JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
જો \({S_k} = \frac{{1 + 2 + 3 + .... + k}}{k}\) અને \(S_1^2 + S_2^2 + ....... + S_{10}^2 = \frac{5}{{12}}A\) હોય તો \(A\) ની કિમત મેળવો.
- A \(283\)
- B \(301\)
- C \(303\)
- D \(156\)
Answer & Solution
Correct Answer
(C) \(303\)
Step-by-step Solution
Detailed explanation
\({S_k} = \frac{{k + 1}}{2}\) \({\sum\limits_{k = 1}^{10} {\left( {\frac{{k + 1}}{2}} \right)} ^2} = \frac{5}{{12}}A\) \({2^2} + {3^2} + {......11^2} = \frac{{5A}}{3}\) \(\frac{{11 \times 12 \times 23}}{6} - 1 = \frac{{5A}}{3}\) \(505 \times \frac{3}{5} = A\) \(A = 303\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(2^{10}+2^{9} \cdot 3^{1}+28 \cdot 3^{2}+\ldots+2 \cdot 3^{9}+3^{10}=S -211\) હોય તો \(S\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- સંખ્યાઓ \(a, b, 8, 5, 10\) નો મધ્યક \(6\) છે તથા તેમનું વિચરણ \(6.8\) છે.જો આ સંખ્યાઓનું મધ્યક થી સરેરાશ વિચલન \(M\)હોય,તો \(25\,M=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- ધારોકે એક પાસાને \(n\) વખત ફેંકવામા આવે છે. ધારોકે સાત વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના એ નવ વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના બરાબર છે.જો બે વખત બેકી સંખ્યાઓ મળવાની સંભાવના \(\frac{k}{2^{15}}\) હોય, તો \(k =........\)JEE Mains 2023 Hard
- ધારે કે કોઈ વર્ગમાં \(7\) વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓના ગણીત વિષયની પરીક્ષાના ગુણોની સરેેારાશ \(62\) છે. તથા વિચરણ \(20\) છે. જે \(50\) કરતાં ઓછા ગુણ મેળવે તો વિદ્યાર્થી આ પરિક્ષામાં નાપાસ માનવામાં આવે, તો ખરાબમાં ખરાબ સ્થિતિમાં નાપાસ પનાર વિદ્યાર્થીઓની સંખ્યા...........છે.JEE Mains 2022 Medium
- આપેલ આવૃતિ વિતરણ :
જ્યાં \(0< x _{1}< x _{2}< x _{3}<\ldots .< x _{15}=10\) અને \(\sum \limits_{i=1}^{15} f_{i}>0,\) હોય તો પ્રમાણિત વિચલન ............ ના હોય શકેચલ \(( x )\) \(x _{1}\) \(x _{1}\) \(x _{3} \ldots \ldots x _{15}\) આવૃતિ \((f)\) \(f _{1}\) \(f _{1}\) \(f _{3} \ldots f _{15}\) JEE Mains 2020 Medium - જો \(2\) અને \(6\) એ સમીકરણ \(\mathrm{a} x^2+\mathrm{b} x+1=0\) ના બીજ હોય, તો જેના બીજ \(\frac{1}{2 \mathrm{a}+\mathrm{b}}\) તથા \(\frac{1}{6 \mathrm{a}+\mathrm{b}}\), હોય, તેવું દ્રીધાત સમીક૨ણ .......... છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો વિધેય \(f(x)=\log _7\left(1-\log _4\left(x^2-9 x+18\right)\right)\) નો પ્રદેશ \((\alpha, \beta) \cup(\gamma, \delta)\) હોય, તો \(\alpha+\beta+\gamma+\delta\) = __________JEE Mains 2025 Medium
- \(25^{190}-19^{190}-8^{190}+2^{190}\) એ \(..........\)JEE Mains 2023 Hard
- વાસ્તવિક વિધેય \(f(x)=\frac{\operatorname{cosec}^{-1} x}{\sqrt{x-[x]}}\) એ ક્યાં \(x\) માટે વ્યાખ્યાયિત છે . ( કે જ્યાં \([ x ]\) એ મહતમ પૃણાંક વિધેય છે )JEE Mains 2021 Hard
- સમીકરણ \(2 x^2-8 x+k=0\)નું એક બીજ અંતરાલ \((1,2)\)માં આવે તેનું બીજું બીજ અંતરાલ \((2,3)\)માં આવે,તે માટેની \(k\)ની પૂર્ણાંક કિંમતોની સંખ્યા \(...........\) છે.JEE Mains 2023 Hard
- જો \(f\) એ વિકલનીય વિધેય છે કે જેથી \(f'\left( x \right) = 7 - \frac{3}{4}\frac{{f\left( x \right)}}{x},\left( {x > 0} \right)\) અને \(f(1) \ne 4\) તો \(\mathop {\lim }\limits_{x \to {0^ + }} xf\left( {\frac{1}{x}} \right)\,\,=\)JEE Mains 2019 Hard
- જો વર્તુળ \(x-\) અક્ષને બિંદુ \((3, 0)\) આગળ સ્પર્શે અને \(y-\) અક્ષ પર બનાવેલ અંત:ખંડની લંબાઈ \(8\) હોય તો બીજા ................ બિંદુ માંથી પસાર થાય છે.JEE Mains 2019 Hard