JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations
જો સમીકરણ \(\cos ^{4} \theta+\sin ^{4} \theta+\lambda=0\) ને \(\theta\) માટે વાસ્તવિક ઉકેલો હોય તો \(\lambda\) ની કિમત ......... અંતરાલમાં આવેલ છે
- A \(\left[-\frac{3}{2},-\frac{5}{4}\right]\)
- B \(\left(-\frac{1}{2},-\frac{1}{4}\right]\)
- C \(\left(-\frac{5}{4},-1\right)\)
- D \(\left[-1,-\frac{1}{2}\right]\)
Answer & Solution
Correct Answer
(D) \(\left[-1,-\frac{1}{2}\right]\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda=-\left(\sin ^{4} \theta+\cos ^{4} \theta\right)\) \(\lambda=-\left(\sin ^{2} \theta+\cos ^{2} \theta\right)^{2}-2 \sin ^{2} \theta \cos ^{2} \theta\) \(\lambda=\frac{\sin ^{2} 2 \theta}{2}-1\) \(\lambda \in\left[-1,-\frac{1}{2}\right]\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે એક શાંકવ \(C\) બિંદુ \((4,-2)\) માંથી પસાર થાય છે અને \(C\) પરનાં કોઈ બિંદુ \(P(x, y)\), \(x \geq 3\) માટે, ધારો કે શાંકવ \(C\) ને ફક્ત બિંદુ \(\mathrm{P}\) આગળ સ્પર્શતી રેખા ની ઢાળ કરતા અડધો છે. જો બિંદુ( \((7,1)\) નું \(C\) પર નું નાભ્યાંતર \(d\) હોય, તો \(12 d =\) ............JEE Mains 2024 Hard
- દ્રીપદી વિતરણમાં મધ્યક અને વિચરણ અનુક્રમે \(\alpha\) અને \(\frac{\alpha}{3}\) છે. જો \(P(X=1)=\frac{4}{243}\) હોય તો \(P ( X =4\) અથવા \(5)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(\mathrm{P}(\alpha, \beta)\) એ પરવલય \(\mathrm{y}^2=4 \mathrm{x}\) પરનું એક બિંદુ છે. જો \(\mathrm{P}\) પરવલય \(x^2=8 y\) ની જીવા પર પણ આવેલું છે જેનું મધ્યબિંદુ \(\left(1, \frac{5}{4}\right)\) છે. તો \((\alpha-28)(\beta-8)\) = ...........JEE Mains 2024 Hard
- ધારો કે વિધેય
\(f(x)=\cos ^{-1}\left(\frac{4 x+5}{3 x-7}\right)\) નો પ્રદેશ \([\alpha, \beta]\) છે અને વિધેય \(\mathrm{g}(\mathrm{x})=\log _2\left(2-6 \log _{27}(2 \mathrm{x}+5)\right)\) નો પ્રદેશ \((\gamma, \delta)\) છે.
તો \(|7(\alpha+\beta)+4(\gamma+\delta)|\) = __________JEE Mains 2025 Medium - જો \(f(x)\) અને \(g(x)\) એ બે બહુપદી છે કે જેથી \(P ( x )=f\left( x ^{3}\right)+ xg \left( x ^{3}\right)\) એ \(x^{2}+x+1\) દ્વારા વિભાજિત થાય છે તો \(P(1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે એક સમતોલ પાસાને ઉછાળતા સંખ્યા n આવે છે. જો સમીકરણ સંહતિ
\(x- n y+z=6\)
\(x+( n -2) y+( n +1) z=8\)
\(( n -1) y+z=1\)
ને અનન્ય ઉકેલ હોય તેની સંભાવના \(\frac{k}{6}\) હોય, તો k તથા n ની તમામ શક્ય કિંમતોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \((\alpha, \beta, \gamma)\) એ બિંદૂ \((8,5,7)\) નું રેખા \(\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z-2}{5}\) પરનું પ્રતિબિંબ છે. તો \(\alpha+\beta+\gamma\) \(=\) ...........JEE Mains 2024 Hard
- બિંદુ \((1,2,3)\) નું સમતલની સાપેક્ષે પ્રતિબિંબ \(\left(-\frac{7}{3},-\frac{4}{3},-\frac{1}{3}\right) \) હોય તો સમતલનું સમીકરણ મેળવો ?JEE Mains 2020 Hard
- \(\int_0^{\frac{\pi}{4}} \frac{136 \sin x}{3 \sin x+5 \cos x} d x\) = .............JEE Mains 2024 Hard
- \(1+\frac{1+3}{2!}+\frac{1+3+5}{3!}+\frac{1+3+5+7}{4!}+\ldots\) નો \(\infty\) પદો સુધીનો સરવાળો = __________JEE Mains 2025 Easy
- \(\int \limits_{-1}^{1} \log _{ e }(\sqrt{1- x }+\sqrt{1+ x }) dx\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(y = y(x)\) એ વિકલ સમીકરણ \(x\frac{{dy}}{{dx}} + y = x\,{\log _e}\,x,\,\left( {x > 1} \right)\) નો ઉકેલ છે અને \(2y(2) = log_e\, 4 -1\) હોય તો \(y(e)\) મેળવો.JEE Mains 2019 Hard