ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 13. probability

એક બેગમાં  \(4\) સફેદ અને \(6\) કાળા દડા છે. ત્રણ દડાની યાર્દચ્છિક રીતે  બેગમાંથી પસંદગી કરવામાં આવે છે. અહી \(X\) એ સફેદ દડાની સંખ્યા છે. જો \(\sigma^{2}\) એ \(X\) નું વિચરણ છે તો \(100 \sigma^{2}\) ની કિમંત મેળવો.

  1. A \(55\)
  2. B \(54\)
  3. C \(56\)
  4. D \(53\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(56\)

Step-by-step Solution

Detailed explanation

\(X\) \(0\) \(1\) \(2\) \(3\) \(P(X)\) \(\frac{1}{6}\) \(\frac{1}{2}\) \(\frac{3}{10}\) \(\frac{1}{30}\) \(\sigma^{2}=\sum X ^{2} P ( X )-\left(\sum XP ( X )\right)^{2}=\frac{56}{100}\) \(100 \sigma^{2}=56\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app