JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination
અંકો \(1,2,3,5,7\) ના પુનરાવર્તન સાથે પાંચ અંકી સંખ્યાઓ બનાવવામાં આવે છે. અને ક્રમાંક સાથે તમને ઊતરતા ક્રમમાં લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સંખ્યા \(77777\) નો ક્રમાંક \(1\) છે. તો \(35337\) નો ક્રમાંક \(..........\) છે.
- A \(718\)
- B \(156\)
- C \(1436\)
- D \(1472\)
Answer & Solution
Correct Answer
(C) \(1436\)
Step-by-step Solution
Detailed explanation
No of \(5\) digit numbers starting with digit 1 \(=5 \times 5 \times 5 \times 5=625\) No of \(5\) digit numbers starting with digit 2 \(=5 \times 5 \times 5 \times 5=625\) No of \(5\) digit numbers starting with \(31\) \(=5 \times 5 \times 5=125\) No of \(5\) digit numbers…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\alpha \) અને \(\beta \) સમીકરણ \(x^2 + px + \frac {3p}{4} = 0\) ના ઉકેલો હોય કે જેથી \(\left| {\alpha - \beta } \right| = \sqrt {10} ,\) તો \(p\) ની કિમત મેળવો.JEE Mains 2013 Hard
- એક થેલામાં 6 વાદળી અને 6 લીલા દડા છે. થેલો ખાલી ન થાય ત્યાં સુધી દડાની જોડ બદલ્યા વગર પાછી મૂક્યા વગર કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી દરેક જોડમાં એક વાદળી અને એક લીલો દડો હોય તેની સંભાવના શું છે?JEE Mains 2026 Medium
- ધારોકે વિકલ સમીકરણ \(\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}-y=1+4 \sin x\) નો ઉકેલ \(y=y(x)\) એ \(y(\pi)=1\) નું સમાધાન કરે છે. તો \(y\left(\frac{\pi}{2}\right)+10=\) ...........JEE Mains 2024 Medium
- સમબાજુ ચતુષ્કોણ \(ABCD\) ની બાજુઓ રેખાઑ \(x - y + 2\, = 0\) અને \(7x - y + 3\, = 0\) ને સમાંતર છે. જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો બિંદુ \(P( 1, 2)\) આગળ છેદે અને શિરોબિંદુ \(A\) ( ઉંગમબિંદુથી અલગ) એ \(y\) અક્ષ પર આવેલ છે \(A\) નો \(x-\) યામ મેળવો.JEE Mains 2018 Hard
- ધારોકે \(R\) પર વ્યાખ્યાયિત વાસ્તવિક મૂલ્ય વિધેયો \(f, g\) અને \(h\) એ \(f(x)=\left\{\begin{array}{cc}\frac{x}{|x|}, & x \neq 0 \\ 1, & x=0\end{array}, g(x)=\left\{\begin{array}{cc}\frac{\sin (x+1)}{(x+1)}, & x \neq-1 \\ 1, & x=-1\end{array}\right.\right.\) અને \(h(x)=2[x]-f(x)\), જ્યાં \([x]\) એ મહતમ પૂર્ણાંક \(\leq x\) પ્રમાણે છે.તો \(\lim _{x \rightarrow 1} g(h(x-1))=...........\)JEE Mains 2023 Hard
- ધારો કે બે ઘટના \(A\) અને \(B\) આપેલ છે કે જેથી બે માંથી માત્ર એક્જ બને તેની સંભાવના \(\frac{2}{5}\) હોય અને \(A\) અથવા \(B\) ઉદભવે તેની સંભાવના \(\frac{1}{2}\) હોય તો બંને એક સાથે ઉદભવે તેની સંભાવના મેળવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\left|z_1-8-2 i\right| \leq 1\) અને \(\left|z_2-2+6 i\right| \leq 2, z_1, z_2 \in \mathbf{C}\). તો \(\left|z_1-z_2\right|\) નું ન્યૂનતમ મૂલ્ય = __________JEE Mains 2025 Easy
- જો રેખાઓ \(2 x+3 y-1=0, x+2 y-1=0\) અને \(a x+b y-1=0\) દ્વારા બનતા ત્રિકોણનો લંબકેન્દ્ર, બીજા ત્રિકોણનું મધ્યકેન્દ્ર હોય, જેના પરિકેન્દ્ર અને લંબકેન્દ્ર અનુક્રમે \((3,4)\) અને \((-6,-8)\) છે, તો \(|a-b|\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Medium
- રેખા \(L\) એ રેખાઓ \(b x+10 y-8=0\) અને \(2 x-3 y=0\), \(b \in R -\left\{\frac{4}{3}\right\}\) ના છેદબિંદુ માંથી પસાર થાય છે . જો રેખા \(L\) એ બિંદુ \((1,1)\) માંથી પસાર થાય છે અને વર્તુળ \(17\left( x ^{2}+ y ^{2}\right)=16\) ને સ્પર્શે છે તો ઉપવલય \(\frac{x^{2}}{5}+\frac{y^{2}}{b^{2}}=1\) ની ઉત્કેન્દ્રીતા મેળવો.JEE Mains 2022 Hard
- ધારોકે \(\vec{a}, \vec{b}, \vec{c}\) એ એવા ત્રણ સદિશો છે કે જેથી \(\vec{a} \times \vec{b}=2(\vec{a} \times \vec{c})\). જો \({|\vec{a}|}=1, {|\vec{b}|}=4, {|\vec{c}|}=2\), તથા \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો \(60^{\circ}\) હોય, તો \({|\vec{a} \cdot \vec{c}|}\) = ___ .JEE Mains 2026 Hard
- જો \(z = 1 + ai\) એ સંકર સંખ્યા હોય જ્યાં \(a > 0\) એવો મળે કે જેથી \(z^3\) એ વાસ્તવિક સંખ્યા થાય તો \(1 + z + z^2 + .... + z^{11}\) = .......JEE Mains 2016 Hard
- વિધાર્થીને \(8\) સત્ય- અસત્ય પ્રકારના પ્રશ્નોની પરીક્ષા દેવાની છે. વિધાર્થી પ્રશ્નોના જવાબ સમાન સંભાવનાથી ધારે છે. જો ઓછામાં ઓછા \('n'\) પ્રશ્નો સાચા જવાબ આપે તેની સંભાવના \(\frac{1}{2}\) કરતાં ઓછી હોય તો \(\mathrm{n}\) નું ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2021 Medium