JEE Mains · Maths · STD 12 - 2. inverse trigonometric function
\(\cos ^{-1}(\cos (-5))+\sin ^{-1}(\sin (6))-\tan ^{-1}(\tan (12))\) ની કિમંત મેળવો. (પ્રતિવિધેયની મૂળભૂત કિમંતો ધ્યાનમાં લેવી )
- A \(3 \pi-11\)
- B \(4 \pi-9\)
- C \(4 \pi-11\)
- D \(3 \pi+1\)
Answer & Solution
Correct Answer
(C) \(4 \pi-11\)
Step-by-step Solution
Detailed explanation
\(\cos ^{-1}(\cos (-5))+\sin ^{-1}(\sin (6))-\tan ^{-1}(\tan (12))\) \(\Rightarrow(2 \pi-5)+(6-2 \pi)-(12-4 \pi)\) \(\Rightarrow 4 \pi-11\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- સંકલિતl \(\int \limits_{-\pi / 2}^{\pi / 2} \frac{d x}{\left(1+e^{x}\right)\left(\sin ^{6} x+\cos ^{6} x\right)}\) નું મૂલ્ય ......... છેJEE Mains 2022 Hard
- સમતલ રસ્તા ની બંને બાજુ એકબીજાની સામ સામે બે ટાવર \(T_1\) અને \(T_2\) અનુક્રમે \(60\, m\) અને \(80\, m\) ઊંચાઇ ના છે. જો ટાવર \(T_1\) ની ટોચ પર થી ટાવર \(T_2\) ના તળિયા સાથેના અવસેધકોણ ટાવર \(T_2\) ના ટોચ સાથે બનાવેલ ઉત્સેધકોણ કરતાં બમળો હોય તો ટાવર \(T_1\) અને \(T_2\) વચ્ચે રહેલા રસ્તા ની પહોળાય (મીટર માં) મેળવોJEE Mains 2018 Hard
- અંકો 0, \(1,2,3,4,5,6,7\) નો ઉપયોગ કરીને, 50000 થી મોટી હોય તેવી 5 અંકની ભિન્ન સંખ્યાઓની સંખ્યા, કે જેમાં તેમના પ્રથમ અને છેલ્લા અંકોનો સરવાળો 8 થી વધુ ન હોય, તે __________ છે:JEE Mains 2025 Medium
- ધારોકે \(x=-\pi\) થી \(x=\pi\) વચ્યેના, વક્ર \(y=\min \{\sin x, \cos x\}\) અને \(x\)-અક્ષ વડે ઘેરાયેલ પ્રદેશ નું ક્ષેત્રફળ \(A\) છે. તો \(A^2\) = ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(\begin{aligned} S _{ n }( x )=\log _{ a ^{1 / 2}} x +\log _{ a / 3} x +\log _{ a ^{1 / 6}} x \\+\log _{ a ^{1 / 11}} x +\log _{ a ^{1 / 18}} x +\log _{ a ^{1 / 27}} x +\ldots . \end{aligned}\) \(n-\)પદો સુધી, જ્યાં \(a > 1\). જો \(S_{24}(x)=1093\) અને \(S _{12}(2 x )=265,\) તો \(a\) નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Hard
- બિંદુ \((2,3,1)\) નું રેખા \(\frac{x+1}{2}=\frac{y-3}{1}=\frac{z+2}{-1}\) ની સાપેક્ષ પ્રતિબિંબમાંથી પસાર થતાં અને રેખા \(\frac{x-2}{3}=\frac{1-y}{2}=\frac{z+1}{1}\) માંથી પસાર થતું સમતલ \(\alpha x+\beta y+\gamma z=24\) હોય તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\vec{a}=\hat{i}+\hat{j}-\hat{k}\)અને \(\vec{c}=2 \hat{i}-3 \hat{j}+2 \hat{k}\) છે.તો \(\vec{b} \times \vec{c}=\vec{a}\) અને \(|\vec{b}| \in\{1,2, \ldots ., 10\}\) હોય તેવા સદીશો \(\vec{b}\)ની સંખ્યા \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- વિધાનો:
(S1) : જો A(5, – 1) અને B(-2, 3) એક એવા ત્રિકોણનાં બે શિરોબિંદુઓ હોય, જેનું લંબકેન્દ્ર (0,0) છે, તો તેનું ત્રીજું શિરોબિંદુ (-4, -7) છે.
અને
(S2) : જો ધન સંખ્યાઓ 2a, b, c એક સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદો હોય, તો રેખાઓ ax + by+c = 0 એ (2, -2) પર સંગામી છે.JEE Mains 2026 Medium - જો બિંદુઓ \(P (1,4)\) અને \(Q ( k , 3)\) ને જોડતા રેખાખંડનો લંબદ્વિભાજકનો \(y\)- અંત:ખંડ \(-4\) હોય તો \(k\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- વક્ર \(\frac{|\mathrm{x}|}{2}+\frac{|\mathrm{y}|}{3}=1\) ની બહારની બાજુના પ્રદેશ અને ઉપવલય \(\frac{\mathrm{x}^{2}}{4}+\frac{\mathrm{y}^{2}}{9}=1\) ની અંદરની બાજુના પ્રદેશથી રચાતા વિસ્તારનું ક્ષેત્રફળ .......ચો.એકમ થાયJEE Mains 2020 Medium
- જો રેખાઓ \(y=x+1, y=4 x-8\) અને \(y=m x+c\) દ્વારા રચાતા ત્રિકોણનું લંબકેન્દ્ર \((3,-1))\) પર હોય, તો \(\mathrm{m}-\mathrm{c}\) = __________JEE Mains 2025 Medium
- જો \(\mathrm{S}(x)=(1+x)+2(1+x)^2+3(1+x)^3+\cdots+60(1+x)^{60}, x \neq 0\) અને\((60)^2 \mathrm{~S}(60)=\mathrm{a}(\mathrm{b})^{\mathrm{b}}+\mathrm{b}\) હોય, તો \(a, b \in {N}\) હોય, તો \((a+b)=\) ............JEE Mains 2024 Hard