JEE Mains · Maths · STD 12 - 8. Application and integration
વર્તુળ \(x^2+y^2=169\) ના, રેખા \(5 x-y=13\) ની નીચે આવેલા ભાગનું ક્ષેત્રફળ (ચો.એકમમાં) \(\frac{\pi \alpha}{2 \beta}-\frac{65}{2}+\frac{\alpha}{\beta} \sin ^{-1}\left(\frac{12}{13}\right)\) છે., જ્યાં \(\alpha, \beta\) પરસ્પર અવિભાજ્ય છે. તો \(\alpha+\beta=\) ...........
- A \(137\)
- B \(711\)
- C \(271\)
- D \(171\)
Answer & Solution
Correct Answer
(D) \(171\)
Step-by-step Solution
Detailed explanation
\( \text { Area }=\int_{-13}^{12} \sqrt{169-y^2} d y-\frac{1}{2} \times 25 \times 5 \) \( =\frac{\pi}{2} \times \frac{169}{2}-\frac{65}{2}+\frac{169}{2} \sin ^{-1} \frac{12}{13} \) \( \therefore \alpha+\beta=171\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અહી \(f(x)=a x^{2}+b x+c\) છે કે જેથી \(f(1)=3, f(-2)\) \(=\lambda\) અને \(f (3)=4\). જો \(f (0)+ f (1)+ f (-2)+ f (3)=14\) હોય તો \(\lambda\) ની કિમંત \(...\) થાય.JEE Mains 2022 Hard
- જો શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો
\(\frac{4.1}{4+3.1^2+1^4}+\frac{4.2}{4+3.2^2+2^4}+\frac{4.3}{4+3.3^2+3^4}+\frac{4.4}{4+3.4^2+4^4}+\ldots\)
એ \(\frac{m}{n}\) હોય, જ્યાં \(m\) અને \(n\) સહઅભિભાજ્ય હોય, તો \(m+n\) = __________JEE Mains 2025 Medium - અંતરાલ \([-1,3]\) માં વિધેય \(f(x)=\left|x^2-5 x+6\right|-3 x+2\) ની નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ કિંમતોનો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Hard
- વિધેય \(f(x)=\sin ^{-1}\left[2 x^{2}-3\right]+\log _{2}\left(\log _{\frac{1}{2}}\left(x^{2}-5 x+5\right)\right)\) નો પ્રદેશ મેળવો. ( કે જ્યાં \([ t ]\) એ મહતમ પૃણાંક વિધેય છે. )JEE Mains 2022 Hard
- ધારોકે ત્રિકોણ \(ABC\) ના બે શિરોબિંદુઓ \((2,4,6)\) અને \((0,-2,-5)\) છે તથા તેનું મધ્યકેન્દ્ર \((2,1,-1)\) છે.જો ત્રીજા શિરોબિંદુ સમતલ \(x+2 y+4 z=11\) માં નું પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(\alpha \beta+\beta \gamma+\gamma \alpha=.......\)JEE Mains 2023 Hard
- અહી \(\left(\begin{array}{l}n \\ k\end{array}\right)\) એ \({ }^{n} C_{k}\) દર્શાવે છે અને \(\left[\begin{array}{l} n \\ k \end{array}\right]=\left\{\begin{array}{cc}\left(\begin{array}{c} n \\ k \end{array}\right), & \text { if } 0 \leq k \leq n \\ 0, & \text { otherwise }\end{array}\right.\) છે. જો \(A_{k}=\sum_{i=0}^{9}\left(\begin{array}{l}9 \\ i\end{array}\right)\left[\begin{array}{c}12 \\ 12-k+i\end{array}\right]+\sum_{i=0}^{8}\left(\begin{array}{c}8 \\ i\end{array}\right)\left[\begin{array}{c}13 \\ 13-k+i\end{array}\right]\) અને \(A_{4}-A_{3}=190 \mathrm{p}\) હોય તો \(p\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(7\) અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે \(8\) અને \(16\) છે.જો એેક અવલોકન \(14\) ને રદ કરવામાં આવે અને બાકીના \(6\) અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(a\) અને b હોય.તો \(a+3b-5=............\).JEE Mains 2023 Hard
- જો રેખા \(\frac{x-1}{3}=\frac{2-y}{m}=\frac{z+3}{1}\) થી સમાંતર માપતા બિંદુ \((1,-2,3)\) નું સમતલ \(x+2 y-3 z+10=0\) થી અંતર \(\sqrt{\frac{7}{2}}\) હોય, તો \(\mid m \mid =..... .\)JEE Mains 2021 Hard
- ધારોકે \(\sum_{k=1}^n a_k=\alpha n^2+\beta n\). જો \(a_{10}=59\) અને \(a_6=7 a_1\) હોય, તો \(\alpha+\beta=\) ___ .JEE Mains 2026 Easy
- \((0.16)^{\log _{2.5}\left(\frac{1}{3}+\frac{1}{3^{2}}+\frac{1}{3^{3}}+\ldots . to \infty\right)}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ગણ \(\{1, 2, …, 11\}\) માંથી યાર્દચ્છિક રીતે બે સંખ્યા પસંદ કરવામાં આવે છે . જો બંને સંખ્યાનો સરવાળો યુગ્મ આપેલ હોય તો બંને સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard
- અહી \(f\) એ \(R\) પરનું દ્રીતીય વિકલનીય વિધેય છે. જો \(f^{\prime}(0)=4\) અને \(f(x)+\int_{0}^{x}(x-t) f^{\prime}(t) d t=\left(e^{2 x}+e^{-2 x}\right) \cos 2 x+\frac{2}{a} x\) હોય તો \((2 a+1)^{5} a^{2}\) ની કિમંત \(\dots\dots\) થાય.JEE Mains 2022 Hard