીમાં 10 દડાઓ છે જેમાંથી k લાલ છે તથા (10 – k) કાળા છે, જ્યાં \(0 \leq k \leq 10\). જો ત્રણ દડાઓ પુરવણી રહિત યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે તથા તે બધાજ કાળા માલુમ પડે છે, તો થેલીમાં 1 લાલ અને 9 કાળા દડાઓ હોવાની સંભાવના ___ છે.
- A \(\frac{7}{11}\)
- B \(\frac{7}{55}\)
- C \(\frac{7}{110}\)
- D \(\frac{14}{55}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{14}{55}\)
Step-by-step Solution
Detailed explanation
Probability \(=\frac{{ }^1 C _0 \cdot{ }^9 C _3}{\sum_{ k =0}^{10}{ }^{ k } C _0 \cdot{ }^{10- k } C _3}\) \(=\frac{{}^{9}C_{3}}{{}^{10}C_{3}+{}^{9}C_{3}+{}^{8}C_{3}+...{}^{3}C_{3}}\) \(=\frac{{}^{9}C_{3}}{{}^{11}C_{4}}=\frac{14}{55}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો સંભાવના વિતરણ
નો મધ્યક \(28\) હોય,તો તેનું વિચરણ \(.........\) છે.વર્ગ: \(0-10\) \(10-20\) \(20-30\) \(30-40\) \(40-50\) આવૃતિ \(2\) \(3\) \(x\) \(5\) \(4\) JEE Mains 2023 Hard - જો \(\mathrm{a}=\max _{x \in R}\left\{8^{2 \sin 3 x} \cdot 4^{4 \cos 3 x}\right\}\) અને \(\beta=\min _{x \in R}\left\{8^{2 \sin 3 x} \cdot 4^{4 \cos 3 x}\right\}\) આપેલ છે અને જો દ્રીઘાત સમીકરણ \(8 x^{2}+b x+c=0\) ના બીજો \(\alpha^{1 / 5}\) અને \(\beta^{1 / 5}\), હોય તો \(c-b\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નાભિ \((3,0)\) તથા નિયામિકા \(x=-3\) વાળા પરવલય પરના બિંદ્દુઓ \(P\) અને \(Q\) ની કોટિ \((ordinates)\) \(3: 1\) ગુણોત્તરમાં છે.જો \(R (\alpha, \beta)\) એ \(P\) અને \(Q\) પરના પરવલયના સ્પર્શકોનું છેદબિંદુ હોય, તો \(\frac{\beta^2}{\alpha}=.......\)JEE Mains 2023 Hard
- સમીકરણ \(x^{4}-3 x^{3}-2 x^{2}+3 x+1=10\) નાં તમામ બીજ ના ધનોંનો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- કોઈ સમય \('t'\) એ કોઈ ચોક્કસ જીવની વસ્તી \(P = P ( t )\) એ વિકલ સમીકરણ \(\frac{ dP }{ dt }=0.5 P -450 .\) ને અનુસરે છે. જે \(P (0)=850,\) હોય, તો વસ્તી શૂન્ય થાય તે સમય ............. થશે.JEE Mains 2021 Hard
- જો \(R= \{(3, 3) (5, 5), (9, 9), (12, 12), (5, 12), (3, 9), (3, 12), (3, 5)\}\) એ ગણ \(A= \{3, 5, 9, 12\}.\) પરનો સંબધ હોય તો \(R\) એ . . . .JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- જો \(m\) એ સમાંતર મધ્યક અને ત્રણ સમગુણોત્તર મધ્યકોને \(3\) અને \(243\) વચ્ચે એ રીતે મૂકવામાં આવે કે જેથી \(4^{\text {th }}\) સમાંતર મધ્યક એ તેના બીજા સમગુણોત્તર મધ્યક જેટલો હોય તો \(m\) ની કિમત મેળવો.JEE Mains 2020 Hard
- \(\left(\sqrt{x}-\frac{6}{x^{\frac{3}{2}}}\right)^n, n \leq 15\) ના દ્વિપદી વિસ્તરણમાંનો અચળ પદ ધારોકે \(\alpha\) છે. જો વિસ્તરણમાં ના બાકીના પદો સહગુણકોનો સરવાળો \(649\) હોય અને \(x^{-n}\) નો સહગુણક \(\lambda \alpha\) હોય, તો \(\lambda=..........\)JEE Mains 2023 Hard
- સમતલએ બિંદુ \((3, 2, 0)\) અને રેખા \(\frac{{x - 1}}{1} = \frac{{y - 2}}{5} = \frac{{z - 3}}{4}\) સમાવતું હોય તો તે . . . બિંદુ ને સમાવે.JEE Mains 2015 Hard
- અહી \(P_{1}, P_{2}, \ldots \ldots, P_{15}\) એ વર્તુળ પરના \(15\) બિંદુઓ છે તો બિંદુઓ \(P_{i}, P_{j}, P_{k}\) દ્વારા બનતા ત્રિકોણની સંખ્યા મેળવો કે જ્યાં \(i+j+k \neq 15\) છે.JEE Mains 2021 Hard
- જો \(\int \frac{1}{\mathrm{a}^2 \sin ^2 x+\mathrm{b}^2 \cos ^2 x} \mathrm{~d} x=\frac{1}{12} \tan ^{-1}(3 \tan x)+\) અચળ, તો \(\mathrm{a} \sin x+\mathrm{b} \cos x\) ની મહત્તમ કિંમત ............. છે.JEE Mains 2024 Hard
- જો \(S = \left\{ {x \in \left[ {0,2\pi } \right]:\left| {\begin{array}{*{20}{c}}
0&{\cos {\mkern 1mu} x}&{ - \sin {\mkern 1mu} x}\\
{\sin {\mkern 1mu} x}&0&{\cos {\mkern 1mu} x}\\
{\cos {\mkern 1mu} x}&{\sin {\mkern 1mu} x}&0
\end{array}} \right| = 0} \right\},\) તો \(\sum\limits_{x \in S} {\tan \left( {\frac{\pi }{3} + x} \right)} \) =JEE Mains 2017 Hard