ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations

સમક્ષિતિજ જમીન પરના બિંદુ \(A\) અને \(B\) પર અનુક્રમે \(AD\) અને \(BC\) એ બે શિરોલંબ સ્તંભો છે જો \(AD =8 m , BC =11 m\) અને \(AB =10 m ;\) હોય તો \(M D^{2}+M C^{2}\) ન્યૂનતમ થાય તે રીતે રેખા \(AB\) પરના બિંદુ \(M\) નું બિંદુ \(A\) થી અંતર ............... \(m\) થાય 

  1. A \(5\)
  2. B \(10\)
  3. C \(15\)
  4. D \(20\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(5\)

Step-by-step Solution

Detailed explanation

\(( MD )^{2}+( MC )^{2}= h ^{2}+64+( h -10)^{2}+121\) \(=2 h^{2}-20 h+64+100+121\) \(=2\left( h ^{2}-10 h \right)+285\) \(=2(h-5)^{2}+235\) it is minimum if \(h =5\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app