enEnglishguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 8. Application and integration
પરવલય \(\mathrm{y}^{2}=8 \mathrm{x}\) ની અંદર આવેલ એક સમદ્વિબાજુ ત્રિકોણ કે જેનું એક શિરોબિંદુ પરવલયનું શિરોબિંદુ છે તે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો
- A \(64 \sqrt{3}\)
- B \(256 \sqrt{3}\)
- C \(192 \sqrt{3}\)
- D \(128 \sqrt{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(192 \sqrt{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(\tan 30^{\circ}=\frac{4 \mathrm{t}}{2 \mathrm{t}^{2}}=\frac{2}{\mathrm{t}} \Rightarrow \mathrm{t}=2 \sqrt{3}\) \(\mathrm{AB}=8 \mathrm{t}=16 \sqrt{3}\) Area \(=256.3 \cdot \frac{\sqrt{3}}{4}=192 \sqrt{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અહી \(\mathrm{n}\) એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે કે જેથી \(1,2,3,4, \ldots, \mathrm{n}\) નું વિચરણ \(14 \) થાય છે તો \(\mathrm{n}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારોકે \(S\) એ \(\lambda\) ની એવી કિંમતોનો ગણ છે જેના માટે રેખાઓ \(\frac{x-\lambda}{0}=\frac{y-3}{4}=\frac{z+6}{1}\) અને \(\frac{x+\lambda}{3}=\frac{y}{-4}=\frac{z-6}{0}\) વચ્ચેનું ન્યૂનત્તમ અંતર \(13\) છે.તો \(8\left|\sum_{\lambda \in S} \lambda\right|=........\)JEE Mains 2023 Medium
- જો વિધેય \(f: R \rightarrow R\) એ \(f(x)=e^{-x} \sin x\) પ્રમાણે વ્યાખ્યાતીત છે અને \(F :[0,1] \rightarrow R\) એ વિકલનીય વિધેય છે કે જેથી \(F ( x )=\int_{0}^{ x } f ( t ) dt \) તો \(\int_{0}^{1}\left( F ^{\prime}( x )+ f ( x )\right) e ^{ x } dx\) ની કિમંત . . . અંતરાલમાં છે .JEE Mains 2021 Hard
- જો \(y = y ( x )\) એ વિક્લ સમીકરણ \(\frac{ dy }{ dx }+(\tan x ) y =\sin x , 0 \leq x \leq \frac{\pi}{3}\) નો ઉકેલ હોય, જ્યાં \(y (0)=0,\) તો \(y \left(\frac{\pi}{4}\right)\) \(=\,.....\)JEE Mains 2021 Hard
- એક હોલનું તળિયું ચોરસ \(10\, \mathrm{~m} \times 10\, \mathrm{~m}\) પરિમાણ વાળું છે. (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) અને શિરોલંબ દીવાલ છે. જો ખૂણો \(GPH\) એ વિકર્ણો \(\mathrm{AG}\) અને \(\mathrm{BH}\) વચ્ચેનો ખૂણો \(\cos ^{-1} \frac{1}{5}\) હોય તો હોલની ઊંચાઈ મેળવો. (મીટર માં)
JEE Mains 2021 Hard - ધારોકે જેના ધટકો \(\{-1,0,1\}\) માંથી હોય, તેવા તમામ \(3 × 3\) શ્રેણિકો ધરાવતો ગણ \(S\) છે. તો \(A^{ T } A\) ના તમામ વિકર્ણી ધટકોનો સરવાળો \(6\) હોય તેવા શ્રણણકો \(A \in S\) ની સંખ્યા .......... છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો સમીકરણ \(a| z |^{2}+\overline{\bar{\alpha} z +\alpha \overline{ z }}+ d =0\) એ વર્તુળ દર્શાવે છે કે જ્યાં \(a,d\) એ વાસ્તવિક અચળાંક છે તો આપેલ પૈકી કઈ શરત સત્ય છે ?JEE Mains 2021 Hard
- સંકલિત \(\int_{0}^{1} \frac{1}{{ }_{7}^{\left[\frac{1}{x}\right]}} d x=\dots\dots\dots\) જ્યાં [.] એ મહત્તમ ઘનપૂર્ણાંક વિધેય દર્શાવે છે.JEE Mains 2022 Hard
- \( \int_{-\pi/6}^{\pi/6}(\frac{\pi+4x^{11}}{1-\sin(|x|+\pi/6)}) dx \) નું મૂલ્ય ........... છે.JEE Mains 2026 Hard
- ધારો કે સમીકરણ \(\mathrm{x}(\mathrm{x}+2)(12-\mathrm{k})=2\) ને સમાન બીજ છે. તો બિંદુ \(\left(\mathrm{k}, \frac{\mathrm{k}}{2}\right)\) નું રેખા \(3 x+4 y+5=0\) થી અંતર __________ છે.JEE Mains 2025 Medium
- જો આપેલ રેખા \(5x + 8y = 13\) અને \(4x - y = 3\) એ વર્તુળ \(x^2 + y^2 - 2\,(a^2 - 7a + 11)\) અને \(x - 2\, ( a^2 - 6a + 6)\, y + b^3 + 1 = 0\) માટે વ્યાસનું સમીકરણ હોય તોJEE Mains 2013 Hard
- પ્રદેશ \(\left\{(x, y): x^2+(y-2)^2 \leq 4\right.\), \(\left.x^2 \geq 2 y\right\}\) નું ક્ષેત્રફળ \(............\) છે.JEE Mains 2023 Hard