JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives
ધારો કે \((2,3)\) એ સૌથી મોટો વિવૃત અંતરાલ છે જેમાં વિધેય \(f(x)=2 \log _{\mathrm{e}}(x-2)-x^2+a x+1\) સખત રીતે વધે છે અને (b, c) એ સૌથી મોટો વિવૃત અંતરાલ છે, જેમાં વિધેય \(\mathrm{g}(x)=(x-1)^3(x+2-\mathrm{a})^2\) સખત રીતે ઘટે છે. તો \(100(a+b-c)\) = ___
- A 420
- B 360
- C 160
- D 280
Answer & Solution
Correct Answer
(B) 360
Step-by-step Solution
Detailed explanation
\begin{aligned} & \mathrm{f}^{\prime}(\mathrm{x})=\frac{2}{\mathrm{x}-2}-2 \mathrm{x}+\mathrm{a} \geq 0 \\ & \mathrm{f}^{\prime \prime}(\mathrm{x})=\frac{-2}{(\mathrm{x}-2)^2}-2 < 0 \\ & \mathrm{f}^{\prime}(\mathrm{x}) \downarrow \\ & \mathrm{f}^{\prime}(3) \geq 0 \\ &…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો 6 હોય અને તેના પ્રથમ 6 પદોનો સરવાળો 4 હોય, તો તેના પ્રથમ 12 પદોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Hard
- જો \(r\) ત્રિજ્યાના ગોલકના પૃષ્ટફળના વધારાનો દર \(8\, cm^2/s\) હોય તો તેના ઘનફળના બદલવાનો દરએ . .. . . છે .JEE Mains 2013 Hard
- ધારો કે \(\quad S =\left\{ M =\left[ a _{ ij }\right], a _{ ij } \in\{0,1,2\}, 1 \leq i , j \leq 2\right\}\) એક નિદર્શાવકાશ છે અને \(A=\{M \in S: ~ M\) વ્યસ્ત સંપન્ન છે \(\}\) એક ઘટના છે. તો \(P(A)=........\)JEE Mains 2023 Hard
- એક વર્તુળ બિંદુ \((-2, 4)\) માંથી પસાર થાય અને \(y-\) અક્ષને બિંદુ \((0, 2)\) આગળ સ્પર્શે છે તો નીચેનામાંથી ક્યું સમીકરણ વર્તુળના વ્યાસને રજૂ કરે છે?JEE Mains 2016 Hard
- વિધેય \(\mathrm{F}:[3,5] \rightarrow \mathrm{R}\) એ અંતરાલ \((3,5)\) પર બે વખત વિકલનીય છે કે જેથી \(\mathrm{F}(\mathrm{x})=\mathrm{e}^{-\mathrm{x}}\) \(\int_{3}^{x}\left(3 t^{2}+2 t+4 F^{\prime}(t)\right) \,d t\) થાય. જો \(F^{\prime}(4)=\frac{\alpha e^{\beta}-224}{\left(e^{\beta}-4\right)^{2}}\) તો \(\alpha+\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે વર્તુળો \(C_1 : |z| = r\) અને \(C_2 : |z - 3 - 4i| = 5\), \(z \in \mathbb{C}\), એવા છે કે \(C_2\) એ \(C_1\) ની અંદર આવેલું છે. જો \(z_1\) એ \(C_1\) પર ગતિ કરે, \(z_2\) એ \(C_2\) પર ગતિ કરે અને \(\min |z_1 - z_2| = 2\) હોય, તો \(\max |z_1 - z_2|\) બરાબર છે:JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(A\) અને \(B\) એ એવાં \(3 \times 3\) શ્રેણિકી છે કે જેથી \(A B=I\) અને \(|A|=\frac{1}{8}\) થાય. તો \(|\operatorname{adj}(B \operatorname{adj}(2 A))|=\)JEE Mains 2022 Hard
- ધારો કે \(\mathrm{L}_1: \frac{x-1}{3}=\frac{y-1}{-1}=\frac{z+1}{0}\) અને \(\mathrm{L}_2: \frac{x-2}{2}=\frac{y}{0}=\frac{z+4}{\alpha}, \alpha \in \mathbf{R}\), બે રેખાઓ છે, જે બિંદુ \(B\) પર છેદે છે. જો બિંદુ \(A(1,1,-1)\) માંથી \(L_2\) પરના લંબનો લંબપાદ \(P\) હોય, તો \(26 \alpha(\mathrm{~PB})^2\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2025 Medium
- ધારોકે વક્ર \(y^2=24 x\) નો સ્પર્શક,વક્ર \(xy =2\) ને બિંદુઓ \(A\) અને \(B\) માં મળે છે. તો આવા રેખાખંડો \(AB\) ના મધ્ય બિંદુઓ એવા પર વલય પર આવેલા છે જેનીJEE Mains 2023 Hard
- એક ત્રિકોણ \(ABC\) ની બાજુચો \(AB\) અને \(AC\) ના સમીકરણો અનુક્રમે \((\lambda+1) x+\lambda y=4\) અને \(\lambda x+(1-\lambda)\) \(y+\lambda=0\) છે. તેનું શિરોબિંદુ \(A\) એ \(y\) - અક્ષ પર આવેલું છે અને તેનું લંબકેન્દ્ર \((1,2)\) છે. બિંદુ \(C\) પરથી પ્રથમ ચરણમાં આવેલ પરવલય \(y^2=6 x\) ના ભાગ પર ના સ્પર્શકની લંબાઈ \(..................\) છે.JEE Mains 2023 Hard
- \(k \in N\) માટે,જો શ્રેણી \(1+\frac{4}{k}+\frac{8}{k^2}+\frac{13}{k^3}+\frac{19}{k^4}+\ldots\) ની કિંમત \(10\) હોય, તો \(k\) નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Hard
- અહી વિધેય \(f(x)\) એ \(f(x)+f(\pi-x)=\) \(\pi^2, \forall x \in R\) નું સમાધાન કરે છે . તો \(\int \limits_0^\pi f(x) \sin x d x\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard