JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives
એક ગાડીનું સમય \(t\) ની સાપેક્ષે \(f(t)=a t^{2}+b t+c, t>0,\) (જ્યાં \(a, b\) અને \(c\) એ એક કરતાં વધારે વાસ્તવિક સંખ્યા છે) મુજબ ગતિ કરે છે સમય અંતરાલ \(\left[ t _{1}, t _{2}\right]\) ની વચ્ચે ગાડીની સરેરાસ ઝડપ ....... થાય
- A \(a\left(t_{2}-t_{1}\right)+b\)
- B \(\frac{\left( t _{2}- t _{1}\right)}{2}\)
- C \(2 a \left( t _{1}+ t _{2}\right)+ b\)
- D \(\frac{\left( t _{1}+ t _{2}\right)}{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{\left( t _{1}+ t _{2}\right)}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{f\left(t_{2}\right)-f\left(t_{1}\right)}{t_{2}-t_{1}}=2 a t+b\) \(\frac{a\left(t_{2}^{2}-t_{1}^{2}\right)+b\left(t_{2}-t_{1}\right)}{t_{2}-t_{1}}=2 a t+b\) \(\Rightarrow a\left(t_{2}+t_{1}\right)+b=2 a t+b\) \(\Rightarrow t=\frac{t_{1}+t_{2}}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \((4,-2,2) .\) માંથી પસાર થતા સમતલ પર બિંદુ \((\lambda, 2,1)\) આવેલ છે. જો સમતલ, એ બિંદુઓ \((-2,-21,29)\) તથા \((-1,-16,23),\) ને જોડની રેખાને લંબ હોય, તો \(\left(\frac{\lambda}{11}\right)^{2}-\frac{4 \lambda}{11}-4=...........\)JEE Mains 2021 Hard
- જો \(S\) એ અંતરાલ \((-\pi , \pi )\) પર એવા બિંદુઓનો ગણ છે કે જ્યાં વિધેય \(f(x) = min\, \{sin\,x, cos\,x\}\) એ વિકલનીય ન હોય તો \(S\) એ આપેલ પૈકી કોનો ઉપગણ બને ?JEE Mains 2019 Hard
- ધારો કે \(\overrightarrow{ a }=\hat{ i }+2 \hat{ j }-3 \hat{ k }\) અને \(\overrightarrow{ b }=2 \hat{ i }-3 \hat{ j }+5 \hat{ k }.\) જો \(\overrightarrow{ r } \times \overrightarrow{ a }=\overrightarrow{ b } \times \overrightarrow{ r }, \overrightarrow{ r } \cdot(\alpha \hat{ i }+2 \hat{ j }+\hat{ k })=3\) અને \(\vec{r} (2 \hat{ i }+5 \hat{ j }-\alpha \hat{ k })=-1, \alpha \in R ,\) હોય તો \(\alpha+|\overrightarrow{ r }|^{2}\) નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Hard
- ધારો કે \(k\) એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે અને વિધેય \(f(x) = {\rm{ }}\left\{ {\begin{array}{*{20}{c}}
{\frac{{\left( {{e^x} - 1} \right)^2}}{{\sin {\mkern 1mu} \left( {\frac{x}{k}} \right){\mkern 1mu} \log {\mkern 1mu} \left( {1 + \frac{x}{4}} \right)}}{\mkern 1mu} ,{\mkern 1mu} x \ne 0}\\
{{\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} 12{\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} ,x{\mkern 1mu} {\mkern 1mu} = 0{\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} }
\end{array}} \right.\) એ સતત વિધેય હોય તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2015 Hard - અહી \(m_{1}, m_{2}\) એ ચોરસની પાસપાસને બાજુઓના ઢાળ છે કે જેથી \(a^{2}+11 a+3\left(m_{2}^{2}+m_{2}^{2}\right)=220\) થાય. જો ચોરસનું એક શિરોબિંદુ \((10(\cos \alpha-\sin \alpha), 10(\sin \alpha+\cos \alpha))\) છે કે જ્યાં \(\alpha \in\left(0, \frac{\pi}{2}\right)\) અને એક વિકર્ણનું સમીકરણ \((\cos \alpha-\sin \alpha) x +(\sin \alpha+\cos \alpha) y =10\) હોય તો \( 72\left(\sin ^{4} \alpha+\cos ^{4} \alpha\right)+a^{2}-3 a+13\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(\vec{a}=\hat{i}+2 \hat{j}+\hat{k}\) અને \(\vec{b}=2 \hat{i}+\hat{j}-\hat{k}\). ધારો કે \(\hat{c}\) એ સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) ના સમતલમાં આવેલો એકમ સદિશ છે અને તે \(\vec{a}\) ને લંબ છે. તો આવો સદિશ \(\hat{c}\) ___ છે :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(\lim _{x \rightarrow 0}\left(\frac{x}{\sqrt[8]{1-\sin x}-\sqrt[8]{1+\sin x}}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(FARMER\) શબ્દનો ઉપયોગ કરી ને જેટલા શબ્દો બને તેમાં બંને \(\mathrm{R}\) સાથે ન હોય તેવા શબ્દોને અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવીએ તો \(FARMER\) શબ્દનો ડિક્શનરી ક્રમાંક મેળવો.JEE Mains 2021 Hard
- અહી વક્ર \(\mathrm{y}=\mathrm{f}(\mathrm{x})\) એ બિંદુ \((-2,2)\) માંથી પસાર થાય છે અને વક્ર પરનું બિંદુ \((x, f(x))\) આગળ નો સ્પર્શક નો ઢાળ \(f(x)+x f^{\prime}(x)=x^{2}\) હોય તો . ..JEE Mains 2021 Medium
- જો સુરેખ સમીકરણ સંહિતા \(x+y+3 z=0\) \(x+3 y+k^{2} z=0\) \(3 x+y+3 z=0\) માટે શૂન્યેતર ઉકેલ \((x, y, z)\) જ્યાં \(k \in R\) હોય તો \(x +\left(\frac{ y }{ z }\right)\) ની કિમત મેળવોJEE Mains 2020 Medium
- જો \(A = \left[ {\begin{array}{*{20}{c}}
1&{\sin \,\theta }&1\\
{ - \,\sin \,\theta }&1&{\sin \,\theta }\\
{ - 1}&{ - \,\sin \,\theta }&1
\end{array}} \right];\) તો દરેક \(\theta \, \in \,\left( {\frac{{3\pi }}{4},\frac{{5\pi }}{4}} \right)\) માટે \(det (A)\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard - બધા અંગ્રેજી મૂળાક્ષરોમાંથી, પાંચ અક્ષરો પસંદ કરવામાં આવે છે અને તેમને મૂળાક્ષર ક્રમમાં ગોઠવવામાં આવે છે. મધ્યમ અક્ષર ' M ' હોય તેવી કુલ રીતોની સંખ્યા છે:JEE Mains 2025 Hard