JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle
જો સમબાજુ ત્રિકોણનું મધ્યકેન્દ્ર \((1, 1)\) હોય અને ત્રિકોણની એક બાજુનું સમીકરણ \(3x + 4y + 3\,= 0\) હોય તો સમબાજુ ત્રિકોણના પરિવર્તુળનું સમીકરણ મેળવો.
- A \({x^2} + {y^2} - 2x - 2y - 14 = 0\)
- B \({x^2} + {y^2} - 2x - 2y - 2 = 0\)
- C \({x^2} + {y^2} - 2x - 2y +2 = 0\)
- D \({x^2} + {y^2} - 2x - 2y - 7 = 0\)
Answer & Solution
Correct Answer
(A) \({x^2} + {y^2} - 2x - 2y - 14 = 0\)
Step-by-step Solution
Detailed explanation
Let radius of circumircles be According to the question, \(\frac{r}{2} = \frac{{10}}{5} \Rightarrow r = 4\) So equation of Required circle is \({\left( {x - 1} \right)^2} + {\left( {y + 1} \right)^2} = 16\) \( \Rightarrow {x^2} + {y^2} - 2x - 2y - 14 = 0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\mathop \sum \limits_{i = 1}^9 \left( {{x_i} - 5} \right) = 9\) અને \(\mathop \sum \limits_{i = 1}^9 {\left( {{x_i} - 5} \right)^2} = 45,\) તો અવલોકનો \({x_1},{x_2},\;.\;.\;.\;,{x_9}\) નું પ્રમાણિત વિચલન . . . . છે.JEE Mains 2018 Hard
- એક વધતી સમગુણોત્તર શ્રેણીમાં બીજા અને છઠ્ઠા પદોનો સરવાળો \(\frac{25}{2}\) અને ત્રીજા અને પાંચમાં પદોનો ગુણાકાર \(25\) છે. તો ચોથા, છઠ્ઠા અને આઠમા પદોનો સરવાળો ........... થાય.JEE Mains 2021 Hard
- એક સમતોલ પાસાને છ મળે ત્યાં સુધી સતત ઉછાળવામાં આવે છે. ધારો કે ઉછાળની જરૂરી સંખ્યાને \(X\) વડે દર્શાવાય છે અને ધારો કે \(\mathrm{a}=\mathrm{P}(\mathrm{X}=3), \mathrm{b}=\mathrm{P}(\mathrm{X} \geqslant 3)\) તથા \(\mathrm{c}=\mathrm{P}(\mathrm{X} \geqslant 6 \mid x>3)\). તો \(\frac{\mathrm{b}+\mathrm{c}}{\mathrm{a}}=\) ...............JEE Mains 2024 Hard
- વિધેય \(\operatorname{cosec}^{-1}\left(\frac{1+\mathrm{x}}{\mathrm{x}}\right)\) નો પ્રદેશ મેળવો.JEE Mains 2021 Medium
- બધા પાંચ અક્ષરના શબ્દો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}\) અક્ષરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને અંગ્રેજી શબ્દકોશની જેમ ક્રમ નંબર સાથે ગોઠવવામાં આવે છે. ક્રમ નંબર \(n\) પરના શબ્દને \(W_n\) વડે દર્શાવો. શબ્દ \(W_n\) પસંદ કરવાની સંભાવના \(\mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}}\right)\), \(\mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}}\right)=2 \mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}-1}\right), \mathrm{n} \gt 1\) ને સંતોષે છે.
જો \(\mathrm{P}(\mathrm{CDBEA})=\frac{2^\alpha}{2^\beta-1}, \alpha, \beta \in \mathbb{N}\) હોય, તો \(\alpha+\beta\) = __________JEE Mains 2025 Medium - A અને B વારાફરતી બે પાસા ફેંકે છે. જો A, B દ્વારા 8 નો સરવાળો ફેંકવામાં આવે તે પહેલાં 5 નો સરવાળો ફેંકે તો A જીતે છે, અને જો B, A દ્વારા 5 નો સરવાળો ફેંકવામાં આવે તે પહેલાં 8 નો સરવાળો ફેંકે તો B જીતે છે. જો A પ્રથમ દાવ ફેંકે તો A જીતે તેની સંભાવના કેટલી?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(y = y(x)\) એ વિકલ સમીકરણ \((1 + \sin x)\dfrac{dy}{dx} + (y+1)\cos x = 0\), \(y(0) = 0\) નો ઉકેલ વક્ર છે. જો વક્ર \(y = y(x)\) બિંદુ \(\left(\alpha, \dfrac{-1}{2}\right)\) માંથી પસાર થાય, તો \(\alpha\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Easy
- જો \(\mathrm{n}\) એ સમીકરણ \(2 \cos x\left(4 \sin \left(\frac{\pi}{4}+x\right) \sin \left(\frac{\pi}{4}-x\right)-1\right)=1, x \in[0, \pi]\) નાં ઉકેલની સંખ્યા છે અને \(S\) એ ઉકેલનો સરવાળો છે તો ક્રમયુક્ત \((\mathrm{n}, \mathrm{S})\) જોડ મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\mathrm{A}=\left[\begin{array}{cc}\sqrt{2} & 1 \\ -1 & \sqrt{2}\end{array}\right], \mathrm{B}=\left[\begin{array}{ll}1 & 0 \\ 1 & 1\end{array}\right], \mathrm{C}=\mathrm{ABA}^{\mathrm{T}}\) અને \(\mathrm{X}=\mathrm{A}^{\mathrm{T}} \mathrm{C}^2 \mathrm{~A}\) હોય, તો \(\operatorname{det} \mathrm{X} =\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે, \((\mathrm{a}, 0), \mathrm{a}\gt0\), થી પરવલય \(y^2=4 x\) સુધીનું લઘુત્તમ અંતર 4 છે. તો બિંદુ \((a, 0)\) અને પરવલયના કેન્દ્રમાંથી પસાર થતા તથા તેનું કેન્દ્ર પરવલયની અક્ષ પર હોય તેવા વર્તુળનું સમીકરણ શું છે?JEE Mains 2025 Medium
- જો અંતરાલ \([0,2 \pi]\) માં સમીકરણો \(2 \sin ^{2} \theta-\cos 2 \theta=0\) અને \(2 \cos ^{2} \theta+3 \sin \theta=0\) ના સામાન્ય ઉકેલોનો સરવાળો \(k \pi\) હોય તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(400\) વ્યક્તિઓના એક સમૂહમાં, \(160\) વ્યક્તિઓ ધૂમ્રપાન કરે છે અને માંસાહારી છે ; \(100\) ધૂમ્રપાન કરે છે અને શાકાહારી છે. તથા બાકીનાં \(140\) ધૂમ્રપાન કરતા નથી અને શાકાહારી છે. તેમને છાતીમાં ચોક્કસ પ્રકારની તકલીફ થાય તેની શક્યતા અનુક્રમે \(35\,\%, 20\,\%\) અને \(10\,\%\) છે. યાદચ્છિક રીતે આ સમૂહમાંથી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે અને તેને છાતીમાં ચોક્કસ પ્રકારની તક્લીફ છે તેવું માલૂમ પડે છે. તો પસંદ કરેલ વ્યક્તિ ધૂમ્રપાન કરે છે અને માંસાહારી છે તેની સંભાવના ..... છે.JEE Mains 2021 Medium