JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination
ધારોકે S = {1, 2, 3, 4, 5, 6, 7, 8, 9}. ધારોકે x એ ગણ s ના અંકોનો ઉપયોગ કરીને બનતી એવી 9-અંકી સંખ્યાઓની સંખ્યા દર્શાવે છે કે જેમાં ફક્ત એક અંક પુનરાવૃત્ત થાય છે તથા તે બરાબર બે વખત પુનરાવૃત્ત થાય છે. ધારોકે y એ ગણ S ના અંકોનો ઉપયોગ કરીને બનતી એવી 9-અંકી સંખ્યાઓની સંખ્યા દર્શાવે છે કે જેમાં ફક્ત બે અંકો પુનરાવૃત્ત થાય છે તથા તે દરેક બરાબર બે વખત પુનરાવૃત્ત થાય છે. તો
- A \(29x=5y\)
- B \(45x=7y\)
- C \(21x=4y\)
- D \(56x=9y\)
Answer & Solution
Correct Answer
(C) \(21x=4y\)
Step-by-step Solution
Detailed explanation
\(S=\{1,2,3,.....,9\}\) \(x={}^{9}{C_{1}}.^{8}C_{7}\times\frac{9!}{2}=\frac{9\times8\times9!}{2}\) \(y={}^{9}{C_{2}}.^{7}C_{5}\times\frac{9!}{2!\times2!}=\frac{9\times8}{2}\times\frac{7\times6}{2}\times\frac{9!}{2!\times2!}\) \(\Rightarrow\frac{x}{y}=\frac{4}{21}\) \(21x=4y\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{ dy }{ dx }+\frac{1}{ x ^{2}-1} y =\left(\frac{ x -1}{ x +1}\right)^{\frac{1}{2}}\), \(x>1\) નો ઉકેલ છે કે બિંદુ \(\left(2, \sqrt{\frac{1}{3}}\right)\) માંથી પસાર થાય છે તો \(\sqrt{7} y (8)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો સમીકરણોની સંહતિ
\(\begin{aligned} & (\lambda-1) x+(\lambda-4) y+\lambda z=5 \\ & \lambda x+(\lambda-1) y+(\lambda-4) z=7 \\ & (\lambda+1) x+(\lambda+2) y-(\lambda+2) z=9\end{aligned}\)
અનંત ઉકેલો ધરાવે છે, તો \(\lambda^2+\lambda\) = ___JEE Mains 2025 Easy - વિધાનો :
I: જો\(\left|\begin{array}{ccc}1 & \cos \alpha & \cos \beta \\ \cos \alpha & 1 & \cos \gamma \\ \cos \beta & \cos \gamma & 1\end{array}\right|=\left|\begin{array}{ccc}0 & \cos \alpha & \cos \beta \\ \cos \alpha & 0 & \cos \gamma \\ \cos \beta & \cos \gamma & 0\end{array}\right|\), તો \(\cos ^2 \alpha+\cos ^2 \beta+\cos ^2 \gamma=\frac{3}{2}\), અને
II: જો \(\left|\begin{array}{ccc}x^2+x & x+1 & x-2 \\ 2 x^2+3 x-1 & 3 x & 3 x-3 \\ x^2+2 x+3 & 2 x-1 & 2 x-1\end{array}\right|=p x+q\), તો \(p ^2=196 q ^2\),JEE Mains 2026 Easy - \(\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{e^{{x^2}}} - \,\cos \,x}}{{{{\sin }^2}\,x}}\) =JEE Mains 2015 Hard
- ધારો કે \(A\) એ \(3 \times 3\) વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(A \left(\begin{array}{l}1 \\ 1 \\ 0\end{array}\right)=\left(\begin{array}{l}1 \\ 1 \\ 0\end{array}\right) ; A \left(\begin{array}{l}1 \\ 0 \\ 1\end{array}\right)=\left(\begin{array}{c}-1 \\ 0 \\ 1\end{array}\right)\) અને \(A \left(\begin{array}{l}0 \\ 0 \\ 1\end{array}\right)=\left(\begin{array}{l}1 \\ 1 \\ 2\end{array}\right)\). જો \(X =\left( x _{1}, x _{2}, x _{3}\right)^{ T }\) અને \(I\) એ કક્ષા \(3\) વાળો એકમ શ્રેણિક હોય, તો સંહતિ \(( A -2 I ) X =\left(\begin{array}{l}4 \\ 1 \\ 1\end{array}\right)\) ને .............JEE Mains 2022 Medium
- જો સંકર સંખ્યા \(z\) ની કિમત \(1 + i\alpha\), \(\alpha \in R\) તથા \(z^2\, = x + iy\) હોય તોJEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- ધારો કે વર્તુળ \(C\) એ રેખા \(2 x-3 y+5=0\) માં \(x^2+y^2-2 x+4 y-4=0\) નું પ્રતિબિંબ છે અને \(A\) એ \(C\) પરનું બિંદુ છે જેથી \(O A\) એ \(x\)-અક્ષને સમાંતર છે અને \(A\) એ \(C\) ના કેન્દ્ર \(O\) ની જમણી બાજુએ આવેલું છે. જો \(B(\alpha, \beta)\), જ્યાં \(\beta \lt 4\), \(C\) પર આવેલું હોય જેથી ચાપ \(A B\) ની લંબાઈ \(C\) ની પરિમિતિના \((1 / 6)^{\text {th }}\) ભાગની હોય, તો \(\beta-\sqrt{3} \alpha\) = __________JEE Mains 2025 Hard
- જો \(f\) એ વિકલનીય વિધેય છે કે જેથી \(f'\left( x \right) = 7 - \frac{3}{4}\frac{{f\left( x \right)}}{x},\left( {x > 0} \right)\) અને \(f(1) \ne 4\) તો \(\mathop {\lim }\limits_{x \to {0^ + }} xf\left( {\frac{1}{x}} \right)\,\,=\)JEE Mains 2019 Hard
- વિધેય \(f(\mathrm{x})=\mathrm{x} \cos ^{-1}(-\sin |\mathrm{x}|), \quad \mathrm{x} \in\left[-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right],\) આપેલ હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય થાય .JEE Mains 2020 Hard
- સાત અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(8\) અને \(16\) છે જો \(5\) અવલોકનો \(2, 4, 10, 12, 14,\) હોય તો બાકી રહેલા બે અવલોકનોનો ગુણાકાર .......... થાયJEE Mains 2019 Hard
- રેખા \(\sqrt{3} x-y+1=0\) ને સમાંતર માપતાં, બિંદુ \((2,3)\) નું રેખા \(2 x-3 y+28=0\) થી અંતર ........... થાય.JEE Mains 2024 Medium
- જો \(\sin \left(\frac{y}{x}\right)=\log _0|x|+\frac{\alpha}{2}\) એ વિકલ સમીકરણ \(x \cos \left(\frac{y}{x}\right) \frac{d y}{d x}=y \cos \left(\frac{y}{x}\right)+x\) નો ઉકેલ હોય તથા \(y(1)=\frac{\pi}{3}\) હોય, તો \(\alpha^2\) = ...........JEE Mains 2024 Hard