JEE Mains · Maths · STD 11 - 9. straight line
રેખા \(4 x+5 y=20\) ના પ્રથમ ચરણમાં આવેલ ભાગને ઊગમબિંદુુમાંથી પસાર થતી રેખાઓ \(L _1\) અને \(L _2\) ત્રિભાગે છે. રેખાઓ \(L_1\) અને \(L_2\) વચ્ચેના ખૂણાનો \(tangent\) કેટલો થાય ?
- A \(\frac{8}{5}\)
- B \(\frac{25}{41}\)
- C \(\frac{2}{5}\)
- D \(\frac{30}{41}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{30}{41}\)
Step-by-step Solution
Detailed explanation
Co-ordinates of \(A=\left(\frac{5}{3}, \frac{8}{3}\right)\) Co-ordinates of \(\mathrm{B}=\left(\frac{10}{3}, \frac{4}{3}\right)\) Slope of \(O A=m_1=\frac{8}{5}\) Slope of \(O B=m_2=\frac{2}{5}\) \(\tan \theta=\left|\frac{m_1-m_2}{1+m_1 m_2}\right| \)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\sin ^{-1}\left(\sin \frac{2 \pi}{3}\right)+\cos ^{-1}\left(\cos \frac{7 \pi}{6}\right)+\tan ^{-1}\left(\tan \frac{3 \pi}{4}\right) \quad=\dots\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- જો \(\tan 15^{\circ}+\frac{1}{\tan 75^{\circ}}+\frac{1}{\tan 105^{\circ}}+\tan 195^{\circ}=2 a\), તો \(\left(a+\frac{1}{a}\right)=................\)JEE Mains 2023 Hard
- જો \(x,y,z\) સમાંતર શ્રેણીમાં હોય અને \({\tan ^{ - 1}}x,{\tan ^{ - 1}}y\) અને \({\tan ^{ - 1}}z\) પણ કોઇ સમાંતર શ્રેણીમાં હોય તોJEE Mains 2013 Medium
- ધારો કે પરવલય \(y ^{2}=4 x\) પરનાં બિંદુનું રેખા \(y = x\) સાપેક્ષ આરસી પ્રતિબિંબનો બિંદુપથ \(C\) છે. તો \(P(2, 1)\) પાસે \(C\) નાં સ્પર્શકનું સમીકરણ ..... છે.JEE Mains 2021 Medium
- ધારો કે \(f(x)\) એ બહુપદ્દી વિધેય છે કે જેથી \(f(x)+f^{\prime}(x)+f^{\prime \prime}(x)=x^{5}+64\). તો , \(\lim _{x \rightarrow 1} \frac{f(x)}{x-1}\) ની કિમત ....... છે.JEE Mains 2022 Medium
- ધારોકે \(\triangle A B C\) ના એક શિરોબિંદુુના યામ \(A(0,2, \alpha)\) છ અને બાકીના બે શિરોબિંદુઓ રેખા \(\frac{x+\alpha}{5}=\frac{y-1}{2}=\frac{z+4}{3}\) પર આવેલા છે. તો \(\alpha \in Z\) માટે, જો \(\triangle A B C\) નું ક્ષેત્રફળ \(21\) ચો.એકમ હોય અને રેખા ખંડ \(BC\)ની લંબાઈ \(2 \sqrt{21}\) એકમ હોય, તો \(\alpha^2=.........\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક યાદચ્છિક ચલ X નું સંભાવના વિતરણ નીચે આપેલ છે :
જો \(E(X)=\frac{263}{15}\) હોય, તો \(P(X<20)=\) ___ .X \(4k\) \(\frac{30}{7} k\) \(\frac{32}{7} k\) \(\frac{34}{7} k\) \(\frac{36}{7} k\) \(\frac{38}{7} k\) \(\frac{40}{7} k\) \(6k\) P(X) \(\frac{2}{15}\) \(\frac{1}{15}\) \(\frac{2}{15}\) \(\frac{1}{5}\) \(\frac{1}{15}\) \(\frac{2}{15}\) \(\frac{1}{5}\) \(\frac{1}{15}\) JEE Mains 2026 Hard - ધારો કે બે ઘટના \(A\) અને \(B\) આપેલ છે કે જેથી બે માંથી માત્ર એક્જ બને તેની સંભાવના \(\frac{2}{5}\) હોય અને \(A\) અથવા \(B\) ઉદભવે તેની સંભાવના \(\frac{1}{2}\) હોય તો બંને એક સાથે ઉદભવે તેની સંભાવના મેળવો.JEE Mains 2020 Hard
- રેખાઓ \(x+2 y+7=0\) અને \(2 x-y+8=0\) થી હંમેશા સમાન અંતરે રહે તે રીતે ગતિ કરતા બિંદુ \(P\) નો બિંદુપથ \(x^2-y^2+2 h x y+2 g x+2 f y+c=0\) છે. તો \(g+c+h-f\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}\) એ ચાર ઘાતનું બહુપદી વિધેય છે જેને \(x=4\) અને \(x=5\) આગળ અંત્ય કિંમતો મળે છે. જો \(\lim _{x \rightarrow 0} \frac{f(x)}{x^2}=5\) હોય, તો \(f(2)\) = ___JEE Mains 2025 Medium
- જો વર્તુળ \(x^2 + y^2 - 30x = 0\) પર આવેલ જીવાનું સમીકરણ \(y + 3x = 0\) હોય તો વર્તુળનું સમીકરણ મેળવો જ્યાં આપેલ જીવા વર્તુળનો વ્યાસ હોયJEE Mains 2015 Hard
- જો \(\frac{\cos ^2 48^{\circ}-\sin ^2 12^{\circ}}{\sin ^2 24^{\circ}-\sin ^2 6^{\circ}}=\frac{\alpha+\beta \sqrt{5}}{2}\), જ્યાં \(\alpha, \beta \in N\), તો \(\alpha+\beta\) = ___ છે.JEE Mains 2026 Easy