JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives
જો એક સમઘનના પૃષ્ઠફળના વધવાનો દર \(3.6 cm ^{2} / sec ,\) હોય તથા તેનો આકાર તે જ રહે છે તો જ્યારે સમઘનની બાજુની લંબાઇ \(10 cm\) હોય ત્યારે તેના કદમાં થતાં ફેરફારનો દર .................\(cm ^{3} / sec\) થાય.
- A \(9\)
- B \(18\)
- C \(10\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(A) \(9\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ d }{ dt }\left(6 a ^{2}\right)=3.6 \Rightarrow 12 a \frac{ da }{ dt }=3.6\) \(a \frac{ da }{ dt }=0.3\) \(\frac{ dv }{ dt }=\frac{ d }{ dt }\left( a ^{3}\right)=3 a \left( a \frac{ da }{ dt }\right)\) \(=3 \times 10 \times 0.3=9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે રેખા \(x-2 y-z-5=0=x+y+3 z-5\) માંથી પસાર થતા અને રેખા \(x+y+2 z-7=0=2 x+3 y+z-2\) ને સમાંતર સમતલનું સમીકરણ \(a x+b y+c z=65\) છે. તો બિંદુ \((a, b, c)\) નું સમતલ \(2 x+2 y-z+16=0\) થી અંતર \(..........\) છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(f(\mathrm{x})=\left\{\begin{array}{cl}-\mathrm{a} & \text { if }-\mathrm{a} \leq \mathrm{x} \leq 0 \\ \mathrm{x}+\mathrm{a} & \text { if } 0<\mathrm{x} \leq \mathrm{a}\end{array}\right.\), જ્યાં \(\mathrm{a}>0\) અને \(\mathrm{g}(\mathrm{x})=(f|\mathrm{x}|)-|f(\mathrm{x})|) / 2\). તો વિધેય \(g:[-a, a] \rightarrow[-a, a]\) એ:JEE Mains 2024 Hard
- ધારોકે \(\overrightarrow{\mathrm{a}}=\hat{i}-3 \hat{j}+7 \hat{k}, \overrightarrow{\mathrm{b}}=2 \hat{i}-\hat{j}+\hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}\) એવા સદિશો છે કે જેથી \((\overrightarrow{\mathrm{a}}+2 \overrightarrow{\mathrm{b}}) \times \overrightarrow{\mathrm{c}}=3(\overrightarrow{\mathrm{c}} \times \overrightarrow{\mathrm{a}})\) થાય.જો \(\vec{a} \cdot \vec{c}=130\) હોય, તો \(\vec{b} \cdot \vec{c}=\) ............JEE Mains 2024 Hard
- જો બે સ્વતંત્ર ઘટનાઓ માટે જો બંને માંથી માત્ર એકજ ઘટના બંને તેની સંભાવના \(\frac {26}{49}\) છે અને બંને માંથી એકપણ ઘટના ન બને તેની સંભાવના \(\frac {15}{49}\) તો બંને ઘટનામાંથી જેની સંભાવના વધુ હોય તે મેળવો.JEE Mains 2013 Hard
- ધારો કે \(\alpha > 0\) છે.જો \(\int \limits_0^\alpha \frac{x}{\sqrt{x+\alpha}-\sqrt{x}} d x=\frac{16+20 \sqrt{2}}{15}\), હોય ,તો \(\alpha=...........\)JEE Mains 2023 Hard
- ધારો કે \((2,3)\) એ સૌથી મોટો વિવૃત અંતરાલ છે જેમાં વિધેય \(f(x)=2 \log _{\mathrm{e}}(x-2)-x^2+a x+1\) સખત રીતે વધે છે અને (b, c) એ સૌથી મોટો વિવૃત અંતરાલ છે, જેમાં વિધેય \(\mathrm{g}(x)=(x-1)^3(x+2-\mathrm{a})^2\) સખત રીતે ઘટે છે. તો \(100(a+b-c)\) = ___JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો સમીકરણોની પ્રણાલી
\(\begin{aligned}
& x+2 y-3 z=2 \\
& 2 x+\lambda y+5 z=5 \\
& 14 x+3 y+\mu z=33
\end{aligned}\)
અનંત ઉકેલો ધરાવે છે, તો \(\lambda+\mu\) = ___JEE Mains 2025 Easy - ધારોકે છ સંખ્યાઓ \(a_1, a_2, a_3, a_4, a_5, a_6\) સમાંતર શ્રેણીમાં છે અને \(a_1+a_3=10\). જો આ છ સંખ્યાઓ નું મધ્યક \(\frac{19}{2}\) હોય અને તેમનું વિયરણ \(\sigma^2\) હોય, તો \(8 \sigma^2=........\)JEE Mains 2023 Hard
- જો વિધેય \(f(x)=\left\{\begin{array}{ll}k_{1}(x-\pi)^{2}-1, & x \leq \pi \\ k_{2} \cos x, & x>\pi\end{array}\right.\) એ બે વાર વિકલનીય હોય તો \(\left( k _{1}, k _{2}\right)\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- જો વિધેય \(f :R \to R\) ; \(f\left( x \right) = \left\{ \begin{array}{l}
5,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,if\,\,\,\,\,\,\,x \le 1\,\,\,\,\,\,\,\\
a + bx,\,\,\,\,if\,\,\,\,\,\,1 < x < 3\\
b + 5x,\,\,\,\,if\,\,\,\,\,\,3 \le x < 5\\
30,\,\,\,\,\,\,\,\,\,\,if\,\,\,\,\,\,\,x \ge 5
\end{array} \right.\,\,\,\,\) તો \(f\) એ . . . .JEE Mains 2019 Hard - જો ઉગમ બિંદુ પરથી ઉપવલય \(\frac{x^2}{4}+\frac{y^2}{b^2}=1, b < 2\) નાં અભિલંબનું મહત્તમ અંતર \(1\) હોય,તો ઉપવલયની ઉત્કેન્દ્રતા \(.........\) છે.JEE Mains 2023 Hard
- જો બિંદુઓ \((2,1)\) અને \((1,3)\) થી જેનું અંતર \(5: 4\) ના ગુણોત્તર માં રહે તેવા બિંદુ નો બિંદુપથ \(\mathrm{a} x^2+\mathrm{b} y^2+\mathrm{c} x y+\mathrm{d} x+\mathrm{e} y+170=0\) હોય, તો \(\mathrm{a}^2+2 \mathrm{~b}+3 \mathrm{c}+4 \mathrm{~d}+\mathrm{e}=\) ................JEE Mains 2024 Hard