JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
\(3\,\mu F\) ના ત્રણ કેપેસીટરને જોડીને કેટલા \(\mu F\) નો કેપેસીટર બનાવી શકાય નહીં?
- A \(1\)
- B \(2\)
- C \(4.5\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(D) \(6\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2 \,m\) અંતરે રહેલા બે સમાન વિદ્યુતભાર \(q\) ધરાવતા બે સ્થિર કણની વચ્ચે એક \(1 \,{mg}\) દળ અને \(q\) વિદ્યુતભાર ધરાવતો કણ પડેલો છે. જો મુક્ત વિદ્યુતભારને તેના સમતોલન સ્થાનેથી \(x\;(x\, < 1\, {m})\) જેટલું થોડુક સ્થાનાંતર કરવવામાં આવે, તો કણ સરળ આવર્ત ગતિ કરે છે. જો \({q}^{2}=10\, {C}^{2}\) હોય તો આ દોલનોની કોણીય આવૃતિ \(....\,\times 10^{8}\, {rad} / {s}\) થાય.JEE Mains 2021 Hard
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, એક બિંદુ પરની તીવ્રતા મહત્તમ તીવ્રતાનો \(\left(\frac{1}{4}\right)^{\text {th }}\) ભાગ છે, બિંદુનું મધ્યસ્થ મહત્તમથી લઘુત્તમ અંતર _______ \(\mu \mathrm{m}\) છે. (આપેલ છે: \(\lambda=600 \mathrm{~nm}, d=1.0 \mathrm{~mm}, \mathrm{D}=1.0 \mathrm{~m}\) )JEE Mains 2024 Hard
- ગોળીય અવકાશગંગાની દળ ઘનતા તેના કેન્દ્રથી લાંબા અંતર \('r'\) પર \(\frac{ K }{ r }\) મુજબ બદલાય છે. એક ક્ષેત્રમાં એક નાનો તારો \(R\) ત્રિજયાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો તેના માટે આવર્તકાળ \(T\) અને \(R\) વચ્ચેનો સંબંધ શું થાય?JEE Mains 2020 Hard
- એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ \(cm\) એ \(20\) કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ \(50\) કાપાઓ છે અને \(25\) વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના \(24\) કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ \(..........\,cm\) થશે.JEE Mains 2022 Medium
- એક વીજ પરિપથમાં \(20\, C\) વીજભારનું નિશ્ચિત સમયમાં વહન કરવા માટે બેટરી જોડવામાં આવે છે. બેટરીની પ્લેટ વચ્ચે \(15\, V\) વીજ સ્થિતીમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. બેટરી દ્વારા થયેલ કાર્ય ..........\(J\) છે.JEE Mains 2021 Easy
- લંબાઈનો એક નવો એકમ \((\alpha)\) પસંદ કરવામાં આવે છે જેથી તે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ બરાબર હોય. જો પ્રકાશને આ અંતર કાપવામાં \(6\) મિનિટ \(40\) સેકન્ડ લાગે, તો શુક્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર \(\alpha\) એકમોના સંદર્ભમાં કેટલું હશે?JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- સમાન દ્રવ્યના બે ગોળાકાર પિંડો જેમની ત્રિજ્યા 0.2 m અને 0.8 m છે, તેમને સમાન વાતાવરણમાં મૂકેલા છે. નાના પિંડનું તાપમાન 800 K અને મોટા પિંડનું તાપમાન 400 K છે. જો નાના પિંડમાંથી ઉત્સર્જિત થતી ઊર્જા E હોય, તો મોટા પિંડમાંથી ઉત્સર્જિત થતી ઊર્જા કેટલી હશે? (આસપાસના તાપમાનની અસર અવગણ્ય ગણો)JEE Mains 2025 Hard
- જેની મુખ્યઅક્ષ શાંકવ \(\frac{{{x^2}}}{3} + \frac{{{y^2}}}{4} = 4\) ની પ્રધાનઅક્ષ પર હોય અને શિરોબિંદુઓ આ શાંકવોના નાભિ પર આવે તેવો અતિવલય છે જો અતિવલયની ઉત્કેન્દ્રતા \(\frac{3}{2}\) હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ અતિવલય પર આવેલ નથી ?JEE Mains 2016 Hard
- સમીકરણ \(x+1-2 \log _{2}\left(3+2^{x}\right)+2 \log _{4}\left(10-2^{-x}\right)=0\) ના ઉકેલનો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- અંતરાલ \([-1,2]\) માં,વિધેય \(f(x)=\left|3 x-x^{2}+2\right|-x\) ના નિરપેક્ષ ન્યૂનતમ અમે નિરપેક્ષ મહતમ મૂલ્યોનો સરવાળો \(\dots\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(\vec{a}=-5 \hat{i}+\hat{j}-3 \hat{k}, \vec{b}=\hat{i}+2 \hat{j}-4 \hat{k}\) અને \(\vec{c}=(((\vec{a} \times \vec{b}) \times \hat{i}) \times \hat{i}) \times \hat{i}\). તો \(\vec{c} \cdot(-\hat{i}+\hat{j}+\hat{k})\) = ........... છેJEE Mains 2024 Hard
- ધારો કે \(\left(x+\sqrt{x^3-1}\right)^5+\left(x-\sqrt{x^3-1}\right)^5, x\gt1\) ના વિસ્તરણમાં \(x^7, x^5, x^3\) અને \(x\) ના સહગુણકો અનુક્રમે \(\alpha, \beta, \gamma\) અને \(\delta\) છે. જો u અને v સમીકરણો
\(\begin{aligned}
& \alpha u+\beta v=18 \\
& \gamma u+\delta v=20
\end{aligned}\)
ને સંતોષે છે, તો \(u+v\) = __________JEE Mains 2025 Hard