ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination

કેટલાક યુગલ દંપતીઓએ મિકસડ ડબલ્સ બેડમિન્ટન હરીફાઈમાં ભાગ લીધો છે. જો કોઈ પણ યુગલ દંપતી સ્પર્ધામા ન રમ્યા હોય તેવી રમાયેલ સ્પર્ધાઓની સંખ્યા \(840\) હોય, તો હરીફાઈમાં ભાગ લીધેલ કુલ વ્યક્તિઓની સંખ્યા \(........\) છે.

  1. A \(14\)
  2. B \(12\)
  3. C \(10\)
  4. D \(16\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(16\)

Step-by-step Solution

Detailed explanation

\({ }^n C_2 \times{ }^{n-2} C_2 \times 2=840\) \(\Rightarrow n=8\) Therefore total persons \(=16\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app