JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
જો બિંદુ \(\mathrm{P}\) માંથી પરવલય \(\mathrm{y}^{2}=16(\mathrm{x}-3)\) પર દોરવામાં આવેલ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કાટકોણ હોય તો બિંદુ \(\mathrm{P}\) નો બિંદુપથ મેળવો.
- A \(x+3=0\)
- B \(x+1=0\)
- C \(x+2=0\)
- D \(x+4=0\)
Answer & Solution
Correct Answer
(B) \(x+1=0\)
Step-by-step Solution
Detailed explanation
Locus is directrix of parabola \(x-3+4=0 \Rightarrow x+1=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- કોઇ એક વર્ગનાં તમામ વિધાર્થીઓનો ગણિત વિષયમાં દેખાવ ખરાવ રહ્યો. આથી શિક્ષકે દરેક વિધાર્થીને \(10 \) કૃપાગુણ આપ્યા પછી પણ નીચેનામાંથી કયું માપ બદલાશે નહી. .JEE Mains 2013 Easy
- ધારોકે \(\alpha, \beta\) એ દ્વિધાત સમીકરણ \(x^2+\sqrt{6} x+3=0\) ના બીજ છે.તો \(\frac{\alpha^{23}+\beta^{23}+\alpha^{14}+\beta^{14}}{\alpha^{15}+\beta^{15}+\alpha^{10}+\beta^{10}}=..........\)JEE Mains 2023 Hard
- ધારોકે \(f : R \rightarrow R\) નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. \(f(x)=\left\{\begin{array}{ll}-55 x, & \text { if } x<-5 \\ 2 x^{3}-3 x^{2}-120 x, & \text { if }-5 \leq x \leq 4 \\ 2 x^{3}-3 x^{2}-36 x-336, & \text { if } x>4\end{array}\right.\) જો \(A=\{ x \in R : f\) એ વધતુ વિધેય છે \(\},\) તો \(A = ......\)JEE Mains 2021 Hard
- જો સમીકરણોની સંહતિ
\(\begin{aligned}
& 2 x-y+z=4 \\
& 5 x+\lambda y+3 z=12 \\
& 100 x-47 y+\mu z=212
\end{aligned}\)
અનંત ઉકેલો ધરાવે છે, તો \(\mu-2 \lambda\) = ___JEE Mains 2025 Easy - ધારો કે \(ax + by + c z= d\) એ બિંદુ \((2,3,-5)\) માંથી પસાર થતું તથા સમતાલો \(2 x+y-5 z=10\) અને \(3 x+5 y-7 z=12\) ને લંબ હોય તેવું સમતલ છે જો \(a , b , c , d\) પૂર્ણાંકો હોય, \(d >0\) અને ગુ.સા. અ. \(gcd (| a |,| b |,| c |, d )=1\) હોય, તો \(a +7 b + c +20 d\) ની કિંમત.................છેJEE Mains 2022 Hard
- એક ત્રિકોણ ABC માટે, ધારો કે \( \vec{p}=\vec{BC}, \vec{q}=\vec{CA} \) અને \( \vec{r}=\vec{BA} \). જો \( |\vec{p}|=2\sqrt{3}, |\vec{q}|=2 \) અને \( cos\hat{\theta}=\frac{1}{\sqrt{3}} \) જ્યાં θ એ \( \vec{P} \) અને \( \vec{q} \) વચ્ચેનો ખૂણો છે તો \( |\vec{p}\times(\vec{q}-3\vec{r})|^{2}+3|\vec{r}|^{2} \) = ........... છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(\left(\frac{-1+i \sqrt{3}}{1-i}\right)^{30}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- અંતરાલ \([0,1]\) માં વિઘેય \(f(x)=\left|2 x^{2}+3 x-2\right|+\sin x \cos x\) ની નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ કિંમતોનો સરવાળો ....... છે.JEE Mains 2022 Hard
- ધારોકે \([t]\) એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે. જો \(\int \limits_0^{2.4}\left[x^2\right] d x=\alpha+\beta \sqrt{2}+\gamma \sqrt{3}+\delta \sqrt{5}\) હોય,તો \(\alpha+\beta+\gamma+\delta=......\)JEE Mains 2023 Hard
- જો \(A\) અને \(B\) એ \(3 \times 3\) કક્ષાના બે સામાન્ય શ્રેણિક છે . જો \(det (ABA^T) = 8\) અને \(det\,(AB^{-1}) = 8\), તો \(det\, (BA^{-1} B^T)\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- જો \(\lim \limits_{x \rightarrow 0}\left\{\frac{1}{x^{8}}\left(1-\cos \frac{x^{2}}{2}-\cos \frac{x^{2}}{4}+\cos \frac{x^{2}}{2} \cos \frac{x^{2}}{4}\right)\right\}=2^{-k}\) હોય તો \(k\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- જો \(f\) : \(A \to B\) એ વિધેય \(f(x)\, = \frac{{x - 1}}{{x - 2}}\) કે જ્યાં \(A\, = R - \{2\}\) અને \(B\, = R - \{1\}\) હોય તો \(f\) એ . . . .JEE Mains 2018 Hard