ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations

એક ટાવરની દક્ષિણે ઉભેલા એક વ્યક્તિના ચરણથી ટાવરની ટોચ \(P\) નો ઉત્સેધકોણ \(45^{\circ}\) છે તથા ટાવરની પશ્ચિમે ઉભેલા અન્ય વ્યક્તિના ચરણથી તે \(30^{\circ}\) છે.જો ટાવરની ઉંચાઈ \(5\,m\). હોય, તો બે વ્યક્તિઓ વચ્યેનું અંતર (મીટર માં) \(........\) થશે.

  1. A \(10\)
  2. B \(5\)
  3. C \(5 \sqrt{5}\)
  4. D \(\frac{5}{2} \sqrt{5}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(10\)

Step-by-step Solution

Detailed explanation

Distance \(=10\) (By Pythagoras theorem)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app