JEE Mains · Maths · STD 12 - 11. three dimension geometry
રેખા \(A(4,-6,-2)\) અને \(B(16,-2,4)\) માંથી પસાર થાય છે. બિંદુ \(\mathrm{P}(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c})\) જ્યાં \(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c}\) ધન પૂર્ણાંકો છે, તે રેખા \(\mathrm{AB}\) પર બિંદુ \(\mathrm{A}\) થી 21 એકમ અંતરે આવેલું છે. બિંદુઓ \(\mathrm{P}(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c})\) અને \(\mathrm{Q}(4,-12,3)\) વચ્ચેનું અંતર .......... ની બરાબર છે.
- A \(19\)
- B \(21\)
- C \(20\)
- D \(22\)
Answer & Solution
Correct Answer
(D) \(22\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{x-4}{12}=\frac{x+6}{4}=\frac{z+2}{6} \) \(\frac{x-4}{\frac{6}{7}}=\frac{y+6}{\frac{2}{7}}=\frac{z+2}{\frac{3}{7}}=21 \) \(\left(21 \times \frac{6}{7}+4, \frac{2}{7} \times 21-6, \frac{3}{7} \times 21-2\right) \) \(=(22,0,7)=(a, b, c) \) \(\therefore \sqrt{324+144+16}=22\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક ટીમના ખેલાડીઓ \(A\) અને \(B\) ને ટૂર્નામેન્ટ માટે કેપ્ટનશીપ માટે પસંદ કરવામાં આવે તેની સંભાવના અનુક્રમે \(0.6\) અને \(0.4\) છે. જો \(A\) ને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવે, તો ટીમ ટૂર્નામેન્ટ જીતે તેની સંભાવના \(0.8\) છે અને જો \(B\) ને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવે, તો ટીમ ટૂર્નામેન્ટ જીતે તેની સંભાવના \(0.7\) છે. તો, ટીમ ટૂર્નામેન્ટ જીતે તેની સંભાવના છે:JEE Mains 2026 Easy
- જે અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ ન હોય, તો \(100\) અને \(1000\) વચ્ચે આપેલી, અંકો \(1, 2, 3, 4, 5\) થી બનતી અને \(3\) અથવા \(5\) વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓની સંખ્યા ............ છે.JEE Mains 2021 Medium
- ધારો કે શ્રેણિક \(A=\left[\begin{array}{lll}0 & 1 & 0 \\ 0 & 0 & 1 \\ 1 & 0 & 0\end{array}\right]\) અને શ્રેણિક \(B_{0}=A^{49}+2 A^{98}\) છે. જો પ્રત્યેક \(n \geq 1\) માટે, \(B_{n}=A d j\left(B_{n-1}\right)\) હોય, તો \(\operatorname{det}\left(B_{4}\right)=\) .................JEE Mains 2022 Hard
- ધારોકે સમતલ \(P\),એ રેખા \(2 x+y-z-3=0=5 x-3 y+4 z+9\) ને સમાવે છે તથા રેખા \(\frac{x+2}{2}=\frac{3-y}{-4}=\frac{z-7}{5}\) ને સમાંતર છે.તો બિંદુ \(A (8,-1,-19)\) નું સમતલ \(P\) થી,રેખા \(\frac{x}{-3}=\frac{y-5}{4}=\frac{2-z}{-12}\) ને સમાંતર માપતા મળતુ અંતર \(..........\) છે.JEE Mains 2023 Hard
- જમીન પરના એક બિંદુ પરથી પર્વતની ટોચ સુધીનો ઉત્સેધ્કોન \(45^{\circ}\) છે જો જમીનથી પર્વતની ટોચ સુધી \(30^{\circ}\) ના ખૂણે એક કિલોમીટર પર્વત ચડ્યા બાદ પર્વતની ટોચ \(60^{\circ}\) થાય તો જમીનથી પર્વતની ટોચ સુધીનું અંતર .......... \(km\) થાયJEE Mains 2020 Hard
- \(a\) ની મહતમ કિમંત મેળવો કે જેથી રેખાઓ \(\vec{r}=(\hat{i}+\hat{j})+\lambda(\hat{i}+a \hat{j}-\hat{k})\) અને \(\vec{r}=(\hat{i}+\hat{j})+\mu(-\hat{i}+\hat{j}-a \hat{k})\) ને સમાવતા સમતલથી બિંદુ \((2,1,4)\) નું લંબઅંતર \(\sqrt{3}\) થાય.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો \(f( x + y )=f( x ) f( y )\) અને \(\sum \limits_{ x =1}^{\infty} f( x )=2, x , y \in N\) જ્યાં \(N\) એ બધી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય તો \(\frac{f(4)}{f(2)}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ધારોકે \(\alpha \in R\) અને ધારોકે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2+60^{\frac{1}{4}} x+a=0\), ના બીજ છે. જો \(\alpha^4+\beta^4=-30\) હોય, તો \(a\) ની શક્ય તમામ કિંમતો નો ગુણાકાર \(..........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(A\) એ એક \(3 \times 3\) શ્રેણિક છે કે જેથી બધા જ શૂન્યેતર \(3 \times 1\) શ્રેણિકો \(X=\left[\begin{array}{l}x \\ y \\ z\end{array}\right]\) માટે \(X^T A X=O\) છે. જો \(\mathbf{A}\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]=\left[\begin{array}{c}1 \\ 4 \\ -5\end{array}\right], \mathbf{A}\left[\begin{array}{l}1 \\ 2 \\ 1\end{array}\right]=\left[\begin{array}{c}0 \\ 4 \\ -8\end{array}\right]\) અને \(\operatorname{det}(\operatorname{adj}(2(\mathbf{A}+\mathbf{1})))-2^\alpha 3^\beta 5^\gamma, \alpha, \beta, \gamma \in N\), તો \(\alpha^2+\beta^2+\gamma^2\) = ___JEE Mains 2025 Hard
- જો સુરેખ સમીકરણ સંહતિ \(2 x + y - z =7\) ; \(x-3 y+2 z=1\) ; \(x +4 y +\delta z = k\), જ્યાં \(\delta, k \in R\) ને અસંખ્ય ઉકેલો હોય,તો \(\delta+ k=\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- જો \(\vec{a}=\hat{i}+\hat{j}+2 \hat{k}\) અને \(\vec{b}=-\hat{i}+2 \hat{j}+3 \hat{k}\) તો \((\vec{a}+\vec{b}) \times((\vec{a} \times((\vec{a}-\vec{b}) \times \vec{b})) \times \vec{b})\) ના સદીશ ગુણાકારની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે રેખા L બિંદુ (-3, 5, 2) માંથી પસાર થાય છે અને ધન યામ-અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. જો બિંદુ \( (-2,r,1) \) થી L નું અંતર \( \sqrt{\frac{14}{3}} \) હોય, તો r ના શક્ય તમામ મૂલ્યોનો સરવાળો ........... છે.JEE Mains 2026 Hard