ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 4.1 complex nubers

ધારો કે \(z_1=2+3 i\) અને \(z_2=3+4 i\). ગણ \(s=\left\{z \in C:\left|z-z_1\right|^2-\left|z-z_2\right|^2=\left|z_1-z_2\right|^2\right\}\) એ નીચેના પૈકી શું દર્શાવે છે ?

  1. A યામાક્ષો પરના અંતઃખંડોનો સરવાળો \(14\) થાય તેવી સુરેખા
  2. B અનુબદ્ધ અક્ષની લંબાઈ \(7\) હોય તેવો અતિવલય
  3. C યામાક્ષો પરના અંતઃખંડોનો સરવાળો \(-18\) થાય તેવી સુરેખા
  4. D ઉત્કેન્દ્રતા \(2\) વાળો અતિવલય
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) યામાક્ષો પરના અંતઃખંડોનો સરવાળો \(14\) થાય તેવી સુરેખા

Step-by-step Solution

Detailed explanation

\(\left((x-2)^2+(y-3)^2\right)-\left((x-3)^2-(y-4)^2\right)=1+1\) \(\Rightarrow x + y =7\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app