JEE Mains · Maths · STD 12 - 11. three dimension geometry
ધારો કે \(P\) એ સમતલ છે કે જે સમતલો \(x + y + z - 6 = 0\) અને \(2x + 3y + z + 5 = 0\) ની છેદરેખાને સમાવે છે અને \(xy -\) સમતલ ને લંબ છે . તો બિંદુ \((0, 0, 256)\) નું સમતલ \(P\) થી અંતર મેળવો.
- A \(63\sqrt 5 \)
- B \(205\sqrt 5 \)
- C \(\frac{{17}}{{\sqrt 5 }}\)
- D \(\frac{{11}}{{\sqrt 5 }}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{{11}}{{\sqrt 5 }}\)
Step-by-step Solution
Detailed explanation
Equation of plane \(\mathrm{P}_{1}+\lambda \mathrm{P}_{2}=0\) \((x+y+z-6)+\lambda(2 x+3 y+z+5)=0\) \(\Rightarrow x(1+2 \lambda)+y(1+3 \lambda)+2(1+\lambda)-6+5 \lambda=0\) This plane is \(\perp\) to \(x y-\) plane \(\therefore 1+\lambda=0\) So, equation of plane \(-x-2 y-11=0\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વર્તુળનો એક ચાપ \(PQ\) તેના કેન્દ્ર \(O\) પર કાટકોણ આંતરે છે.ચાપ \(PQ\) નું મધ્યબિંદુ \(R\) છે.જો \(\overrightarrow{O P}=\vec{u}\), \(\overrightarrow{O R}=\vec{v}\) અને \(\overrightarrow{O Q}=\alpha \vec{u}+\beta \vec{v}\) હોય, તો \(\alpha, \beta^2\) એ \(.......\) સમીકરણના બીજ છે.JEE Mains 2023 Hard
- અતિવલય \(\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1\) ધ્યાનમાં લો, જેનું એક કેન્દ્ર \(\mathrm{P}(-3,0)\) પર છે. જો તેના બીજા કેન્દ્રમાંથી પસાર થતો નાભિલંબ P પર કાટખૂણો બનાવે અને \(a^2 b^2=\alpha \sqrt{2}-\beta\) હોય, જ્યાં \(\alpha, \beta \in \mathbb{N}\).JEE Mains 2025 Medium
- ધારોકે \([t]\) એ મહત્તમ પૂણાંક \(\leq t\) દર્શાવે છે.તો \(\frac{2}{\pi} \int \limits_{\pi / 6}^{5 \pi / 6}(8[\operatorname{cosec} x]-5[\cot x]) d x=........\)JEE Mains 2023 Hard
- ધારો કે રેખા \(l\) એ ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને રેખાઓ \(l_1: \overrightarrow{ r }=(\hat{ i }-11 \hat{ j }-7 \hat{ k })+\lambda(\hat{ i }+2 \hat{ j }+3 \hat{ k }), \lambda \in R\) તથા \(l_2: \overrightarrow{ r }=(-\hat{ i }+\hat{ k })+\mu(2 \hat{ i }+2 \hat{ j }+\hat{ k }), \mu \in R\) ને લંબ છે. જો \(l\) અને \(l_1\) નું છેદબિંદુ \(P\) હોય તથા \(P\) માંથી \(l_2\) પરના લંબનો લંબપાદ \(Q(\alpha, \beta, \lambda)\) હોય,તો \(9(\alpha+\beta+\lambda)=.......\)JEE Mains 2023 Hard
- એક બેગમાં \(4\) સફેદ અને \(6\) કાળા દડા છે. ત્રણ દડાની યાર્દચ્છિક રીતે બેગમાંથી પસંદગી કરવામાં આવે છે. અહી \(X\) એ સફેદ દડાની સંખ્યા છે. જો \(\sigma^{2}\) એ \(X\) નું વિચરણ છે તો \(100 \sigma^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(A\) એ \(3 \times 3\) વ્યસ્ત સંમપન શ્રેણિક છે. જો \(|adj (24 A ) \mid=\) \(\operatorname{adj}(3 \operatorname{adj}(2 A )) \mid\) હોય તો \(\mid A ^{2}|\) મેળવો.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- બે વર્તુળો કે જેની ત્રિજ્યા \(5\,\) એકમ છે તેઓ એકબીજા ને બિંદુ \((1,2)\) આગળ સ્પર્શે છે. જો તેઓના સામાન્ય સ્પર્શકનું સમીકરણ \(4 \mathrm{x}+3 \mathrm{y}=10\) છે અને \(\mathrm{C}_{1}(\alpha, \beta)\) અને \(\mathrm{C}_{2}(\gamma, \delta)\), \(\mathrm{C}_{1} \neq \mathrm{C}_{2}\) એ તેઓના કેન્દ્રો છે તો \(|(\alpha+\beta)(\gamma+\delta)|\) ની કિંમત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે વર્તુળ \(C\) રેખા \(x-y+1=0\) ને સ્પર્શે છે, જેનું કેન્દ્ર ધન x-અક્ષ પર છે, અને રેખા \(-3 x+2 y=1\) પર \(\frac{4}{\sqrt{13}}\) લંબાઈનો જીવાખંડ કાપે છે. ધારો કે H એ અતિવલય \(\frac{x^2}{\alpha^2}-\frac{y^2}{\beta^2}=1\) છે, જેનું એક કેન્દ્રબિંદુ \(C\) નું કેન્દ્ર છે અને અનુપ્રસ્થ અક્ષની લંબાઈ \(C\) ના વ્યાસ જેટલી છે. તો \(2 \alpha^2+3 \beta^2\) = __________JEE Mains 2025 Hard
- \(f(x)=4 \sin ^{-1}\left(\frac{x^2}{x^2+1}\right)\) નો વિસ્તાર \(......\)JEE Mains 2023 Medium
- ધારો કે એક શૂન્યેતર સદિશ \(\vec{a}\) એ \(\hat{i}+\hat{j}, \hat{i}+\hat{k}\) અને \(\hat{i}-\hat{j}, \hat{j}-\hat{k}\) દ્વારા નિશ્ચિત થતાં બે સમતલોની છેદરેખાને સમાંતર છે. જો સદિશ \(\vec{a}\) અને સદિશ \(\vec{b}=2 \hat{i}-2 \hat{j}+\hat{k}\) વચ્યેનો ખૂણો \(\theta\) હોય અને \(\vec{a} \cdot \vec{b}=6\) હોય, તો ક્રમયુક્ત જોડ \((\theta,|\vec{a} \times \vec{b}|)=..........\)JEE Mains 2023 Hard
- ધારો કે \(\mathrm{A}(2,3,5)\) અને \(\mathrm{C}(-3,4,-2)\) એ સમાંતરબાજુ ચતુષ્કોણ \(\mathrm{ABCD}\) ના સામસામેના શિરોબિંદુુઓ છે. જો વિકર્ણ \(\overrightarrow{\mathrm{BD}}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}\) હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ........... છે.JEE Mains 2024 Medium
- સમીકરણ \((1+x)^{10}+x(1+x)^{9}+x^{2}(1+x)^{8}+\ldots+x^{10}\) માં \(x^{7}\) નો સહગુણક મેળવો.JEE Mains 2020 Hard