JEE Mains · Maths · STD 11 - 4.1 complex nubers
અહી \(O\) એ ઉગમબિંદુ છે અને બિંદુ \(A\) એ \(z _{1}=1+2 i\) પર આવેલ છે. જો બિંદુ \(B\) એ \(z _{2}\) છે કે જેથી \( \operatorname{Re}\left( z _{2}\right)<0\) અને \(OAB\) એ એ સમદ્રીભુજ કાટકોણ ત્રિકોણ છે કે જેમાં \(OB\) એ કર્ણ છે તો આપેલ પૈકી ક્યૂ અસત્ય છે ?
- A \(\arg z _{2}=\pi-\tan ^{-1} 3\)
- B \(\arg \left(z_{1}-2 z_{2}\right)=-\tan ^{-1} \frac{4}{3}\)
- C \(\left|z_{2}\right|=\sqrt{10}\)
- D \(\left|2 z_{1}-z_{2}\right|=5\)
Answer & Solution
Correct Answer
(D) \(\left|2 z_{1}-z_{2}\right|=5\)
Step-by-step Solution
Detailed explanation
\(AB = AO \cdot z ^{-i \pi n 2}=-2+i\) So \(OB =(-2+i)+(1+2 i)\) \(z _{2}=-1+3 i\) \(\therefore\left|2 z _{1}- z _{2}\right|=\sqrt{10}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\alpha, \beta\) એ સમીકરણ \(x^{2}-\left(5+3 \sqrt{\log _{3} 5}-5 \sqrt{\log _{5} 3}\right)x+3\left(3^{\left(\log _{3} 5\right)^{\frac{1}{3}}}-5^{\left(\log _{5} 3\right)^{\frac{2}{3}}}-1\right)=0\) નું બીજ હોય તો . . . . સમીકરણના બીજો \(\alpha+\frac{1}{\beta} \) અને \( \beta+\frac{1}{\alpha} \) થાય.JEE Mains 2022 Hard
- રેખા \(\frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z+1}{6}\) અને સમતલ \(2 x-y+z=6\) ના છેદબિંદુથી બિંદુ \((-1,-1,2)\) ના અંતરનો વર્ગ મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \([t]\) એ \(\mathrm{t}\) કે તેથી નાનો મહતમ પૂણાંક દર્શાવે છે. ને \(\int_0^3\left(\left[x^2\right]+\left[\frac{x^2}{2}\right]\right) \mathrm{d} x=\mathrm{a}+\mathrm{b} \sqrt{2}-\sqrt{3}-\sqrt{5}+\mathrm{c} \sqrt{6}-\sqrt{7}\) જ્યાં \(a, b, c \in {Z}\), તો \(a+b+c=\) .............JEE Mains 2024 Hard
- જો બિંદુઓ \((1, 5, 35), (7, 5, 5), (1, \lambda,, 7)\) અને \((2\lambda, 1, 2)\) સમતલીય હોય, તો \(\lambda\) ની શક્ય તમામ કિંમતોનો સરવાળો .................. થાય.JEE Mains 2021 Hard
- A અને B વારાફરતી બે પાસા ફેંકે છે. જો A, B દ્વારા 8 નો સરવાળો ફેંકવામાં આવે તે પહેલાં 5 નો સરવાળો ફેંકે તો A જીતે છે, અને જો B, A દ્વારા 5 નો સરવાળો ફેંકવામાં આવે તે પહેલાં 8 નો સરવાળો ફેંકે તો B જીતે છે. જો A પ્રથમ દાવ ફેંકે તો A જીતે તેની સંભાવના કેટલી?JEE Mains 2025 Medium
- સમીકરણો \({x^2} + 2x + 3 = 0\) અને \(a{x^2} + bx + c = 0,a,b,c \in R\) ના બંને બીજ સામાન્ય હોય તો \(a:b:c = \) .. . .JEE Mains 2013 Easy
More PYQs from JEE Mains
- એક યાદૃર્છિક યલ \(X\) નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. નું મૂલ્ય. ..... છે
નું મૂલ્ય....... \(P (1< X <4 \mid X \leq 2)\) છે\(X\) \(0\) \(1\) \(2\) \(3\) \(4\) \(P(X)\) \(k\) \(2k\) \(4k\) \(6k\) \(8k\) JEE Mains 2022 Medium - ધારોકે ધન સંખ્યાઓ \(a_1, a_2, a_3, a_4\) અને \(a_5\) સમગુણોત્તર શ્રેણીમાં છે.ધારોકે તેમના મધ્યક અને વિચરણ અનુક્રમે \(\frac{31}{10}\) અન \(\frac{m}{n}\) છે,જ્યાં \(m\) અને \(n\) પરસ્પર અવિભાજ્ય છે.જો તેમના વ્યસ્ત નું મધ્યક \(\frac{31}{40}\) અને \(a_3+a_4+a_5=14\) હોય, તો \(m+n=..........\)JEE Mains 2023 Hard
- વિધાર્થીને \(8\) સત્ય- અસત્ય પ્રકારના પ્રશ્નોની પરીક્ષા દેવાની છે. વિધાર્થી પ્રશ્નોના જવાબ સમાન સંભાવનાથી ધારે છે. જો ઓછામાં ઓછા \('n'\) પ્રશ્નો સાચા જવાબ આપે તેની સંભાવના \(\frac{1}{2}\) કરતાં ઓછી હોય તો \(\mathrm{n}\) નું ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \(y =\sin x , y =\cos x\) અને \(y\)-અક્ષ થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(A _{1}\) છે. વળી ધારોકે વક્રો \(y=\sin x\) \(y =\cos x , x\)-અક્ષ અને \(x =\frac{\pi}{2}\) થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(A _{2}\) છે. તો :JEE Mains 2021 Hard
- અહી \(P\) એ ચોરસ શ્રેણિક છે કે જેથી \(P ^2= I - P\) થાય. \(\alpha, \beta, \gamma, \delta \in N\) માટે જો \(P ^\alpha+ P ^\beta=\gamma I -29 P\) અને \(P ^\alpha- P ^\beta=\) \(\delta I-13 P\) હોય તો \(\alpha+\beta+\gamma-\delta\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- ધારો કે જેનું શિરોબિંદુ \((3,2)\) અને નાભિ \((4,4)\) હોય. તેવો એક પરવલય \(P_{1} \) છે અને રેખા \(x+2 y=6\) ને સાપેક્ષ તેનું આરસી પ્રતિબિંબંબ \(P _{2}\) છે. તો \(P _{2}\) ની નિયામિકા \(x+2 y=\) .........JEE Mains 2022 Hard