ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle

ધારો કે \(\mathrm{ABCD}\) અને \(AEFG\) એ અનુક્રમે \(4\) અને \(2\) એકમ બાજુઓ વાળા ચોરસો છે. બિંદૂ \(\mathrm{E}\) રેખાખંડ \(\mathrm{AB}\) પર આવેલ છે અને બિંદૂ \(F\) એ વિકર્ણ \(A C\) પર આવેલ છે. તો બિંદૂ \(F\) માંથી પસાર થતા તથા રેખાખંડો \(B C\) અને \(C D\) ને સ્પર્શતા વર્તુળ ની ત્રિજયા \(r\) એ ......... નું સમાધાન કરે છે.

  1. A \(r=1\)
  2. B \(\mathrm{r}^2-8 \mathrm{r}+8=0\)
  3. C \(2 r^2-4 r+1=0\)
  4. D  \(2 r^2-8 r+7=0\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\mathrm{r}^2-8 \mathrm{r}+8=0\)

Step-by-step Solution

Detailed explanation

\( \mathrm{OF}^2=\mathrm{r}^2 \) \( (2-r)^2+(2-r)^2=\mathrm{r}^2 \) \( \mathrm{r}^2-8 \mathrm{r}+8=0\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app