ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination

\(6\) ભારતીય અને \(8\) વિદેશીમાંથી એક એવી વૈજ્ઞાનિક સમિતિ રચવામાં આવે છે, કે જેમાં ઓછામાં ઓછા \(2\) ભારતીય અને ભારતીય કરતાં બમણી સંખ્યાના વિદેશીઓનો સમાવેશ થાય છે. તો આવી સમિતિ રચવાની રીતોની સંખ્યા ............છે.

  1. A \(1625\)
  2. B \(575\)
  3. C \(560\)
  4. D \(1050\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(1625\)

Step-by-step Solution

Detailed explanation

Indians Foreigners Number of ways \(2\) \(4\) \({ }^{6} C _{2} \times{ }^{8} C _{4}=1050\) \(3\) \(6\) \({ }^{6} C _{3} \times{ }^{8} C _{6}=560\) \(4\) \(8\) \({ }^{6} C _{4} \times{ }^{8} C _{8}=15\) Total number of ways \(=1625\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app