JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations
જો કોઇક ટાવરના તળિયા તરફ જઇ રહેલી કોઇ એક રેખા પરના ત્રણ સમરેખ બિંદુઓ \(A,B \) અને \(C\) ના ટાવરની ટોચ સાથેના ઉત્સેધકોણના માપ અનુક્રમે \(30^o ,45^o ,\) અને \(60^o \) હોય, તો ગુણોતર \(AB:BC\) =_______હોય.
- A \(2 :3\)
- B \(\sqrt 3 :1\)
- C \(\;\sqrt 3 :\sqrt 2 \)
- D \(\;1:\sqrt 3 \)
Answer & Solution
Correct Answer
(B) \(\sqrt 3 :1\)
Step-by-step Solution
Detailed explanation
\(AB=\sqrt 3 x-x\) \(BC=x-\frac{x}{\sqrt 3}\) \(\frac{AB}{BC}=\frac{\sqrt 3 x-x}{x-\frac{x}{\sqrt 3}}\)\(=\frac{\sqrt 3}{1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો ગણ \(S\) એ \(\lambda \) ની વાસ્તવિક કિમંતોનો ગણ છે કે જેથી બિંદુઓ \(( - {\lambda ^2},1,1),(1, - {\lambda ^2},1)\) , \((1,1, - {\lambda ^2})\) અને \((-1, -1, 1)\) એ એકજ સમતલ પર આવેલ હોય તો \(S\) મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(\alpha x=\exp \left( x ^\beta y ^\gamma\right)\) એ વિકલ સમીકરણ \(2 x^2 y d y-\left(1-x y^2\right) d x=0\), \(x > 0, y(2)=\sqrt{\log _e 2}\) નો ઉકેલ છે,તો \(\alpha+\beta-\gamma=...............\)JEE Mains 2023 Hard
- ચાર વર્તુળો \(M , N , O\) અને \(P\) ના સમીકરણો નીચે મુજબ આપેલ છે. વર્તુળ \(M : x ^{2}+ y ^{2}=1\) ; વર્તુળ \(N : x ^{2}+ y ^{2}-2 x =0\) ; વર્તુળ \(O : x ^{2}+ y ^{2}-2 x -2 y +1=0\) ; વર્તુળ \(P: x^{2}+y^{2}-2 y=0\) જો વર્તુળ \(M\) ના કેન્દ્રને વર્તુળ \(N\) ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે પછી વર્તુળ \(N\) ના કેન્દ્રને વર્તુળ \(O\) ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે પછી વર્તુળ \(O\) ના કેન્દ્રને વર્તુળ \(P\) ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે પછી વર્તુળ \(P\) ના કેન્દ્રને વર્તુળ \(M\) ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે તો આ રેખાઓ દ્વારા બનતો ચતુષ્કોણ .. . થાયJEE Mains 2021 Medium
- \(\int\limits_{0}^{2 \pi} \frac{x \sin ^{8} x}{\sin ^{8} x+\cos ^{8} x} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- ખીલાના એક કારખાના માં,યંત્રો \(A,B\) અને \(C\) એ કુલ ખીલાના અનુક્રમે \(20\%\),\(30\%\) અને \(50 \%\) નું ઉત્પાદન કરે છે. તેમના ઉત્પાદનમા અનુક્રમે \(3,4\) અને \(2\) ટકા ખામી વાળા ખીલાઓ છે.ઉત્પાદનમાંથી એક ખીલો યાદચ્છિક રીતે લેવામાં આવે છે.જો લેવામાં આવેલ ખીલો ખામીવાળો માલુમ પડે, તો યંત્ર \(C\) પર તેનું ઉત્પાદન થયુ હોવાની સંભાવના \(.......\) છે.JEE Mains 2023 Hard
- સમીકરણ \(x|x+4|+3|x+2|+10=0\) ના ભિન્ન વાસ્તવિક ઉકેલોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\hat{a}\) એકમ સદિશ છે જે સદિશો \(\overrightarrow{\mathrm{b}}=\hat{i}-2 \hat{j}+3 \hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}=2 \hat{i}+3 \hat{j}-\hat{k}\) ને લંબ છે, અને સદિશ \(\hat{i}+\hat{j}+\hat{k}\) સાથે \(\cos ^{-1}\left(-\frac{1}{3}\right)\) નો ખૂણો બનાવે છે. જો \(\hat{\mathrm{a}}\) સદિશ \(\hat{i}+\alpha \hat{j}+\hat{k}\) સાથે \(\frac{\pi}{3}\) નો ખૂણો બનાવે છે, તો \(\alpha\) નું મૂલ્ય શોધો.JEE Mains 2025 Medium
- જો સમાંતરફલક કે જેના ધારોના શિરોબિંદુઓ \(\overrightarrow{ a }=\hat{ i }+\hat{ j }+ n \hat{ k }, \quad \overrightarrow{ b }=2 \hat{ i }+4 \hat{ j }- n \hat{ k } \quad\) અને \(\overrightarrow{ c }=\hat{ i }+ n \hat{ j }+3 \hat{ k } \quad( n \geq 0),\) નું ઘનફળ \(158\) ઘન એકમ હોય તોJEE Mains 2020 Medium
- ધારો કે, એક અચલ ન હોય તેવી સમાંતર શ્રેણી (A.P.) ના \(2^{\text {nd }}, 8^{\text {th }}\) અને \(44^{\text {th }}\) પદો અનુક્રમે ગુણોત્તર શ્રેણી (G.P.) ના \(1^{\text {st }}, 2^{\text {nd }}\) અને \(3^{\text {rd }}\) પદો છે. જો સમાંતર શ્રેણી (A.P.) નું પ્રથમ પદ \(1\) હોય, તો તેના પ્રથમ \(20\) પદોનો સરવાળો ........... છે.JEE Mains 2024 Hard
- જો \((x+y)^{n}\) નાં વિસ્તરણમાં બધાજ સહગુણકોનો સરવાળો \(4096,\) હોય તો મહતમ સહગુણક મેળવો.JEE Mains 2021 Medium
- જો \(S\) એ શ્રેણી \(\tan ^{-1}\left(\frac{1}{3}\right)+\tan ^{-1}\left(\frac{1}{7}\right)+\tan ^{-1}\left(\frac{1}{13}\right)+\tan ^{-1}\left(\frac{1}{21}\right)+\ldots\) ના પ્રથમ \(10\) પદોનો સરવાળો હોય તો \(\tan ( S )\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- ધારોકે \(\left\langle a _{ n }\right\rangle\) એ એવી શ્રેણી છે કે જેથી \(a_1+a_2+\ldots+a_n=\frac{n^2+3 n}{(n+1)(n+2)}\).જો \(28 \sum \limits_{k=1}^{10} \frac{1}{a_k}=p_1 p_2 p_3 \ldots p_m\), જ્યાં \(p _1, p _2, \ldots ., p _{ m }\) એ પ્રથમ \(m\) અવિભાજ્ય સંખ્યાઓ છે,તો \(m =.........\)JEE Mains 2023 Hard