JEE Mains · Maths · STD 11 - 13. statistics
ધારોકે \(6\) અવલોકનો \(1,2,4,5, x\) અને \(y\) નો મધ્યક \(5\) અને તેમનું વિચરણ \(10\) છે.તો તેમનું મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન \(......\) છે.
- A \(\frac{10}{3}\)
- B \(\frac{7}{3}\)
- C \(3\)
- D \(\frac{8}{3}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{8}{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(x+y=18\{\because\) mean \(=5\}\) \(10=\frac{1+4+16+25+ x ^2+ y ^2}{6}-25\) \(x ^2+ y ^2=164 \ldots \ldots \text { (ii) }\) By solving \((i)\) and \((ii)\) \(x =8, y =10\) \(\text { M.D. }(\overline{ x })=\frac{\sum\left| x _{ i }-\overline{ x }\right|}{6}=\frac{8}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે સંખ્યા \((22)^{2022}+(2022)^{22}\) ને \(3\) વડે ભાગતા શેષ \(\alpha\) મળે છે અને \(7\) વડે ભાગતા \(\beta\) મળે છે.તો \(\left(\alpha^2+\beta^2\right)=.......\)JEE Mains 2023 Hard
- ધારોકે પરવલય \(y^2=12 x\) ની નાભિજીવા \(P Q\) ની લંબાઈ \(15\) એકમ છે. જે \(P Q\) નું ઉગમબિંદુથી અંતર \(p\) હોય, તો \(10 p^2=\) ...........JEE Mains 2024 Hard
- ધારોકે ઉગમબિંદુ છે તથા \(OP\) અને \(OQ\) એ વર્તુળ \(x^2+y^2-6 x+4 y+8=0\) પરના બિંદુઓ \(P\) અને \(Q\) પરના વર્તુળના સ્પર્શકો છે.જો ત્રિકોણ \(OPQ\) નું પરિવૃત્તએ બિંદુ \(\left(\alpha, \frac{1}{2}\right)\) માંથી પસાર થાય, તો \(\alpha\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Hard
- જો \(S\) એ \(\lambda \in \mathrm{R}\) ની બધી કિમતોનો ગણ છે કે જ્યાં સુરેખ સંહિતા \(2 x-y+2 z=2\) \(x-2 y+\lambda z=-4\) \(x+\lambda y+z=4\) ને એક પણ ઉકેલ ના હોય તો ગણ \(S\) માંJEE Mains 2020 Medium
- \({\left( {\frac{{x + 1}}{{{x^{\frac{2}{3}}} - {x^{\frac{1}{3}}} + 1}} - \frac{{x - 1}}{{x - {x^{\frac{1}{2}}}}}} \right)^{10}}\) ના વિસ્તરણમાં \(x^{-5}\) નો સહગુણક મેળવો. જ્યાં \(x \ne 0, 1\)JEE Mains 2017 Hard
- જો સુરેખ સમીકરણ સંહતિ \(x + ky + 3z = 0;3x + ky - 2z = 0\) ; \(2x + 4y - 3z = 0\) ને શૂન્યતેર ઉકેલ \(\left( {x,y,z} \right)\) હોય ,તો \(\frac{{xz}}{{{y^2}}} = \). . . . .JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- ત્રણ ધન પુર્ણાકો \(p, q, r \quad x^{p q^2}=y^{q r}=z^{p^2 r}\) અને \(r = pq +1\) એવા છે કે જેથી \(3,3 \log _y x, 3 \log _z y , 7 \log _x z\) સમાંતર શ્રેણીમાં (જ્યાં સામાન્ય તફાવત \(\frac{1}{2}\) છે.) તો \(r-p-q=..........\)JEE Mains 2023 Hard
- ધારો કે
\(\mathrm{f}(x)=\left\{\begin{array}{lc}3 x, & x \lt 0 \\ \min \{1+x+[x], x+2[x]\}, & 0 \leq x \leq 2 \\ 5, & x\gt2,\end{array}\right.\)
જ્યાં [.] મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. જો \(\alpha\) અને \(\beta\) એવા બિંદુઓની સંખ્યા હોય, જ્યાં f અનુક્રમે સતત નથી અને વિકલનીય નથી, તો \(\alpha+\beta\) = ___JEE Mains 2025 Hard - બેક્ટરીયાનો વૃધ્ધિ દર હયાત બેકટેરીયાની સંખ્યાનાં સમપ્રમાણમાં છે અને શરૂઆતમાં \(t=0\) સમયે બેકટેરીયાની સંખ્યા \(1000\) છે. \(2\) કલાકમાં બેક્ટેરીયાની સંખ્યા \(20\%\) વધે છે. જો \(\frac{ k }{\log _{ e }\left(\frac{6}{5}\right)}\) કલાકો પછી બેક્ટરીયાની સંખ્યા \(2000\) હોય, તો \(\left(\frac{k}{\log _{e} 2}\right)^{2}=..........\)JEE Mains 2021 Hard
- જો ગણ \(S_1\) અને \(S_2\) એ અનુક્રમે વિધેય \(f(x) = 9{x^4} + 12{x^3} - 36{x^2} + 25,x \in R\) ની સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહતમ જે બિંદુએ મળે તેના ગણ હોય તો . . .JEE Mains 2019 Hard
- વક્ર \(y^2+4 x=4\) અને \(y-2 x=2\) દ્વારા આવૃતપ પ્રદેશનું ક્ષેત્રફળ \(.........\) છે.JEE Mains 2023 Medium
- ધારો કે રેખાઓ \(y+2 x=\sqrt{11}+7 \sqrt{7}\) અને \(2 y + x =2 \sqrt{11}+6 \sqrt{7}\) એ વર્તુળ \(C:(x-h)^{2}+(y-k)^{2}=r^{2}\). ના અભિલંબ છે જો રેખા \(\sqrt{11} y -3 x =\frac{5 \sqrt{77}}{3}+11\) એ વર્તુળ \(C\), નો સ્પર્શક હોય તો \((5 h-8 k)^{2}+5 r^{2}\) નું મૂલ્ય ...................છેJEE Mains 2022 Hard