JEE Mains · Maths · STD 12 - 2. inverse trigonometric function
\(\tan \left(\frac{1}{4} \sin ^{-1} \frac{\sqrt{63}}{8}\right)\) ની શકય કિંમત ..... છે.
- A \(\frac{1}{\sqrt{7}}\)
- B \(2 \sqrt{2}-1\)
- C \(\sqrt{7}-1\)
- D \(\frac{1}{2 \sqrt{2}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{1}{\sqrt{7}}\)
Step-by-step Solution
Detailed explanation
Let \(\frac{1}{4} \sin ^{-1} \frac{\sqrt{63}}{8}=\theta\) \(\sin 4 \theta=\frac{\sqrt{63}}{8}\) \(\cos 4 \theta=\frac{1}{8}\) \(2 \cos ^{2} 2 \theta-1=\frac{1}{8}\) \(\cos ^{2} 2 \theta=\frac{9}{16}\) \(\cos 2 \theta=\frac{3}{4}\) \(2 \cos ^{2} \theta-1=\frac{3}{4}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(x, y, z\) એવી ધન સંખ્યાઓ છે કે જેથી \(x + y + z = 12\) અને \(x^3y^4z^5 = (0. 1 ) (600)^3\) હોય તો \(x^3 + y^3 + z^3\) ની કિમત મેળવો.JEE Mains 2016 Hard
- પરવલય \(P\) એવી રીતે આપેલ છે કે જેથી તેનું શિરોબિંદુ અને નાભીએ ધન \(x\) -અક્ષ પર ઉગમબિંદુ થી અનુક્રમે \(2\) અને \(4\) એકમ અંતરે રહે. જો ઉગમબિંદુ \(O\,(0,0)\) માંથી પરવલય પર સ્પર્શક દોરવામાં આવે તો તે પરવલય \(P\) ને બિંદુઓ \(\mathrm{S}\) અને \(\mathrm{R}\) માં છેદે છે તો \(\triangle \mathrm{SOR}\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે
\(\mathrm{f}(x)=\left\{\begin{array}{lc}3 x, & x \lt 0 \\ \min \{1+x+[x], x+2[x]\}, & 0 \leq x \leq 2 \\ 5, & x\gt2,\end{array}\right.\)
જ્યાં [.] મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. જો \(\alpha\) અને \(\beta\) એવા બિંદુઓની સંખ્યા હોય, જ્યાં f અનુક્રમે સતત નથી અને વિકલનીય નથી, તો \(\alpha+\beta\) = ___JEE Mains 2025 Hard - સુરેખ સમીકરણ સંહતિ \(x+y+z=6\) ; \(\alpha x+\beta y+7 z=3\) ; \(x+2 y+3 z=14\) માટે નીચેનાં પૈકી ક્યું સાચું નથી ?JEE Mains 2023 Hard
- વર્તુળ \((x-2 \sqrt{3})^2+y^2=12\) ના અંદરના ભાગમાં અને પરવલય \(y^2=2 \sqrt{3} x\) ના બહારના ભાગમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ શું છે?JEE Mains 2025 Medium
- જો \([.]\) એ ગુરુતમ મહતમ પૂર્ણાક વિધેય હોય તો સમિકરણ \([ x ]^{2}+2[ x +2]-7=0\) નાJEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(A_{1}, A_{2}, A_{3}, \ldots \ldots . .\) એ એવા ચોરસો છે કે જેથી પ્રત્યેક \(n \geq 1,\) માટે \(A _{ n }\) ની બાજુંની લંબાઈ બરાબર \(A _{ n +1}\). નાં વિકર્ણની લંબાઈ થાય. જો \(A_1\) ની લંબાઈ \(12\) સેમી. હોય, તો \(A_n\) ક્ષેત્રફળ એક કરતાં ઓછું થાય તેવું \(n\) નું નાનામાં નાનું મૂલ્ય ........ છે.JEE Mains 2021 Hard
- ભિન્ન \(2n\) અવલોકનોમાં દરેક અવલકનોમાં \(5\) ઉમેરી વધેલા અવલોકનોમાં થી \(3\) બાદ કરવામાં આવે તો નવા અવલોકનો માટે મધ્યક શું ફેર આવે ?JEE Mains 2014 Hard
- જો \(\int {\frac{{\cos \,8x + 1}}{{\cot \,2x - \tan \,2x}}} dx = A\,\cos \,8x + k,\) તો \(A\) મેળવો. (કે જ્યાં \(k\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2013 Hard
- \(\{(x,y):\)\({y^2} \le 2x\) અને \(y \ge 4x - 1\)\(\}\) દ્ઘારા રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. .JEE Mains 2015 Hard
- ધારો કે બે ઘટનાઓ \(E_{1}\) અને \(E_{2}\) માટે શરતી સંભાવનાઓ \(P \left( E _{1} \mid E _{2}\right)=\frac{1}{2}\), \(P \left( E _{2} \mid E _{1}\right)=\frac{3}{4}\) અને \(P \left( E _{1} \cap E _{2}\right)=\frac{1}{8}\)છે. તો,JEE Mains 2022 Hard
- એક માણસનો નિશાન તાકવાની સંભાવના \(\frac{1}{10}\) છે ઓછામાં ઓછા કેટલી વખત નિશાન તાકવું પડે કે જેથી તેમાં ઓછામાં ઓછી એક વખત નિશાન તાકવાની સંભાવના \(\frac{1}{4}\) કરતાં વધારે મળે ?JEE Mains 2020 Hard