JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
ધારોકે અંકો \(a,b,c\) સમાંતર શ્રેણીમાં છે.આ ત્રણેય અંકોનો ત્રણ વાર ઉપયોગ કરીને \(9-\)અંકો વાળી એવી સંખ્યા બનાવવામાં આવે છે કે જેથી ત્રણ ક્રમિક અંકો ઓછામાં ઓછા એક વાર સમાંતર શ્રેણીમાં હોય.આ પ્રકારની કેટલી સંખ્યાઓ બનાવી શકાય છે?
- A \(1261\)
- B \(1262\)
- C \(1263\)
- D \(1260\)
Answer & Solution
Correct Answer
(D) \(1260\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{{ }^7 C _1 \times 2 \times 6 !}{2 ! 2 ! 2 !}=1260\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો ત્રણ સદીશો \(\vec a\, = \,\hat i\, + \,\hat j\, + \,\sqrt 2 \hat k,\,\,\vec b\, = \,{b_1}\hat i\, + \,{b_2}\hat j\, + \sqrt 2 \hat k\) અને \(\vec c\, = \,5\hat i\, + \,\hat j + \sqrt 2 \hat k\) છે કે જેથી \(\vec b\) નો \(\vec a\) પરનો પ્રક્ષેપ \(\vec a\) છે . જો \(\vec a\, + \vec b\) એ \(\vec c\) ને લંબ હોય તો \(\left| {\vec b} \right|\) મેળવો.JEE Mains 2019 Hard
- જો \(\left(\sqrt{\mathrm{a}} x^2+\frac{1}{2 x^3}\right)^{10}\) ના વિસ્તરણમાં \(x\) થી સ્વતંત્ર પદ \(105\) હોય, તો \(\mathrm{a}^2=\) ...........JEE Mains 2024 Medium
- જો વર્તુળ \(x^2 + y^2 - 30x = 0\) પર આવેલ જીવાનું સમીકરણ \(y + 3x = 0\) હોય તો વર્તુળનું સમીકરણ મેળવો જ્યાં આપેલ જીવા વર્તુળનો વ્યાસ હોયJEE Mains 2015 Hard
- ધારોકે \(f: R -\{2,6\} \rightarrow R\) એ \(f(x)=\frac{x^2+2 x+1}{x^2-8 x+12}\) મુજબ વ્યાખ્યાયિત વાસ્તવિક મુલ્ય વિધેય છે.તો \(f\) નો વિસ્તાર \(........\) છે.JEE Mains 2023 Hard
- \(z=\alpha+i \beta\) માટે જો \(|z+2|=z+4(1+i)\) હોય, તો \(\alpha+\beta\) અને \(\alpha \beta\) એ \(.........\) સમીકરણ ના બીજ છે.JEE Mains 2023 Hard
- આવૃતી વિતરણ
માં જો મધ્યક અને વિચરણ અનુક્રમે \(6\) અને \(6.8\) છે. જો \(x_{3}\) એ \(8\) માંથી \(7\) કરવામાં આવે છે તો નવી માહિતીનો મધ્યક મેળવો.\(\mathrm{x}\) \(\mathrm{x}_{1}=2\) \(\mathrm{x}_{2}=6\) \(\mathrm{x}_{3}=8\) \(\mathrm{x}_{4}=9\) \(\mathrm{f}\) \(4\) \(4\) \(\alpha\) \(\beta\) JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- ધારો કે કોઈ ત્રિકોણ એ નીચે પ્રમાણેની રેખાઓ દ્વારા બંધાયેલો છે. \(L _{1}: 2 x+5 y=10 L _{2}:-4 x+3 y=12\) અને રેખા \(L _{3}\) કે જે બિંદુ \(P (2,3)\) માંથી પસાર થાય છે તથા \(L _{2}\) ને \(A\) આગળ અને \(L _{1}\) ને \(B\) આગળ છેદે છે. જે બિંદુ \(P\) એ રેખાખંડ \(AB\) નુ \(1 : 3\) ગુણોત્તરમાં અંત:વિભાજન કરે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ........છે.JEE Mains 2022 Hard
- જો બિંદુઓ \(P\) અને \(Q\) એ \(\triangle ABC\) ના અનુક્રમે પરિકેન્દ્ર તથા લંબકેન્દ્ર હોય, તો \(\overrightarrow{ PA }+\overrightarrow{ PB }+\overrightarrow{ PC }=........\)JEE Mains 2023 Medium
- ધારો કે \(\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}\) એ \(f(x)=\|x+2|-2| x\|\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. જો \(m\) એ સ્થાનિક ન્યૂનતમ બિંદુઓની સંખ્યા હોય અને \(n\) એ \(f\) ના સ્થાનિક મહત્તમ બિંદુઓની સંખ્યા હોય, તો \(m+n\) = ___JEE Mains 2025 Easy
- એક સમબાજુ ત્રિકોણ \(PQR\) માં, શિરોબિંદુ \(P\) \((3, 5)\) પર છે અને બાજુ \(QR\) રેખા \(x + y = 4\) પર છે. જો ત્રિકોણ \(PQR\) નું લંબકેન્દ્ર \((\alpha, \beta)\) હોય, તો \(9(\alpha + \beta)\) બરાબર છે:JEE Mains 2026 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(e ^{\sin y} \cos y \frac{ dy }{ dx }+ e ^{\sin y} \cos x =\cos x , y (0)=0\) નો ઉકેલ હોય, તો \(1+ y \left(\frac{\pi}{6}\right)+\frac{\sqrt{3}}{2} y \left(\frac{\pi}{3}\right)+\frac{1}{\sqrt{2}} y \left(\frac{\pi}{4}\right)=................\)JEE Mains 2021 Hard
- \((1-x)^{2008}\left(1+x+x^2\right)^{2007}\) ના વિસ્તરણમાં \(x^{2012}\) નો સહગુણક ........... છે.JEE Mains 2024 Hard