enEnglishguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 7.2 definite integral
ધારો કે સંકલ \(I=\int_{0}^{10} \frac{[x] e^{[x]}}{e^{x-1}} d x,\) જ્યાં \([ x ]\) એ \(x\) અથવા \(x\) થી નાનો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. તો \(I\) \(= .....\)
- A \(9( e -1)\)
- B \(45( e +1)\)
- C \(45( e -1)\)
- D \(9( e +1)\)
Answer & Solution
Correct Answer
(C) \(45( e -1)\)
Step-by-step Solution
Detailed explanation
\(I =\int_{0}^{10}[ x ] \cdot e ^{[ x ]- x +1}\) \(I =\int_{0}^{1} 0 d x +\int_{1}^{2} 1 \cdot e ^{2- x }+\int_{2}^{3} 2 \cdot e ^{3- x }+\ldots . .+\int_{9}^{10} 9 \cdot e ^{10- x } dx\) \(\Rightarrow I=\sum_{n=0}^{9} \int_{n}^{n+1} n \cdot e^{n+1-x} d x\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક પાણીની ટાંકી છે જેનો આકાર શંકુ છે અને શિરોબિંદુ નીચેની બાજુ એ આવેલ છે અને અર્ધશીર્ષકોણનું માપ \(\tan ^{-1} \frac{3}{4}\) છે. ટાંકીમાં \(6\) ક્યુબિક મીટર પ્રતિ કલાક અચળ દરે પાણી નાખવામાં આવે છે. જ્યારે \(4\) મીટર પાણીની ઊંડાઈ હોય ત્યારે ટાંકીની વક્રસપાટીનું ક્ષેત્રફળ . . . . દરે વધતું હોય છે.JEE Mains 2022 Hard
- ધારો કે વર્તુળનું સમીકરણ, જે \(x\)-અક્ષને બિંદુ \((a, 0), a\gt0\) પર સ્પર્શે છે અને \(y\)-અક્ષ પર \(b\) લંબાઈનો આંતરછેદ કાપે છે, તે \(x^2+y^2-\alpha x+\beta y+\gamma=0\) છે. જો વર્તુળ \(x\)-અક્ષની નીચે આવેલું હોય, તો ક્રમયુક્ત જોડ \(\left(2 a, b^2\right)\) = __________JEE Mains 2025 Medium
- ધારોકે \(\overrightarrow{\mathrm{a}}=6 \hat{i}+\hat{j}-\hat{k}\) અને \(\overrightarrow{\mathrm{b}}=\hat{i}+\hat{j}\). મે \(\overrightarrow{\mathrm{c}}\) એવો સદીશ હોય કે જેથી \(|\overrightarrow{\mathrm{c}}| \geq 6, \overrightarrow{\mathrm{a}} \cdot \overrightarrow{\mathrm{c}}=6|\overrightarrow{\mathrm{c}}|,|\overrightarrow{\mathrm{c}}-\overrightarrow{\mathrm{a}}|=2 \sqrt{2}\) તથા \(\vec{a} \times \vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો \(60^{\circ}\) થાય, તો \(|(\vec{a} \times \vec{b}) \times \vec{c}|=\) ...........JEE Mains 2024 Hard
- \(15\) અવલોકનોનાં મધ્યક અને પ્રમાણત વિચલન અનુક્રમે \(8\) અને \(3\) માલુમ પડયા છે. ફરી ચકાસણી કરતાં એવું માલુમ પડયુ અવલોકન \(20\) ને ભૂલથી \(5\) વાંચવામાં આવ્યું હતું. તો સાચા વિચરણનું મૂલ્ય..............છેJEE Mains 2022 Medium
- જો રેખા \(L\)નો \(x-\) અંત:ખંડ રેખા \(3x + 4y = 12\) ના \(x-\) અંત:ખંડ કરતાં બમણો હોય અને રેખા \(L\)નો \(y-\) અંત:ખંડ તે જ રેખા કરતાં અડધો હોય તો રેખા \(L\)નો ઢાળ મેળવો.JEE Mains 2013 Hard
- \(1012\) અને \(23421\) વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કે જે અંકો \(2,3,4,5,6\) ઉપયોગ કરી (અંકોનો પુનરાવર્તન કરવું નહીં ) અને \(55\) વડે વિભાજ્ય થાય તેવી \(....\) સંખ્યા મળે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો \({\left( {10} \right)^9} + 2{\left( {11} \right)^1}{\left( {10} \right)^8} + 3{\left( {11} \right)^2}{\left( {10} \right)^7} + ..\;.\;.\;.\; + 10\left( {{{11}^9}} \right) = \;k{\left( {10} \right)^9}\) તો \(k \) મેળવો.JEE Mains 2014 Hard
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=x y-1+x-y ; y(0)=0\) નો ઉકેલ \(y ( x )\) હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે .JEE Mains 2021 Medium
- અહી \(\mathrm{A}=\left(\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & 1 & 1 \\ 1 & 0 & 0\end{array}\right) \) હોય તો \(\mathrm{A}^{2025}-\mathrm{A}^{2020}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- જો \(X\) માટે દ્રીપદી વિતરણ \(B( n, p)\) માટે પ્રચલ \(n\) અને \(p\) છે કે જેથી \(P(X\, = 2)\, = P (X\, = 3)\), તો \(E(X)\), તો ચલ \(X\) નો મધ્યક મેળવો.JEE Mains 2014 Hard
- બે બિંદુઓ \(A\) અને \(A'\) એ \(y=2\) પર આવેલ એવાં બિંદુઓ છે કે જેથી રેખાખંડો \(AB\) અને \(A' B\) (જ્યાં \(B\) એ બિંદુ \((2,3)\) છે.) એ ઉગમબિંદુ આગળ \(\frac{\pi}{4}\) નો ખૂણો આંતરે, તો આ બે બિંદુઓ \(A \) અને \(A'\) વચ્ચેનું અંતર\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- \(n\) અવલોકનોની સરેરાશ અને વિચરણ અનુક્રમે \(8\) અને \(16\) છે. જો પ્રથમ \((n-1)\) અવલોકનોનો સરવાળો \(48\) હોય અને પ્રથમ \((n-1)\) અવલોકનોના વર્ગોનો સરવાળો \(496\) હોય, તો \(n\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium