JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
શ્રેણીઓ \(S _1=3+7+11+15+19+\ldots\) અને \(S _2=1+6+11+16+21+\ldots\) નું સામાન્ય \(8\)મું પદ \(............\) છે.
- A \(150\)
- B \(151\)
- C \(152\)
- D \(153\)
Answer & Solution
Correct Answer
(B) \(151\)
Step-by-step Solution
Detailed explanation
\(T _8=11+(8-1) \times 20\) \(=11+140=151\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- પરવલય \(y^2=4(x-2)\) અને રેખા \(y=2 x-8\) દ્વારા સંવૃત્ત ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) ........... છે.JEE Mains 2024 Hard
- \(-{ }^{15} C _{1}+2 .{ }^{15} C _{2}-3 .{ }^{15} C _{3}+\ldots \ldots\) \(-15 .{ }^{15} C _{15}+{ }^{14} C _{1}+{ }^{14} C _{3}+{ }^{14} C _{5}+\ldots .+{ }^{14} C _{11}\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2021 Hard
- બિંદુઓ \(S\) અને \(S\,'\) એ ઉપવલયની નાભીઓ અને બિંદુ \(B\) એ ગૌણઅક્ષ પરના અંત્યબિંદુ છે જો \(\Delta S\,'BS\) એ કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો \(B\) કાટખૂણો હૉય અને \((\Delta S\,'BS)\) નું ક્ષેત્રફળ = \(8\,\) ચો.એકમ હોય તો ઉપવલયની નાભીલંબની લંબાઈ .......... થાયJEE Mains 2019 Hard
- બિંદુઓ \((-3, -3, 4)\) અને \((3, 7, 6)\) ને જોડતા રેખાખંડના લંબ દ્રીભાજક સમતલએ આપેલ પૈકી ક્યાં બિંદુમાંથી પસાર થાય ?JEE Mains 2019 Hard
- એક ફેકટરી \(70\) અને \(30\) કારીગરો સાથે અનુક્રમે દિવસ અને રાત એમ બે પાળીમાં શરુ છે જો દિવસપાળીના કારીગરને એક દિવસનું સરેરાશ વેતન \(Rs. 54\) અને બધા કારીગરોનું એક દિવસનું સરેરાશ વેતન \(Rs. 60\) મળે તો રાતપાળીના કારીગરને એક દિવસનું સરેરાશ વેતન....................... (in \(Rs. \) ) મળેJEE Mains 2015 Hard
- બે પરિવાર \(A\) અને \(B\) માં બાળકોની સંખ્યા સમાન છે . જો \(3\) ટિકિટને બંને પરિવારના બાળકોને આપવાની છે કે જેથી કોઈ બાળક પાસે એક કરતાં વધારે ટિકિટ ન આવે અને જો બધીજ ટિકિટ \(B\) પરિવારના બાળકો ને મળે તેની સંભાવના \(\frac {1}{12}\) હોય તે બંને પરિવારમાં બાળકોની સંખ્યા મેળવો ?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(a \in Z\) અને \([t]\) એ મહત્તમ સંખ્યા \(\leq t\) છે.તો વિધેય \(f(x)=[a+13 \sin x], x \in(0, \pi)\) જ્યા વિકલનીય ન હોય તેવા બિંદુની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- \(f(x)=\left|\log _{ e } x\right|-|x-1|\) મુજબ વ્યાખ્યાયિત વિધેય \(f:(0, \infty) \rightarrow R\) માટે નીચેના ત્રણ વિધાનો ધ્યાને લોઃ
(I) દરેક x > 0 માટે 5 વિકલનીય છે.
(II) (0, 1) માં f વધે છે.
(III) \((1, \infty)\) માં f ઘટે છે.
તો,JEE Mains 2026 Hard - ધારો કે \((2,0)\) માંથી પસાર થતા એક વર્તુળનું કેન્દ્ર \((\mathrm{h}, \mathrm{k})\) બિંદુ આગળ છે. ધારો કે \(\left(x_{\mathrm{c}}, y_{\mathrm{c}}\right)\) એ, રેખાઓ \(3 x+5 y=1\) અને \((2+\mathrm{c}) x+5 \mathrm{c}^2 y=1\) નું છેદબિંદૂ છે. જો \(\mathrm{h}=\lim _{\mathrm{c} \rightarrow 1} x_{\mathrm{c}}\) અને \(\mathrm{k}=\lim _{\mathrm{c} \rightarrow 1} y_{\mathrm{c}}\) હોય તો આ વર્તુળનું સમીકરણ ............... છે.JEE Mains 2024 Hard
- ધારોકે \(I(x)=\int \frac{6}{\sin ^2 x(1-\cot x)^2} d x\). જો \(I(0)=3\) હોય, તો \(I\left(\frac{\pi}{12}\right)=\) ..........JEE Mains 2024 Hard
- જો \((x, y, z)\) એ બિંદુઓ \((42,0,0) , (0,42,0)\) અને \((0,0,42)\) માંથી પસાર થતાં સમતલ \(P\) પરનું સ્વૈર બિંદુ હોય, તો અભિવ્યક્તિ \(3+\frac{x-11}{(y-19)^{2}(z-12)^{2}}+\frac{y-19}{(x-11)^{2}(z-12)^{2}}\)\( +\frac{z-12}{(x-11)^{2}(y-19)^{2}}-\frac{x+y+z}{14(x-11)(y-19)(z-12)} \) નું મૂલ્ય ..... થાય.JEE Mains 2021 Hard
- ધારો કે વર્તુળ \(x^2 + y^2 + x - 3y = 0\) પરના બિંદુ \((1, 2)\) માંથી દોરેલી બે જીવાઓ \(y\)-અક્ષ વડે દુભાગાય છે. જો આ જીવાઓના બીજા છેડાઓ \(R\) અને \(S\) હોય, અને રેખાખંડ \(RS\) નું મધ્યબિંદુ \((\alpha, \beta)\) હોય, તો \(6(\alpha + \beta)\) બરાબર છે:JEE Mains 2026 Medium