JEE Mains · Maths · STD 11 - 4.1 complex nubers
બે શૂન્યેતર સંકર સંખ્યાઓ \(z_1\) અને \(z_2\) માટે, જો \(\operatorname{Re}\left(z_1 z_2\right)=0\) અને \(\operatorname{Re}\left(z_1+z_2\right)=0\) હોય, તો \((A)\) \(\operatorname{Im}\left(z_1\right) > 0\) અને \(\operatorname{Im}\left(z_2\right) > 0\) \((B)\) \(\operatorname{Im}\left(z_1\right) < 0\) અને \(\operatorname{Im}\left(z_2\right) > 0\) \((C)\) \(\operatorname{Im}\left(z_1\right) > 0\) અને \(\operatorname{Im}\left(z_2\right) < 0\) \((D)\) \(\operatorname{Im}\left( z _1\right) < 0\) અને \(\operatorname{Im}\left( z _2\right) < 0\) નીચે આપેલ પૈકી ક્યાં વિકલ્પ સાચા છે ?
- A \(B\) અને \(D\)
- B \(B\) અને \(C\)
- C \(A\) અને \(B\)
- D \(A\) અને \(C\)
Answer & Solution
Correct Answer
(B) \(B\) અને \(C\)
Step-by-step Solution
Detailed explanation
\(z _1= x _1+ i y _1\) \(z _2= x _2+ iy _2\) \(\operatorname{Re}\left(z_1 z_2\right)=x_1 x_2-y_1 y_2=0\) \(\operatorname{Re}\left(z_1+z_2\right)=x_1+x_2=0\) \(x_1\) and \(x_2\) are of opposite sign \(y_1\) and \(y_2\) are of opposite sign
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે \(y=y(t)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d t}+\alpha y=\gamma e^{-\beta t}\) નો ઉકેલ છે, જ્યાં \(\alpha > 0, \beta > 0\) અને \(\gamma > 0\). તો \(\lim _{t \rightarrow \infty} y(t)\)JEE Mains 2023 Hard
- ઉપવલય \(\frac{{{x^2}}}{9} + \frac{{{y^2}}}{5} = 1\) ના નાભિલંબોના અંત્યબિંદુઓ આગળના સ્પર્શકો દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) મેળવો.JEE Mains 2015 Hard
- ગણ \(S\) માં \(7\) ઘટકો છે . ગણ \(A\) એ \(S\) નો અરિક્ત ઉપગણ છે અને તો ગણ \(S\) નો કોઈ એક ઘટક \(x\) ને યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો \(x \in A\) હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2014 Hard
- એક થેલામાં \((N+1)\) સિક્કા છે, જેમાં \(N\) નિષ્પક્ષ સિક્કા અને એક સિક્કો એવો છે કે જેને બંને બાજુ 'છાપ' (હેડ) છે. એક સિક્કો યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને ઉછાળવામાં આવે છે. જો 'છાપ' (હેડ) મળવાની સંભાવના \(\dfrac{9}{16}\) હોય, તો \(N\) બરાબર છે:JEE Mains 2026 Medium
- આકૃતિમાં આપેલ "?" વાળી કિમંત મેળવો.
JEE Mains 2021 Medium - ધારોક \([x]\) એ મહત્તમ પૂર્ણાંક \(\leq x\) દર્શાવે છે. ધારોકે વિધેય \(f(x)=\max \left\{x^2, 1+[x]\right\}\) તો સંકલ \(\int \limits_0^2 f(x) d x\)નું મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારોકે ઉગમબિંદુમાંથી પસાર થતા વ્યાસ 10 વાળા વર્તુળ \(C _1\)(બંધ અર્ધ-સમતલ \(x \geq 0\) માં)ની જીવાનું સમીકરણ y = x છે. ધારોકે આપેલ જીવાને વ્યાસ તરીકે લેતાં બનતું અન્ય વર્તુળ \(C _2\) છે. જો બિંદુ (2, 3) માંથી પસાર થતી અને \(C _2 \) ના કેન્દ્રથી સૌથી દૂર રહેલ વર્તુળ \(C _2\) ની જીવાનું સમીકરણ \(x + ay + b = 0\) હોય, તો \(a - b =\) ___ .JEE Mains 2026 Easy
- જો કોઈક \(p , q , r \in R\) ( બધાના ચિન્હો સમાન નથી ), સમીકરણ \(\left(p^{2}+q^{2}\right) x^{2}-2 q(p+r) x\) \(+q^{2}+r^{2}=0\) નું એક બીજએ સમીકરણ \(x^{2}+2 x-8=0\) નું પણ એક બીજ હોય તો \(\frac{q^{2}+r^{2}}{p^{2}}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(y=f(x)=\sin ^3\left(\frac{\pi}{3}\left(\cos \left(\frac{\pi}{3 \sqrt{2}}\left(-4 x^3+5 x^2+1\right)^{\frac{3}{2}}\right)\right)\right)\)તો, \(x=1\) પાસે, \(............\)JEE Mains 2023 Hard
- ધારો કે બે ધન પુર્ણાકો ગુણાકારની મહત્તમ કિંમત \(M\) છે, જ્યારે તેમનો સરવાળો \(66\) છે. ધારો કે નિદર્શાવકાશ \(S=\left\{x \in Z : x(66-x) \geq \frac{5}{9} M\right\}\) અને ઘટના \(A =\{x \in S : x\) એ \(3\) નો ગુણિત છે \(\}\) તો \(P ( A )=...........\)JEE Mains 2023 Hard
- જો વર્તુળ \(x^2 + y^2 = 1\) નો સ્પર્શક યામાક્ષોને ભિન્ન બિંદુ \(P\) અને \(Q\) માં છેદે તો \(PQ\) ના મધ્યબિંદુનો પાથ દર્શાવતુ સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard
- કેન્દ્ર \((2,3)\) અને ત્રિજ્યા \(4\) વાળું વર્તુળ રેખા \(x+y=3\) ને બિંદુઓ \(P\) અને \(Q\) માં છેદે છે. જો \(P\) અને \(Q\) પાસેના સ્પર્શકો બિંદુ \(S(\alpha, \beta)\) માં છેદે, તો \(4 \alpha-7 \beta=....................\)JEE Mains 2023 Hard