JEE Mains · Maths · STD 12 - 1. relation and function
જો \(R\) એ ગણ \(\{1,2,3,4\}\) પરનો નાનામાં નાનો એવો સામ્ય સંબંધ હોય કે જેથી \(\{(1,2),(1,3)\} \subset R\), તો \(R\) ના ઘટકોની સંખ્યા ........... છે.
- A \(10\)
- B \(12\)
- C \(8\)
- D \(15\)
Answer & Solution
Correct Answer
(A) \(10\)
Step-by-step Solution
Detailed explanation
Given set \(\{1,2,3,4\}\) Minimum order pairs are \( (1,1),(2,2),(3,3),(4,4),(3,1),(2,1),(2,3),(3,2), (1,3),\) \((1,2)\) Thus no. of elements \(=10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(f\,(x)\, = \,\left\{ {\begin{array}{*{20}{c}}
{ - 1\,,\,\,\,\, - 2\, \le x\, < \,0}\\
{{x^2} - 1,\,\,\,0,\, \le \,x\, \le 2}
\end{array}} \right.\) અને \(g\,(x)\, = \,\left| {f\,(x)\,} \right|\, + \,f\,(\,\left| x \right|\,),\) તો અંતરાલ \((-2\,,2)\) પર વિધેય \(\,g\) એ . . .JEE Mains 2019 Hard - અહી વર્તુળ પરના બે બિંદુઓ \(P\) અને \(Q\) નો \(x-\)યામએ સમીકરણ \(x^{2}-4 x-6=0\) ના બીજ છે અને બિંદુ \(P\) અને \(Q\) ના \(y-\) યામ સમીકરણ \(y ^{2}+2 y -7= 0\) ના બીજ છે. જો \(PQ\) એ વર્તુળ \(x ^{2}+ y ^{2}+2 ax +2 by + c =0\) નો વ્યાસ હોય તો \((a+b-c)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- એક ગોળાકાર ફુગ્ગાનું ઘનફળએ \(35\,cc/min\) ની ઝડપે વધે છે તો તેનું પૃષ્ઠફળનો વધારાનો દર ( \(cm^2/min\) માં ) મેળવો કે જ્યારે ત્રિજ્યા \(14\, cm\) હોય.JEE Mains 2013 Hard
- ધારોકે \(6\) અવલોકનો \(1,2,4,5, x\) અને \(y\) નો મધ્યક \(5\) અને તેમનું વિચરણ \(10\) છે.તો તેમનું મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન \(......\) છે.JEE Mains 2023 Medium
- જો રેખાઓ \(x-y+1=0\), \(x-2 y+3=0\) અને \(2 x-5 y+11=0\) નાં છેદબિંદુઓ ત્રિકોણ \(A B C\) ની બાજુનાં મધ્યબિંદુઓ છે તો ત્રિકોણ \(\mathrm{ABC}\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(\mathrm{A}=\{1,2,3,4\}\) અને \(\mathrm{B}=\{1,4,9,16\}\). તો ઘણા-એક વિધેયોની સંખ્યા \(f: \mathrm{A} \rightarrow \mathrm{B}\) કે જેથી \(1 \in f(\mathrm{~A})\) = ___JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- અહી \(f: R \rightarrow R\) એ સતત વિધેય છે તો \(\lim _{x \rightarrow \frac{\pi}{4}} \frac{\frac{\pi}{4} \int_{2}^{\sec ^{2} x} f(x) d x}{x^{2}-\frac{\pi^{2}}{16}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- અંકો \(0, 1, 2, 3, 4,\) નો ઉપયોગ કરી \(2,000\) અને \(5,000\) વચ્ચેની કેટલી સંખ્યા બને કે જે \(3\) નો ગુણક હોય ? (પુનરાવર્તન સિવાય.)JEE Mains 2018 Hard
- જો \(\left(3 x^{3}-2 x^{2}+\frac{5}{x^{5}}\right)^{10}\) ના વિસ્તરણમાં અચળ પદ \(2^{k} \cdot l\) જ્યાં \(l\) એ એક અયુગ્મ પૂર્ણાંક હોય,તો \(k\)નું મૂલ્ય \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- ધારો કે બે ઘટનાઓ \(E_{1}\) અને \(E_{2}\) માટે શરતી સંભાવનાઓ \(P \left( E _{1} \mid E _{2}\right)=\frac{1}{2}\), \(P \left( E _{2} \mid E _{1}\right)=\frac{3}{4}\) અને \(P \left( E _{1} \cap E _{2}\right)=\frac{1}{8}\)છે. તો,JEE Mains 2022 Hard
- ધારોકે \(M\) અને \(N\) એ વક્ર \(y^{5}-9 x y+2 x=0\) પરનાં એવાં બિંદુઓની સંખ્યા છે કે જ્યાં વક્રનો સ્પર્શક અનુક્રમે \(x\)-અક્ષ અને \(y\)-અક્ષને સમાંતર હોય તો \(M+N\) નું મૂલ્ય .......... છે.JEE Mains 2022 Hard
- \(\lim _{x \rightarrow \infty} \frac{\left(2 x^2-3 x+5\right)(3 x-1)^{\frac{x}{2}}}{\left(3 x^2+5 x+4\right) \sqrt{(3 x+2)^x}}\) = __________JEE Mains 2025 Medium