JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
| યાદી \(I\) (અવક્ષેપક પ્રક્રિયક અને પરિસ્થિતિઓ) | યાદી \(II\) (ધનાયન) |
| \((A)\) \(\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{NH}_4 \mathrm{OH}\) | \((I)\) \(\mathrm{Mn}^{2+}\) |
| \((B)\) \(\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{Na}_2 \mathrm{CO}_3\) | \((II)\) \(\mathrm{Pb}^{2+}\) |
| \((C)\) \(\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{H}_2 \mathrm{S}\) gas | \((III)\) \(\mathrm{Al}^{3+}\) |
| \((D)\) dilute \(\mathrm{HCl}\) | \((IV)\) \(\mathrm{Sr}^{2+}\) |
- A \(\text { A-IV, B-III, C-II, D-I }\)
- B \(\text { A-IV, B-III, C-I, D-II }\)
- C \(\text { A-III, B-IV, C-I, D-II }\)
- D \(\text { A-III, B-IV, C-II, D-I }\)
Answer & Solution
Correct Answer
(C) \(\text { A-III, B-IV, C-I, D-II }\)
Step-by-step Solution
Detailed explanation
સિદ્ધાંત આધારિત પ્રશ્ન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પોટેશિયમ (પરમાણુ ક્રમાંક \(19\)) ના સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેના ચાર ક્વોન્ટમ આંક _______ છે.JEE Mains 2024 Hard
- એક કાર્બનિક સંયોજન (x) ના 0.53 g ને જ્યારે વધુ પ્રમાણમાં નાઈટ્રિક એસિડ (સાંદ્ર) સાથે ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ સિલ્વર નાઈટ્રેટ સાથે તે 0.75 g સિલ્વર બ્રોમાઈડ અવક્ષેપ આપે છે. (x) ના 1.0 g ને દહન કરતાં 1.32 g \(CO _2\) વાયુ આપે છે. સંયોજન (x) માં હાઈડ્રોજન ની ટકાવારી __________ %. [નજીકનો પૂર્ણાંક]
[આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. H : 1, C : 12, Br : 80, Ag : 108, O : 16; સંયોજન (x) : \(\left.C _{ x } H _{ y } Br _{ z }\right]\)JEE Mains 2026 Easy - બળતણ કોષ, હાઇડ્રોજન અને ઓક્સીજન નો બળતણ તરીક ઉપયોગ કરતા, \(A\). અવકાશયાન ઉપયોગ થાય છે. \(B\). વિધુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે \(40 \%\) ક્ષમતા ધરાવે છે. \(C\). એલ્યુમિનીયમ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે . \(D\). પર્યાવરણીય- અનુકૂલ છે. \(E\). વાસ્તવમાં તે ફક્ત ગેલ્વેનીક કોષ નો જ એક પ્રકાર છે. નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- નીચેના પૈકી કઈ ગોઠવણી,અલ્પદ્રાવ્ય ક્ષાર અનુક્રમે \(Hg_2Cl_2,\,\,Cr_2(SO_4 )_3,\,\,BaSO_4\) અને \(CrCl_3\), ની દ્રાવ્યતાનો સાચો ક્રમ રજૂ કરે છે?JEE Mains 2013 Hard
- એક ધાતુ સંકીર્ણ જેનું સૂત્ર \(\mathrm{MC} \ell_4 \cdot 3 \mathrm{NH}_3\) છે, તે \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) સંકરણમાં સંકળાયેલ છે. જ્યારે તે \(\mathrm{AgNO}_3\) દ્રાવણના વધારાના જથ્થા સાથે પ્રતિક્રિયા કરે છે, ત્યારે ' x ' મોલ AgCl આપે છે. ' x ' એ \(\mathrm{BrF}_5\) ના મધ્યસ્થ પરમાણુમાં હાજર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જેટલો છે તેમ ધારો. તો, સંકીર્ણ દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા શોધો.JEE Mains 2025 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\): સમૂહ \(14\) ના તત્ત્વો \(\mathrm{Si}\) થી \(\mathrm{Pb}\) ની વિદ્યુતઋણતા ધીરે ધીરે ધટે છે. વિધાન \(II\) : સમૂહ \(14\) અધાત્વિક, ધાત્વિક તેમજ અર્ધધાતુ તત્ત્વો ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સલ્ફર પરમાણુઓ વચ્ચે બંધ ન ધરાવતો સલ્ફરનો ઓક્સોએસિડ જણાવો.JEE Mains 2019 Medium
- નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં, પાત્રના કદનો વધારો નીપજોના સર્જનની તરફેણ કરશે ?JEE Mains 2018 Medium
- સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો ગુણોત્તર \(\mu_{\text {eff }}\left[ Cr ( CN )_6\right]^{3-} / \mu_{\text {eff }}\left[ Cr \left( H _2 O \right)_6\right]^{3+}\) \(........\) છે.JEE Mains 2023 Medium
- \(300\,K\) પર લોહીનું (રક્તનું) અભિસરણ દબાણ \(7.47\,bar\) છે. એક દર્દીની નસમાં ગ્લુકોઝ નાખવા \((inject)\) માટે તે લોહી સાથે (રક્ત સાથે) સમદાબી હોવું જોઈએ ગ્લુકોઝ દ્રાવણની સાંદ્રતા \(gL ^{-1}\) માં \(\dots\dots\dots\) છે. \((R =0.083\, L\, bar \,K ^{-1} \,mol ^{-1})\) (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- જો અવકાશમાં સૂક્ષ્મ કણનો વેગ અને સ્થિતિમાં અનિશ્ચિતા અનુક્રમે \(2.4 \times 10^{-26}\left( m s ^{-1}\right)\) અને \(10^{-7}( m )\) હોય તો આ કણનું વજન \(g\) (ગ્રામ માં).........છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલુ છે : \(h =6.626 \times 10^{-34} \,Js\) )JEE Mains 2022 Hard
- \(\lambda\) અને \(\mu\) ની અનુક્રમે ............. કિમતો માટે સુરેખ સમીકરણ સંહિતા \(x+y+z=2\) \(x+2 y+3 z=5\) \(x+3 y+\lambda z=\mu\) ને અનંત ઉકેલો મળેJEE Mains 2020 Medium