JEE Mains · Maths · STD 12 - 13. probability
જો દ્રીપદી વિતરણ માં મધ્યક અને વિચરણનો સરવાળો અને ગુણકાર અનુક્રમે \(24\) અને \(128\) હોય તો એક અથવા બે સફળતા મળે તેની સંભાવના મેળવો.
- A \(\frac{33}{2^{32}}\)
- B \(\frac{33}{2^{29}}\)
- C \(\frac{33}{2^{28}}\)
- D \(\frac{33}{2^{27}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{33}{2^{28}}\)
Step-by-step Solution
Detailed explanation
\(np + npq =24\) \(np \cdot npq =128\) Solving \((1)\) and \((2)\): We get \(p =\frac{1}{2}, q =\frac{1}{2}, n =32\). Now, \(P ( X =1)+ P ( X =2)\) \(={ }^{32} C _{1} pq ^{31}+{ }^{32} C _{2} p ^{2} q ^{30}\) \(=\frac{33}{2^{28}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો એક યાદૃચ્છિક ચલ x ની સંભાવના વિતરણ
તો \(P (3< x \leq 6)\) = ___ છે.x 0 1 2 3 4 5 6 7 p(x) 0 2k k 3k \(2 k ^2\) 2k \(k ^2+ k\) \(7 k ^2\) JEE Mains 2026 Medium - જો \(A=\left\{X=(x, y, z)^{T}: P X=0\right.\) અને \(\left.\mathrm{x}^{2}+\mathrm{y}^{2}+\mathrm{z}^{2}=1\right\}\) જ્યાં \(\mathrm{P}=\left[\begin{array}{ccc}1 & 2 & 1 \\ -2 & 3 & -4 \\ 1 & 9 & -1\end{array}\right]\) હોય તો ગણ \(\mathrm{A}\)JEE Mains 2020 Hard
- વિકલ સમીકરણ \(\left(x-y^{2}\right) d x+y\left(5 x+y^{2}\right) d y=0\) નો વ્યાપક ઉકેલ મેળવો.JEE Mains 2022 Hard
- ધારોકે રેખા \(L\) એ બિંદુ \(P(2,3,1)\) માંથી પસાર થાય છે અને રેખા \(x+3 y-2 z-2=0=x-y+2 z\) ને સમાંતર છે. જો \(L\) નું બિંદુ \((5,3,8)\) થી અંતર \(x+3 y-2 z-2=0=x-y+2 z\) હોય, તો \(3 \alpha^2=..........\)JEE Mains 2023 Hard
- જો \(\alpha ,\beta \in C\) એ સમીકરણ \({x^2} - x + 1 = 0\) ના ભિન્ન બીજ હોય તો \({\alpha ^{101}} + {\beta ^{107}}\) મેળવો.JEE Mains 2018 Medium
- ધારોકે સમાંતરબાજુ ચતુષ્કોણ \(ABCD\) ની બે સંલગ્ન બાજુઓના સમીકરણો \(2 x-3 y=-23\) અને \(5 x+4 y=23\) છે.જો તેના એક વિકર્ણ \(AC\)નું સમીકરણ \(3 x+7 y=23\) હોય અને બીજા વિકર્ણ થી \(A\) નું અંતર \(d\) હોય, તો \(50 d ^2=........\)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારો કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર 5 એકમ છે અને એક બિંદુ \(P\) રેખાઓની વચ્ચે તેમાંથી કોઈ એકથી 1 એકમ અંતરે આવેલું છે. એક સમબાજુ ત્રિકોણ \(P Q R\) એવી રીતે રચાય છે કે \(Q\) સમાંતર રેખાઓમાંથી કોઈ એક પર આવેલું છે, જ્યારે \(R\) બીજી રેખા પર આવેલું છે. તો \((Q R)^2\) બરાબર _______ છે.JEE Mains 2025 Medium
- એક પેટીમાં 10 પેન છે જેમાંથી 3 ખામીયુક્ત છે. યાદૃચ્છિક રીતે 2 પેનની પસંદગી કરવામાં આવે છે અને ધારો કે \(X\) ખામીયુક્ત પેનની સંખ્યા દર્શાવે છે. તો \(X\) નું વિચરણ શોધો.JEE Mains 2025 Easy
- એક સમતલમાં 12 બિંદુઓ આપેલા છે. તેમાંથી 5 બિંદુઓ સમરેખ છે અને બાકીના કોઈપણ ત્રણ બિંદુઓ સમરેખ નથી. તો આ 12 બિંદુઓમાંથી કોઈપણ ત્રણ બિંદુઓને શિરોબિંદુઓ તરીકે લઈને રચી શકાય તેવા ત્રિકોણોની કુલ સંખ્યા કેટલી છે?JEE Mains 2025 Easy
- બે શિરોલંબ સ્તંભ એક બીજથી \(150\) મીટર અંતરે આવેલ છે અને એકની ઊંચાઈ બીજા કરતાં ત્રણ ઘણી છે. જે તેમના તળીયાને જોડતા રેખાખંડના મધ્યબિંદુથી તેમની ટોચના ઉત્સેધકોણ કોટીકોણ હોય, તો નાના સ્તંભની ઊંચાઈ (મીટરમાં) ............. થાય.JEE Mains 2021 Easy
- ગણ \(\{\mathrm{n} \in\{1,2, \ldots \ldots ., 100\} \mid\) \(n\) અને \(2040\) નો ગુ.સા.અ \(1\) થાય \(\,\}\) ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- એક પત્ર પોસ્ટ દ્વારા કાં તો KANPUR થી અથવા ANANTPUR થી આવ્યો હોવાનું જાણીતું છે. પરબિડિયા પર ફક્ત બે ક્રમિક અક્ષરો AN દેખાય છે. પત્ર ANANTPUR થી આવ્યો હોય તેની સંભાવના કેટલી છે?JEE Mains 2026 Hard