ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 9. straight line

નિશ્રિત બિંદુ \(\left( {2,3} \right)\) માંથી પસાર થતી રેખા યામાક્ષોને ભિન્ન બિંદુઓ \(P\) અને \(Q\) માં છેદે છે. જો \(O\) એ ઊગમબિંદુ હોય અને લંબચોરસ \(OPRQ\) ને પૂરો કરાવામાં આવે ,તો \(R\) નો બિંદુપથ . . .. . છે.

  1. A \(2x + 3y = xy\)
  2. B \(3x + 2y = xy\)
  3. C \(3x + 2y = 6xy\)
  4. D \(3x + 2y = 6\).
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(3x + 2y = xy\)

Step-by-step Solution

Detailed explanation

Equation of \(PQ\) is \(\frac{x}{h} + \frac{y}{k} = 1\,\,\,\,\,\,\,......\left( 1 \right)\) Since, \((1)\) passes through the fixed point \((2,3)\) Then, \(\frac{2}{h} + \frac{3}{k} = 1\,\) Then, the locus of \(R\) is \(\frac{2}{x} + \frac{3}{y} = 1\) or \(3x + 2y = xy\).
Same subject
Explore more questions on app