JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation
ધારો કે વિધેય \(f\) એ \([\mathrm{a}, \mathrm{b}]\) પર સતત અને \((a, b) \) પર દ્રીતીય વિકલનીય છે. જો દરેક \(x \in(a, b)\) ; \(f^{\prime}(\mathrm{x})>0\) અને \(f^{\prime \prime}(\mathrm{x})<0,\) હોય તો કોઈક \(\mathrm{c} \in(\mathrm{a}, \mathrm{b})\) ; \(\frac{f(\mathrm{c})-f(\mathrm{a})}{f(\mathrm{b})-f(\mathrm{c})}\) \(>\)
- A \(\frac{b+a}{b-a}\)
- B \(\frac{b-c}{c-a}\)
- C \(\frac{c-a}{b-c}\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{c-a}{b-c}\)
Step-by-step Solution
Detailed explanation
it is clear from graph that \(\mathrm{m}_{1}>\mathrm{m}_{2}\) \(\Rightarrow \quad \frac{f(\mathrm{c})-f(\mathrm{a})}{\mathrm{c}-\mathrm{a}}>\frac{f(\mathrm{b})-f(\mathrm{c})}{\mathrm{b}-\mathrm{c}}\) \(\Rightarrow \quad \frac{f(c)-f(a)}{f(b)-f(c)}>\frac{c-a}{b-c}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- આપેલ આવ્રુતિ વિતરણ જુઓ.
જો બધીજ આવૃતિનો સરવાળો \(584\) હોય અને મધ્યસ્થ \(45\) હોય તો \(|\alpha-\beta|\) મેળવો.વર્ગ \(10-20\) \(20-30\) \(30-40\) \(40-50\) \(50-60\) આવૃતિ \(\alpha\) \(110\) \(54\) \(30\) \(\beta\) JEE Mains 2021 Hard - પ્રદેશ \(R =\left\{(x, y): x y \leq 8,1 \leq y \leq x^2, x \geq 0\right\}\) નું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2026 Medium
- સમીકરણ \(\tan ^{-1} \sqrt{x(x+1)}+\sin ^{-1} \sqrt{x^{2}+x+1}=\frac{\pi}{4}\) નાં વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\int {\frac{{{x^2} - x + 1}}{{{x^2} + 1}}{e^{{{\cot }^{ - 1}}}}{}^x\,dx = A(x)} {e^{{{\cot }^{ - 1}}}}{}^x + C,\) તો \(A(x)\) મેળવો.JEE Mains 2013 Hard
- અહી \(a_{n}=\int_{-1}^{n}\left(1+\frac{x}{2}+\frac{x^{2}}{2}+\frac{x^{3}}{3}+\ldots \ldots .+\frac{x^{n-1}}{n}\right) d x\) દરેક \(n \in N\) માટે આપેલ છે. તો ગણ \(\left\{n \in N: a_{n} \in(2,30)\right\}\) ના બધાજ ઘટકોનો સરવાળો \(...........\) થાય.JEE Mains 2022 Hard
- જો \(MOTHER\) ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને શક્ય એવા બીજા બધા શબ્દો બનાવવામાં આવે કે જેના અર્થ હોય કે ના હોય અને તેને શબ્દકોશમાં ગોઠવવામાં આવે તો શબ્દ \(MOTHER\) નો સ્થાન શબ્દકોશમા કેટલું હોય ?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(3 n\) સંખ્યાનું વિચરણ \(4\) આપેલ છે. જો આ ગણમાં પ્રથમ \(2 n\) સંખ્યાનો મધ્યક \(6\) હોય અને બાકીની સંખ્યા \(n\) નો મધ્યક \(3\) છે. એક નવો ગણ બનાવીએ કે જેમાં પ્રથમ \(2 n\) સંખ્યામાં \(1\) ઉમેરીએ અને પછીની \(n\) સંખ્યામાંથી \(1\) બાદ કરીયે તો આ નવા ગણનું વિચરણ \(k\) હોય તો \(9 k\) મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે \(M\) એ ગણ \(\{0,1,2\}\) ના ઘટકોથી બનતો કોઈ \(3\times 3\) શ્રેણિક છે, જેના માટે \(M^TM\) નાં વિકર્ણના ઘટકોનો સરવાળો સાત હોય, તેવા શ્રેણિકોની મહત્તમ સંખ્યા .............છે.JEE Mains 2021 Medium
- \(6\) અવલોકનો \(a\), \(b,\) \(68,\) \(44,\) \(48,\) \(60\) ના મધ્યક અને વિચરણ અનુક્રમે \(55\) અને \(194\) છે. જો \(a > b,\) તો \(a +\) \(3 b =\) ...........JEE Mains 2024 Hard
- ધારોકે ધન પૂર્ણાકો ને નીચેના સ્વરૂપ માં લખવામાં આવે છે.

પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા \(k\) માટે, જો \(k\) મી હાર માં બરાબર \(k\) સંખ્યાઓ આવેલી હોય, તો સંખ્યા \(5310\) જેમાં આવે છે, તે હાર ........... છે.JEE Mains 2024 Hard - ધારોકે \(R =\{ a , b , c , d , e \}\) અને \(S =\{1,2,3,4\}\) તો \(f( a ) \neq 1\) હોય તેવા \(f: R \rightarrow S\) વ્યાપ્ત વિધેયોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે \(f\) એ અંતરાલ \((0, \infty)\) માં એવો વિકલનીય વિધેય છે કે જેથી \(f(1)=1\) અને પ્રત્યેક \(x>0\) માટે \(\lim _{\mathrm{t} \rightarrow x} \frac{\mathrm{t}^2 f(x)-x^2 f(\mathrm{t})}{\mathrm{t}-x}=1\). તો \(2 f(2)+3 f(3)=\) ..............JEE Mains 2024 Hard