JEE Mains · Maths · STD 11 - 13. statistics
અહી \(\mathrm{n}\) એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે કે જેથી \(1,2,3,4, \ldots, \mathrm{n}\) નું વિચરણ \(14 \) થાય છે તો \(\mathrm{n}\) ની કિમંત મેળવો.
- A \(12\)
- B \(13\)
- C \(23\)
- D \(26\)
Answer & Solution
Correct Answer
(B) \(13\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\mathrm{n}^{2}-1}{12}=14 \Rightarrow \mathrm{n}=13\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}\) એ બે વાર વિકલનીય વિધેય છે કે જેથી \((\sin x \cos y)(f(2 x+2 y)-f(2 x-2 y))=(\cos x\) \(\sin \mathrm{y})(f(2 \mathrm{x}+2 \mathrm{y})+f(2 \mathrm{x}-2 \mathrm{y}))\), બધા જ \(\mathrm{x}, \mathrm{y} \in \mathbf{R}\) માટે.
જો \(f^{\prime}(0)=\frac{1}{2}\), તો \(24 f^{\prime \prime}\left(\frac{5 \pi}{3}\right)\) નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Hard - જો \(\overrightarrow x = 3\hat i - 6\hat j - \hat k\) , \(\overrightarrow y = \hat i + 4\hat j - 3\hat k\) અને \(\,\,\overrightarrow z = 3\hat i - 4\hat j - 12\hat k\) , તો \(\overrightarrow x \times \overrightarrow y \) નો \(\overrightarrow z\) પર નો પ્રક્ષેપ મેળવો.JEE Mains 2014 Medium
- ધારો કે \(g\left( x \right) = \cos {x^2},f\left( x \right) = \sqrt x \) અને \(\alpha ,\beta (\alpha < \beta )\) દ્વિઘાત સમીકરણ \(18{x^2} - 9\pi x + {\pi ^2} = 0\) નાં બીજ છે. તો વક્ર \(y = \left( {gof} \right)\left( x \right)\) તથા રેખાઓ \(x = \alpha ,x = \beta \) અને \(y = 0\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ . . . . છે. .JEE Mains 2018 Hard
- ધારોકે \(f(x)=2 x^{2}-x-1\) અને \(S =\{n \in Z :|f(n)| \leq 800\}\) છે, તો \(\sum_{n \in S} f(n)\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2022 Hard
- \(\cos ^{-1}(\cos (-5))+\sin ^{-1}(\sin (6))-\tan ^{-1}(\tan (12))\) ની કિમંત મેળવો. (પ્રતિવિધેયની મૂળભૂત કિમંતો ધ્યાનમાં લેવી )JEE Mains 2021 Medium
- ધારો કે ગણ \(M=\{1,2,3,.......16\}\) પરનો સંબંધ R, \(R=\{(x,y):4y=5x-3,x,y\in M\}\) દ્વારા આપેલો છે. તો સંબંધને સંમિત બનાવવા માટે R માં ઉમેરવા પડતા ઘટકોની ન્યૂનતમ સંખ્યા ___ છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- જો દ્રીપદી વિતરણ માં મધ્યક અને વિચરણનો સરવાળો અને ગુણકાર અનુક્રમે \(24\) અને \(128\) હોય તો એક અથવા બે સફળતા મળે તેની સંભાવના મેળવો.JEE Mains 2022 Hard
- જેના તમામ ધટકો પ્રથમ \(10\) અવિભાજ્ય સંખ્યાઓના ગણમાંથી હોય તેવો યાદચિછિક રીતે પસંદ કરેલ \(2 \times 2\) શ્રેણિક,અસામાન્ય હોય તેની સંભાવના \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(\vec a,\vec b\;\)અને\(\;\vec c\) ત્રણ એકમ સદિશો એવા છે કે જેથી \(\vec a \times \left( {\vec b \times \vec c} \right) = \frac{{\sqrt 3 }}{2}\left( {\vec b + \vec c} \right)\) . જો \(\vec b\) અને \(\vec c\) સમાંતર ન હોય તો , \(\vec a\;\)અને\(\;\vec b\) વચ્ચેના ખૂણાનું માપ . . . . . છે.JEE Mains 2016 Medium
- શ્રેણી \(4,9,14,19, \ldots \ldots\), ના \(25^{\text {th }}\) પદ સુધીના અને \(3,6,9,12\), ના \(37^{\text {th }}\) પદ સુધીના સામાન્ય પદોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\tan A, \tan B\), જ્યાં \(A, B \in \left(-\dfrac{\pi}{2}, \dfrac{\pi}{2}\right)\), દ્વિઘાત સમીકરણ \(x^2 - 2x - 5 = 0\) ના બીજ છે. તો \(20\sin^2\left(\dfrac{A+B}{2}\right)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- સમાંતર બાજુ ચતુષ્કોણ \(ABCD\), \(\left| {\overline {AB} } \right| = a\,,\,\left| {\overline {AD} } \right| = b\) અને \(\left| {\overline {AC} } \right| = c\) તો \(\overline {DA} \). \(\overline {AB} \) ની કિમંત મેળવો.JEE Mains 2015 Hard