JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination
ધારોકે S એ 4-અંકી સંખ્યાઓ abed નો ગણ દર્શાવે છે. જ્યાં a > b > c > d તથા P એ એવી 5-અંકી સંખ્યાઓનો ગણ દર્શાવે છે જેના અંકોનો ગુણાકાર 20 છે. તો = n(S) + n(P) = ___ .
- A 210
- B 260
- C 50
- D 250
Answer & Solution
Correct Answer
(B) 260
Step-by-step Solution
Detailed explanation
For \(n ( s )={ }^{10} C _4=210\) \((5,4,1,1,1) \quad(5,2,2,1,1)\) For \(n(p)=\frac{5!}{3!}+\frac{5!}{2!2!}=50\) \(n(s)+n(p)=210+50=260\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- સંબંધ \(R\) એ \(n \times n\) કક્ષાના વાસ્તવિક શ્રેણિક \(A\) અને \(B\) માટે આ મુજબ વ્યાખ્યાયિત છે : \("ARB\) તોજ અસ્તિત્વ ધરાવે જો કોઈ શૂન્યતર શ્રેણિક \(P\) હોય કે જેથી \(PAP ^{-1}= B "\) થાય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?JEE Mains 2021 Hard
- રેખા \(x+2 y+3 z-4=0=2 x+y-z+5\) ને સમાવતા અને સમતલ \(\vec{r}=(\hat{i}-\hat{j})+\lambda(\hat{i}+\hat{j}+\hat{k})+\mu(\hat{i}-2 \hat{j}+3 \hat{k})\) ને લંબ એવા સમતલનું સમીકરણ જો \(a x+b y+c z=4\) હોય, તો \((a-b+c)=...........\).JEE Mains 2023 Hard
- અહી \(\mathrm{z}=\frac{1-i \sqrt{3}}{2}, i=\sqrt{-1} .\) હોય તો \(21+\left(z+\frac{1}{z}\right)^{3}+\left(z^{2}+\frac{1}{z^{2}}\right)^{3}+\left(z^{3}+\frac{1}{z^{3}}\right)^{3}+\ldots+\left(z^{21}+\frac{1}{z^{21}}\right)^{3}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ઉપવલય \({x^2} + 3{y^2} = 6\) ના સ્પર્શક પર આ ઉપવલયના કેન્દ્રમાંથી દોરેલા લંબપાદનો બિંદુપથ મેળવો.JEE Mains 2014 Hard
- જો \(C_{x} \equiv^{25} C_{x}\) અને \(\mathrm{C}_{0}+5 \cdot \mathrm{C}_{1}+9 \cdot \mathrm{C}_{2}+\ldots .+(101) \cdot \mathrm{C}_{25}=2^{25} \cdot \mathrm{k}\) હોય તો \(\mathrm{k}\) મેળવો.JEE Mains 2020 Hard
- સમીકરણ \(x|x-1|+|x+2|+a=0\) ને બરાબર એક જ વાસ્તવિક બીજ હોય, તેવા તમામ \(a \in R\) નો ગણ \(........\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \((2,0)\) માંથી પસાર થતા એક વર્તુળનું કેન્દ્ર \((\mathrm{h}, \mathrm{k})\) બિંદુ આગળ છે. ધારો કે \(\left(x_{\mathrm{c}}, y_{\mathrm{c}}\right)\) એ, રેખાઓ \(3 x+5 y=1\) અને \((2+\mathrm{c}) x+5 \mathrm{c}^2 y=1\) નું છેદબિંદૂ છે. જો \(\mathrm{h}=\lim _{\mathrm{c} \rightarrow 1} x_{\mathrm{c}}\) અને \(\mathrm{k}=\lim _{\mathrm{c} \rightarrow 1} y_{\mathrm{c}}\) હોય તો આ વર્તુળનું સમીકરણ ............... છે.JEE Mains 2024 Hard
- વક્ર \(x^{2}=4 b(y+b), b \in R,\) નું વિકલ સમીકરણ મેળવો.JEE Mains 2020 Hard
- એક વર્તુળ એ \(y\)-અક્ષ તથા રેખા \(x+ y =0\) બંનેને સ્પર્શે છે, તો તેના કેન્દ્રનો બિંદુપથ ......... છે.JEE Mains 2022 Hard
- ધારો કે પરવલય \(y ^{2}=4 x\) પરનાં બિંદુનું રેખા \(y = x\) સાપેક્ષ આરસી પ્રતિબિંબનો બિંદુપથ \(C\) છે. તો \(P(2, 1)\) પાસે \(C\) નાં સ્પર્શકનું સમીકરણ ..... છે.JEE Mains 2021 Medium
- \(x \geqslant 0\) માટે \(4^{1+x}+4^{1-x}, \frac{\mathrm{K}}{2}, 16^x+16^{-x}\) એ એક સમાંતર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદો હોય, તો \(\mathrm{K}\) નું ન્યૂનતમ મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે બે ઘટના \(A\) અને \(B\) આપેલ છે કે જેથી બે માંથી માત્ર એક્જ બને તેની સંભાવના \(\frac{2}{5}\) હોય અને \(A\) અથવા \(B\) ઉદભવે તેની સંભાવના \(\frac{1}{2}\) હોય તો બંને એક સાથે ઉદભવે તેની સંભાવના મેળવો.JEE Mains 2020 Hard