ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola

ધારો કે ઉપવલય \(\frac{x^2}{9}+\frac{y^2}{4}=1\) પરનું એક બિંદુ \(P\) છે. ધારો કે બિંદુ \(P\) માંથી પસાર થતી અને \(y\)-અક્ષને સમાંતર રેખા, વર્તુળ \(x^2+y^2=9\) ને બિંદુ \(\mathrm{Q}\) માં એવી રીતે મળે છે કે જેથી \(\mathrm{P}\) અને \(\mathrm{Q}, x\)-અક્ષની એકન બાજુએ આવે છે. તો \(\mathrm{P}\) ઉપવલય પર ગતિ કરે ત્યારે \(\mathrm{PQ}\) પરના, \(\mathrm{PR}: \mathrm{RQ}=4: 3\) થાય તેવા બિંદુ \(\mathrm{R}\) ના બિંદુપથની ઉત્કેન્દ્રતા ........... છે.

  1. A  \(\frac{11}{19}\)
  2. B  \(\frac{13}{21}\)
  3. C \(\frac{\sqrt{139}}{23}\)
  4. D \(\frac{\sqrt{13}}{7}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{\sqrt{13}}{7}\)

Step-by-step Solution

Detailed explanation

\( \mathrm{h}=3 \cos \theta \) \( \mathrm{k}=\frac{18}{7} \sin \theta \) \( \therefore \text { locus }=\frac{\mathrm{x}^2}{9}+\frac{49 \mathrm{y}^2}{324}=1 \) \( \mathrm{e}=\sqrt{1-\frac{324}{49 \times 9}}=\frac{\sqrt{117}}{21}=\frac{\sqrt{13}}{7}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app