ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 1. relation and function

જો \(A=\{1,2,3, \ldots ,100\}\). જો \(R\) એ સંબંધ \(A\) પર છે. તથા \((x, y) \in R\) થી વ્યાખાયિત છે, જો અને તો જ \(2 x=3 y\). જો \(R_1\) એ \(A\) પર સંમિત સંબંધ હોય તો \(R \subset\) \(R_1\) અને \(R_1\) ના ઘટકોની સંખ્યા \(n\) છે. તો \(n\) ની ન્યુનત્તમ કિંમત મેળવો.

  1. A \(60\)
  2. B \(66\)
  3. C \(50\)
  4. D \(40\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(66\)

Step-by-step Solution

Detailed explanation

\( \mathrm{R}=\{(3,2),(6,4),(9,6),(12,8), \ldots \ldots \ldots .(99,66)\} \) \(\mathrm{n}(\mathrm{R})=33 \) \( \therefore 66\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app