ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 9. straight line

ધારો કે બાજુઓ \(2\) અને \(4\) વાળો એક લંબચોરસ \(\mathrm{ABCD}\) અન્ય એક લંબચોરસ \(PQRS\) ની અંદર અંતર્લિખિત (inscribed) છે. (એવી રીતે કે લંબચોરસ \(ABCD\) ના શિરોબિંદુઓ લંબચોરસ \(PQRS\) ની બાજુઓ પર આવેલા છે). ધારોકે \(a\) અને \(b\) એ લંબચોરસ \(PQRS\) ની બાજુઓ છે, જ્યારે તેનું ક્ષેત્રફળ મહત્તમ હોય. તો \((a+b)^2 =\) ...........

  1. A \(72\)
  2. B \(60\)
  3. C \(80\)
  4. D \(64\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(72\)

Step-by-step Solution

Detailed explanation

\( \text { Area }=(4 \cos \theta+2 \sin \theta)(2 \cos \theta+4 \sin \theta) \) \( =8 \cos ^2 \theta+16 \sin \theta \cos \theta+4 \sin \theta \cos \theta+8 \sin ^2 \theta \) \( =8+20 \sin \theta \cos \theta \) \( =8+10 \sin 2 \theta \)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app