JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle
એક વર્તુળ એ \(y\)-અક્ષ તથા રેખા \(x+ y =0\) બંનેને સ્પર્શે છે, તો તેના કેન્દ્રનો બિંદુપથ ......... છે.
- A \(y=\sqrt{2} x\)
- B \(x=\sqrt{2} y\)
- C \(y ^{2}- x ^{2}=2 xy\)
- D \(x^{2}-y^{2}=2 x y\)
Answer & Solution
Correct Answer
(D) \(x^{2}-y^{2}=2 x y\)
Step-by-step Solution
Detailed explanation
Let \((h, k)\) is centre of circle \(\left|\frac{ h - k }{\sqrt{2}}\right|=| h |\) \(k ^{2}- h ^{2}+2 h k =0\) \(\therefore\) Equation of locus is \(y ^{2}- x ^{2}+2 xy =0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે વિકલ સમીકરણ \(xdy-ydx=\sqrt{x^{2}+y^{2}}dx, x>0, y(1)=0\) નો ઉકેલ વક્ર \(y=y(x)\) છે. તો \(y(3)\) = ___ છે.JEE Mains 2026 Medium
- જો \(10\) શિરોલંબ થાંભલા સમાન અંતરથી એક સુરેખ રેખા પર ગોઠવાયેલ હોય તથા બધા થાંભલાની એક બાજુ બિંદુ \(O\) આવેલ છે તે બિંદુ \(O\) થી બધા થાંભલાના ટોચનો ઉત્સેધ્કોણ સરખો છે. જો સૌથી મોટા થાંભલા ની ઊંચાઈ \('h'\) અને સૌથી નાના થાંભલાનું બિંદુ \(O\) થી અંતર \('a'\) હોય તો બે ક્રમિક થાંભલા વચ્ચેનું અંતર મેળવો.JEE Mains 2015 Hard
- ધારો કે \(i=\sqrt{-1}\) છે, જો \(\frac{(-1+i \sqrt{3})^{21}}{(1-i)^{24}}+\frac{(1+i \sqrt{3})^{21}}{(1+i)^{24}}=k\), અને \(n =[| k |]\) એ \(| k |\) ની મહત્તમ પૂર્ણાક ભાગ હોય,તો \(\sum_{ j =0}^{ n +5}( j +5)^{2}-\sum_{ j =0}^{ n +5}( j +5)=\)....... .JEE Mains 2021 Hard
- અહી \(I_{n}(x)=\int_{0}^{x} \frac{1}{\left(t^{2}+5\right)^{n}} d t, n=1,2,3, \ldots .\) હોય તો . . .JEE Mains 2022 Hard
- જો \(a_1 , a_2, a_3, . . . . , a_n, ....\) એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી \(a_4 - a_7 + a_{10}\, = m\) હોય તો પ્રથમ \(13\) પદોનો સરવાળો ............ \(\mathrm{m}\) મા મેળવો.JEE Mains 2013 Hard
- જો \(A = \,\left[ {\begin{array}{*{20}{c}}
1&0&0\\
1&1&0\\
1&1&1
\end{array}} \right]\) અને \(B = A^{20}\) તો શ્રેણિક \(B\) ના પહેલા સ્તંભના ઘટકોનો સરવાળો મેળવો?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- જો \(z\) એક સંકર સંખ્યા હોય, તો સમીકરણો \(z^{1985}+z^{100}+1=0\) અને \(z^3+2 z^2+2 z+1=0\) ના સામાન્ય બીજોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- એક પાસાની બે સપાટી પર 1 અંક છે, બે સપાટી પર 2 અંક છે, એક સપાટી પર 3 અંક છે અને એક સપાટી પર 4 અંક છે. બીજા પાસાની એક સપાટી પર 1 અંક છે, બે સપાટી પર 2 અંક છે, બે સપાટી પર 3 અંક છે અને એક સપાટી પર 4 અંક છે. જ્યારે બંને પાસા એકસાથે ફેંકવામાં આવે ત્યારે સંખ્યાઓનો સરવાળો 4 અથવા 5 મળવાની સંભાવના કેટલી છે?JEE Mains 2025 Medium
- \(7^{2022}+3^{2022}\) ને \(5\) વડે ભાગતાં મળતી શેષ ............ છે.JEE Mains 2022 Hard
- ઉપવલયો \(E_k: k x^2+k^2 y^2=1, k=1,2, \ldots, 20\) ધ્યાને લો. જેનું એક અંત્યબિંદુ પ્રધાન અક્ષ પર અને બીજું ગૌણ અક્ષ પર હોય તેવી, ઉપવલય \(E_k\) ની યાર જીવાઆને સ્પર્શતું વર્તુળ ધારો કે \(C_K\) છે.જો \(r_k\) એ વર્તુળ \(C_k\) ની ત્રિજ્યા હોય, તો \(\sum \limits_{k=1}^{20} \frac{1}{r_k^2}\) નું મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Hard
- થેલી \(A\) માં \(2\) સફેદ, \(1\) કાળો અને \(3\) લાલ દડા છે તથા થેલી \(B\) માં \(3\) કાળા, \(2\) લાલ અને \(n\) સફેદ દડા છે. એક થેલી યાદ્ચિક રીતે પસંદ કરી તેમાંથી \(2\) દડા યાદચ્છિક રીતે લેતાં \(1\) લાલ અને \(1\) કાળો માલૂમ પડે છે. જો બંને દડા થેલી \(A\) માંથી આવ્યા હોય, તેની સંભાવના \(\frac{6}{11}\) હોય, તો \(n \)= ........JEE Mains 2022 Hard
- બે ધન સંખ્યાઓ \(a, b\) માટે, જો \(a, b\) અન \(\frac{1}{18}\) એ સમગુણોત્તર શ્રેણીમાં હોય, જ્યારે \(\frac{1}{a}, 10\) અને \(\frac{1}{b}\) સમાંતર શ્રેણીમાં હોય, તો \(16 a+12 b=.........\)JEE Mains 2023 Hard