JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives
ધારોકે \(f : R \rightarrow R\) નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. \(f(x)=\left\{\begin{array}{ll}-55 x, & \text { if } x<-5 \\ 2 x^{3}-3 x^{2}-120 x, & \text { if }-5 \leq x \leq 4 \\ 2 x^{3}-3 x^{2}-36 x-336, & \text { if } x>4\end{array}\right.\) જો \(A=\{ x \in R : f\) એ વધતુ વિધેય છે \(\},\) તો \(A = ......\)
- A \((-\infty,-5) \cup(4, \infty)\)
- B \((-5, \infty)\)
- C \((-\infty,-5) \cup(-4, \infty)\)
- D \((-5,-4)\cup(4, \infty)\)
Answer & Solution
Correct Answer
(D) \((-5,-4)\cup(4, \infty)\)
Step-by-step Solution
Detailed explanation
\(f(x)=\left\{\begin{array}{ll}-55 x, & \text { if } x<-5 \\ 6(x-5)(x+4), & \text { if }-5 \leq x \leq 4 \\ 6(x-5)(x+4), & \text { if } x>4\end{array}\right.\) \(f ( x )\) is increasing in \(x \in(-5,-4) \cup(4, \infty)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- આપેલ આવૃતિ વિતરણ માટે
જો મધ્યક \(=\frac{309}{22}\) અને મધ્યસ્થ \(=14\), હોય તો \((a-b)^{2}\) ની કિમંત મેળવો.વર્ગ: \(0-6\) \(6-12\) \(12-18\) \(18-24\) \(24-30\) આવૃતિ: \(a\) \(b\) \(12\) \(9\) \(5\) JEE Mains 2021 Hard - \(7^{103}\) ને \(17\) વડે ભાગતાં મળતી શેષ \(..........\) છે.JEE Mains 2023 Hard
- વક્રો \(y=x^2-4 x+4\) અને \(y^2=16-8 x\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો:JEE Mains 2025 Medium
- જો રેખાઓ \(\frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z-3}{4}\) અને \(\frac{x}{1}=\frac{y}{\alpha}=\frac{z-5}{1}\) વચ્ચેનું લઘુત્તમ અંતર \(\frac{5}{\sqrt{6}}\) હોય, તો \(\alpha\) ની તમામ શક્ય કિંમતોનો સરવાળો ___ છે.JEE Mains 2025 Medium
- જો વર્તુળ \(x^{2}+y^{2}-2 x-6 y+6=0\) નો કોઈ એક વ્યાસ એ કેન્દ્ર \((2, 1)\) વાળા બીજા એક વર્તુળ \('C'\) ની જીવા હોય, તો તે વર્તુળની ત્રિજ્યા .......... થાય.JEE Mains 2021 Medium
- માહિતી
નો મધ્યક અને વિચરણ અનુક્રમે જો \(\mu\) અને 19 હોય. તો \(\lambda+\mu\) નું મૂલ્ય ___ છે.વર્ગ 4-8 8-12 12-16 16-20 આવૃત્તિ 3 \(\lambda\) 4 7 JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- રેખા \(L\) એ રેખાઓ \(b x+10 y-8=0\) અને \(2 x-3 y=0\), \(b \in R -\left\{\frac{4}{3}\right\}\) ના છેદબિંદુ માંથી પસાર થાય છે . જો રેખા \(L\) એ બિંદુ \((1,1)\) માંથી પસાર થાય છે અને વર્તુળ \(17\left( x ^{2}+ y ^{2}\right)=16\) ને સ્પર્શે છે તો ઉપવલય \(\frac{x^{2}}{5}+\frac{y^{2}}{b^{2}}=1\) ની ઉત્કેન્દ્રીતા મેળવો.JEE Mains 2022 Hard
- \(\Delta ABC\) માં \(\frac{a}{b} = 2 + \sqrt 3 \) અને \(\angle C\, = \,{60^o}.\) છે.તો \((\angle A,\angle B)\) માટે નીચેના માંથી કઈ જોડ સાચી છે ?JEE Mains 2015 Hard
- ધારો કે અંકો \(0,2,3,4,7,9\) નો ઉપયોગ કરી પુનરાવર્તન સહિત \(5-\) અંકોની સંખ્યાઓ બનાવવામાં આવે છે અને તેમને ક્રમસંખ્યા સાથે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો સંખ્યા \(42923\) ની ક્રમસંખ્યા \(..............\) છે.JEE Mains 2023 Hard
- \(\left\{3^{\log _{3} \sqrt{25^{x-1}+7}}+3^{\left(-\frac{1}{8}\right) \log _{3}\left(5^{x-1}+1\right)}\right\}^{10}\) ના વિસ્તરણમાં \(3^{\left(-\frac{1}{8}\right) \log _{3}\left(5^{x-1}+1\right)}\) ની વધતી ઘાતાંકમાં નવમું પદ જો \(180\) હોય તો \(^{\prime}x^{\prime}\) ની શકય કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\frac{1}{2 \cdot 3^{10}}+\frac{1}{2^{2} \cdot 3^{9}}+\ldots \frac{1}{2^{10} \cdot 3}=\frac{K}{2^{10} \cdot 3^{10}}\), તો \(K\) ને \(6\) વડે ભાગતા .......... શેષ મળે.JEE Mains 2022 Hard
- \(30\) અવલકનોનો મધ્યક \(75\) છે જો બધા જ અવળકોનોને શૂનયેતર સંખ્યા \(\lambda \) વડે ગુણવામાં આવે અને બધામાં \(25\) જેટલો ઘટાડો આવે તો તેમનો મધ્યક સરખો રહે છે તો \(\lambda \) =JEE Mains 2018 Hard