ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations

સમક્ષિતિજ સમતલ પર બે થાંભલા અનુક્રમે \(20\, m\) અને \(80\,m\) ઊંચાઈવાળા આવેલ છે. જો આ દરેક થાંભલાની ટોચ બીજા થાંભલાના તળિયા સાથે જોડવામાં આવે તો જોડતી રેખાઓનું છેદ બિંદુ સમક્ષિતિજ સમતલ થી કેટલા મીટર ઊંચાઈ પર આવેલ છે તે મેળવો.

  1. A \(18\)
  2. B \(12\)
  3. C \(16\)
  4. D \(15\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(16\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{h}{y}\, = \frac{{20}}{x},\,\frac{h}{{x - y}} = \frac{{80}}{x}\) \(\frac{h}{{20}} = \frac{y}{x},\,\,\frac{{\,h}}{{80}} = \frac{{x - y}}{x}\) \(\frac{h}{{20}} + \frac{h}{{80}} = 1\) \(h\left( {\frac{{100}}{{1600}}} \right) = 1\) \(h = 16\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app